મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં પટ્ટણ ગામના હોમગાર્ડ ને કોરોના પોઝિટિવ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર જીઆર્ડી ગાર્ડના આશા વર્કર તરીકે ફરજ બજાવતા તેમના પરિવાર ના સભ્ય દ્વારા ૧૫૦૦ ની વસ્તીવાળા ગામમાં ટેબલેટ વહેંચતા ગામમાં સંક્રમણ ફેલાવો થયા હોવાની આશંકા? પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં પટ્ટન ગામમાં જીઆરડી ગાર્ડને કોરોનો પોઝિટિવ આવતા આખા ગામમાં હોમ ગાર્ડ ની આશા વર્કર તરીકે ફરજ બજાવતા તેમના પરિવાર ના સભ્ય […]

Continue Reading

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં તંત્ર દ્વારા કોરોનાને અટકાવવા કરવામાં આવેલી સરાહનીય કામગીરી..

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર સ્ટોર ના માલિક દ્વારા સરકારી નિયમોની ઐસીતૈસી કરીને દુકાન ખોલતા તંત્ર દ્વારા શીલ મારી ફરિયાદ દાખલ કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ! મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સુપર માર્કેટમાં આવેલું મનીષ સ્ટોર્સ તથા અન્ય એક દુકાનને શીલ મારી ફરિયાદ દાખલ કરતાં સમગ્ર પંથકમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની વાહ વાહ કરવામાં આવી છે. દુકાનના માલિક […]

Continue Reading

મહીસાગર: લુણાવાડાના સોનીવાડમાં ચારેબાજુથી બંધ કરાયેલા રસ્તાના કારણે એમ્બ્યુલન્સ પ્રવેશી ન શકતાં આધેડનો જીવ ગયો : સ્થાનિકોમાં આક્રોશ..

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર બ્લોક કરેલા રસ્તાના પતરાં અણીના સમયે ખુલી ના શકયા : સ્વજનો સામે તરફડીને જીવ ગુમાવ્યો લુણાવાડામાં હાર્દ સમા મુખ્ય બજાર વિસ્તાર પરા બજાર, સોનીવાડ મહેતાવાડ, બેઠક મંદિર આસપાસના વિસ્તારોમાં કોરોનાના કેસ વધતાં તંત્ર દ્વારા આ વિસ્તારોમાં અવરજવરના તમામ રસ્તાઓ જડબેસલાક બંધ કરી પતરા અને બેરીકેડ લગાવી દીધેલા છે. ચોતરફ કિલ્લેબંધી જેવી પ્રવેશબંધીની […]

Continue Reading

મહીસાગર: લુણાવાડા તાલુકાના મલેકપુર ગામમાં કોરોનનો પ્રથમ કેસ નોંધાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર લુણાવાડા તાલુકામાં આવેલ મલેકપુર ગામમાં ગુરુવારે ૧૨ સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી મલેકપુર ગામમાં કોરોના નો પ્રથમ કેસ નોંધાતા જ મલેકપુર વાસીઓ માં ફફડાટ ફેલાયો છે મલેકપુર પંચાયત ફળિયામાં એક કેશ પોઝિટિવ આવ્યો. કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે મલેકપુર ચોકડી પર જાણે મેળા જેવી ભીડ જોવા મળતી હોય છે લોકો […]

Continue Reading

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલી પાલીવાલ ડેરીનું પેકેજીંગ શંકાના દાયરામાં?

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલી પાલીવાલ ડેરીમાં પેકેજીંગ શંકાના દાયરામાં બહાર આવતા અનેક તર્કવિતર્ક વહેતા થયા છે ત્યારે આવનારા સમયમાં જો તપાસ કરવામાં આવે તો કેટલાય પ્રકારની સત્ય હકિકત બહાર આવી શકે તેમ છે. પાચ રૂપિયાના છાશના પેકિંગ પર વર્ટીકલ તારીખ લખવામાં આવે છે જે પેકિંગ ઉપર સ્પષ્ટ રીતે […]

