મહીસાગર જિલ્લાના લુણાવાડામાં બહુ પ્રખ્યાત જૂના ભૂમાફિયા રમેશ પટેલના કૌભાંડમાં છઠ્ઠો વળાંક.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર પ્રાપ્ત માહિતી અનુસાર ઘણા દિવસથી ચર્ચામાં આવેલા ભૂ માફિયા રમેશ પટેલ દ્વારા કરવામાં આવેલા કૌભાંડમાં ઘણા બધા ખુલાસા થતાં જાય છે. વૃંદાવન સોસાટીમાં આવેલા પ્લોટોનું બાંધકામ પણ જીવંત થયું અને સાથે સાથે બે બે ફૂટ આગળ વધ્યા જ્યારે સોસાયટીમાં આવેલા રસ્તા થાય પોલિયોગ્રસ્ત. એકબાજુ ભૂ માફિયા રમેશ પટેલ નું કૌભાંડ વિસ્તરતું જાય […]

Continue Reading

મહીસાગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડર તરીકે ભૂમિરાજસિંહ સોલંકીની નિમણુંક થઈ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહીસાગર જિલ્લો બન્યો ત્યાર થી જિલ્લામાં હોમગાર્ડઝ કમાન્ડરની જગ્યા ખાલી હતી જ્યારે યોગ્ય ઉમેદવારોએ હોમગાર્ડઝ કમાન્ડર બનવા માટે સરકારમાં ફાઇલ મૂકી હતી જેમાંથી ગુજરાત રાજ્ય હોમગરઝ કમાન્ડર જનરલ દ્વારા મહીસાગર જિલ્લાના કમાન્ડરઝ તરીકે ભૂમિરાજસિંહ સોલંકીની નિમણુંક કરવામાં આવી હોવાથી ગત રોજ તેમને ચાર્જ સાંભળ્યો હતો..

Continue Reading

મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં નગરજનો દ્વારા સ્વમભુ જનતા કરફ્યુનો નિર્ણય કરવામાં આવ્યો.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર કોવિડ ૧૯ વૈશ્વિક મહામારી ને લઈને સમગ્ર વિશ્વ જ્યારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. કોરોના સંક્રમણ જ્યારે ઝડપથી વધી રહ્યું છે ત્યારે અલગ અલગ રાજ્યો અને શહેરોમાં લોક ડાઉન કરવામાં આવી રહ્યું છે ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં આવેલા વિવિધ વેપારી મંડળો, એસોસિયેશન અને કલબો દ્વારા કોરોના મહામારીનો લઈને વધતા સંક્રમણ ને […]

Continue Reading

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં બહુ પ્રખ્યાત જૂના ભૂમાફિયા રમેશ પટેલના કૌભાંડમાં ત્રીજો નવો વળાંક.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર ભૂ માફિયા રમેશ પટેલ નું એગ્રો સર્વિસ સેન્ટર પણ કોમન પ્લોટમાં હોવાનો ચોકાવનારો ખુલાસો થતાં એગ્રો સેન્ટર ની આસપાસનું બાંધકામ પણ શંકાના દાયરામાં. બહુ દિવસથી નગરમાં ચર્યપત્રા બનેલ વૃંદાવન સોસાયટીમાં રહેણાંકો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ અનેક પ્રકારના તર્કવિતર્ક સામે આવતા ઘણી બધી માહિતીનો ઘટસ્ફોટ થતાં એક જ સોસાયટીમાં ઘણા બધા કૌભાંડ […]

Continue Reading

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં બહુ જૂના ભૂમાફિયા દ્વારા કોમન પ્લોટો વેચી સગેવગે કરવાનું કૌભાંડ આવ્યું સામે..

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર ભૂમાફિયા રમેશ પટેલે પહેલા સરકારના નિયમ મુજબ બધું જ ચાલતું હોવાનો રાગ આલાપ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલી વૃંદાવન સોસાયટીમાં એક થી ઓગણસાહીઠ પ્લોટ વેચાણ કરવામાં આવ્યું હતું જેમાંથી કોમન પ્લોટ ની ૨૭૦૦ સ્કેવર્ફૂટ ની જગ્યાનો પ્લોટ સગેવગે કરીને ઉઠાં ભણાવી કોમન પ્લોટ ને માલિકી નો છે તેવું કહી નકશા […]

