પંચમહાલ મિરર ઈમ્પેક્ટ: લુણાવાડા તાલુકાના ચોપડા ગામે વરસાદના પાણીના સ્થાને માટીનો વરસાદ..! આખરે પંચમહાલ મિરર સમાચાર પત્રમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલના પગલે તંત્ર હરકતમાં આવ્યું.
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર લુણાવાડા તાલુકાના ચોપડા ગામે વરસાદના પાણીના સ્થાને માટીનો વરસાદ આખરે તંત્ર દ્વારા હરકતમાં આવતા માટી વાળા રસ્તા ઉપર મેટલ પાથરવાની શરૂઆત કરી! અચાનક હરકતમાં આવેલું તંત્રથી લોકોમાં ખુશીની માહોલ સર્જાયો છે.! ઉલ્લેખનિય છે કે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચોપડા ગામે પંચામૃત ડેરી થી લઈને અંદરના આજુબાજુના કેટલાય ગામમાં જવાનો મુખ્ય ડામર રસ્તો […]
Continue Reading