Continue Reading

મહીસાગર: વારંવાર વિવાદમાં ઘેરાયેલી રહેતી મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલી વેદાંત સ્કુલનું નવું પ્રકરણ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર ડુંગરમાં જે રીતે સમગ્ર બાજુથી ખોદકામ કરવામાં આવી રહ્યું છે તે જોતાં હવે ડુંગર માત્ર વાર્તાઓમાં જ આવશે એવો માહોલ સર્જાયો છે? પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા માં આવેલી અને વારંવાર વિવાદમાં આવતી વેદાંત સ્કૂલની આસપાસ આવેલો ડુંગર અચાનક ગાયબ થઈ જતાં ગાયબ થયેલી માટી ક્યાં પૂરવામાં આવી છે તેવા હજારો […]

Continue Reading

મહીસાગર જિલ્લાના લુણાવાડા મથકમાં માલિકી વિના બંધાઈ રહેલા કોમ્પલેક્ષથી તંત્ર અજાણ કે તંત્રનો સાથ?

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા માં કોઇપણ પ્રકારની માલિકી કે સર્વે નં વિના મોટા મોત કોમલેક્સ બનાવવાનું કૌભાંડ બહાર આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે. જંગલ ખાતાના ઉચ્ચ અધિકારી ના જણાવ્યા પ્રમાણે આ તમામ બાંધકામો સર્વે નં માં બંધાયા હોવાનું જણાવ્યું છે જ્યારે હકીકતમાં લોકચર્ચા પ્રમાણે બાંધવામાં આવેલું બાંધકામ એ સરકારી […]

Continue Reading

મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને આગામી માસમાં આવનાર ધાર્મિક તહેવારોમાં કોરોના સંદર્ભેની લેવાની થતી તકેદારી અંગે ધાર્મિક સ્થળોના વડાઓ સાથે બેઠક યોજાઇ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા પોલીસ વડા ઉષા રાડા (દેસાઇ) ની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદનના સભા ખંડમાં આગામી માસમાં આવનાર ધાર્મિક તહેવારોના અનુસંધાને ગૃહ વિભાગ, ગુજરાત સરકારની ગાઇડ લાઇન મુજબ ધાર્મિક સ્થળો/ ઉપાસનાના સ્થળોમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રીત રાખવાના હેતુસર જિલ્લામાં આવેલ વિવિધ ધાર્મિક મંડળો, આયોજકો, ટ્રસ્ટીઓ […]

Continue Reading

મહીસાગર: પાલિકાતંત્રની પ્રિ મોનસુન કામગીરીમાં બેદરકારીના પગલે લુણાવાડા નગરની ગટરોનું પાણી ખેતરોમાં ફળી વળ્યું.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર રોગચાળાનો ભય અને ખેતીને નુકશાન અંગે લેખિત રજુઆત લુણાવાડા નગરપાલિકા તંત્ર દ્વારા પ્રિ મોન્સુન કામગીરીમાં બેદરકારીના પગલે પટ્ટણ રોડ સાઈડની ગટર ઉભરાતા ગંદુ પાણી ખેતરોમાં ફરી વળતાં ખેતીને નુકશાન થયું છે. આ ઉપરાંત મકાનોને નુકસાન તેમજ રોગચાળાની ભીતિ સર્જાઈ છે. આ અંગે સ્થાનિકો પાંચ દિવસ અગાઉ પાલિકા તંત્રને લેખિત રજુઆત બાદ પણ […]

Continue Reading

મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: ઈન્દ્રવદન પંડ્યા,બાલાસિનોર વૃક્ષ એ મનુષ્ય જીવન ના વિકાસ નુ એક અગત્યનુ પાસુ છે વૃક્ષનું જતન કરવુ એ દરેક માનવીની ફરજ છે વૃક્ષ રોપવાથી વરસાદ પડે છે વૃક્ષો વાતાવરણ ને ઓક્સિજન પૂરો પાડે છે વૃક્ષથી વાતાવરણ ઠંડુ રહે છે માટે દર વર્ષે વૃક્ષો વાવી જતન કરવુ જોઈએ. ત્યારે મહિસાગર જિલ્લા ના બાલાસિનોર તાલુકા મા એકતા […]

Continue Reading