Continue Reading

મહીસાગર: મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં “ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે” ગુજરાતી કહેવત જેવો ઘાટ સર્જાયો.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર બાલાસિનોર ૧૨૧ ના ધારાસભ્ય અજીતસિંહ ચોહાણ ને આગળ કૂવો અને પાછળ ખીણ જેવી સ્થિતિનું નિર્માણ. મહિસાગર જિલ્લામાં ગુજરાત રાજય યુવક બોર્ડના કન્વીનર દ્રારા ઉજવાયો જન્મદિવસ, વિડીયો વિરપુર તાલુકાનો હોવાનું અનુમાન વિરપુર કવન પટેલ નામના જન્મદિવસ હોવાનું અનુમાન, બિયરની બોટલ સાથે તલવાર દ્રારા કેક કાપવામાં આવી વિગેરે ન્યુઝ ચેનલમાં પ્રસારીત થઇ રહેલ સમાચાર […]

Continue Reading

મહીસાગર: લુણાવાડા કોલેજની માટી ચોરાઈ ગઈ અને નંદન આર્કેડમાં પુરાઈ ગઈ !

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર લુણાવાડા કોલેજ અને નંદન આર્કેડને એવો તો કયો નાતો છે કે કરોડો રુપિયાનો માલ પુરાઈ ગયો લુણાવાડાની પ્રતિષ્ઠિત પી.એન.પંડ્યા આર્ટ્સ, સાયન્સ કોમર્સ કોલેજની ડુંગરને અડીને આવેલ કોલેજની માલીકીની જમીનમાં સરકારના વન વિભાગ અને ખાણખનીજ વિભાગની પૂર્વમંજૂરી મેળવ્યા સિવાય તેમજ ટ્રસ્ટનાં સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કરોડોની કિંમતની માટી અને સાગનાં વૃક્ષો બારોબાર વેચી […]

Continue Reading

મહીસાગર: ગુજરાત રાજ્ય યુવક બોર્ડના કંન્વિનરો દ્વારા બર્થ ડે સેલિબ્રેશન: સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર કોરોના વાયરસ ની મહામારીમાં સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર દ્વારા કોરોના વાયરસ થી બચવા માટે ની ગાઇડલાઇન બહાર પડી છે તેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક માટે ઘણા નિયાનો બહાર પાડ્યા છે અને જે માસ્ક ના નિયમ નું પાલન ના કરે અથવા સોશિયલ ડિસ્ટન્સ ન જાળવે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. […]

Continue Reading

મહીસાગર: લુણાવાડા કોલેજના બની બેઠેલા સત્તાધીશો દ્વારા સાગ ચોરી- માટી ચોરી મામલામાં વન વિભાગ બાદ ખાણખનીજ વિભાગ હરકતમાં આવ્યું.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર હજારો ટન માટી ખોદકામનો અંદાજ કાઢવો મુશ્કેલ : મશીનથી કયાસ કાઢવો પડશે : ખાણખનીજ વિભાગ લુણાવાડાની પ્રતિષ્ઠિત પી.એન.પંડ્યા આર્ટ્સ,સાયન્સ કોમર્સ કોલેજની ડુંગરને અડીને આવેલ કોલેજની માલીકીની જમીનમાં સરકારના વન વિભાગ અને ખાણખનીજ વિભાગની પૂર્વમંજૂરી મેળવ્યા સિવાય તેમજ ટ્રસ્ટનાં સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કરોડોની કિંમતની માટી અને સાગનાં વૃક્ષો બારોબાર વેચી માર્યા હોવાનો […]

Continue Reading

મહીસાગર: લુણાવાડાના એક સ્કૂલના ટ્રસ્ટીના વ્યક્તિઓ દ્વારા વીર યોદ્ધા સ્વર્ગસ્થ લશ્કરી અધિકારીની જમીનમાં વાડ તોડી તેમનું પોસ્ટર ફાડયું.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર ચીન સામે લડાઈ લડનાર સ્વર્ગસ્થ લશ્કરી અધિકારીનું અપમાન અંગે કાયદેસરની કાર્યવાહીની માંગ. લુણાવાડાથી સંતરામપુર રોડ પર મહેલોલિયા ટર્નિંગ સામે ચીન સહિતની લડાઈમાં ભાગ લેનાર વીર યોદ્ધા લશ્કરી અધિકારી સ્વર્ગસ્થ સજ્જનસિંહ નહારસિંહ સોલંકીને સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવેલ જમીનમાં તેમના વારસદારોએ છેલ્લા ૨૫ વર્ષ ઉપરાંતથી સંરક્ષિત કરેલી છે. તેમના પિતાની યાદમાં યાદગીરીરૂપે સ્થળ […]

Continue Reading