ખેડા: ઠાસરા તાલુકાના ખડગોધરા પાટિયા પાસેથી કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૭૬૮ નંગ બોટલ સાથે બે શખ્સોને ઝડપી પાડતી ઠાસરા પોલીસ.

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ખડગોધરા પાટિયા પાસે પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી ત્યારે એક સફેદ કલરની ગાડીમા વિદેશી દારૂની હેરાફેરી થઇ થઇ રહી છે તેવી બાતમી મળી હતી બાતમીના આધારે ઠાસરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ અને તેમની ટીમે ખડગોધરા પાટિયા પાસે વોચ ગોઠવી હતી અને બાતમીના આધારની સફેદ કલરની કાર આવતા તેને […]

Continue Reading

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે અધિક માસની ઉજવણીના ભાગરૂપે કુંજ મનોરથ રાખવામાં આવ્યો હતો.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર માં આજરોજ અધિક પુરુષોત્તમ માસ ચાલતો હોય મંદિર દ્વારા વર્ષ દરમિયાન ઉજવાતા ઉત્સવો અધિક પુરુષોત્તમ માસ ચાલતો તેમાં ઉજવાય છે જેમાં આજરોજ અધિક પુરુષોત્તમ માસ ની રામ નવમી નિમિત્તે ડાકોર મંદિર માં મુબઈ ના એક વૈષ્ણવ રાજીવ ગોપાલ બજાજ દ્વારા કુંજ મનોરથ ડાકોર મંદિર ખાતે રાખવામાં આવ્યો […]

Continue Reading

ખેડા: નેચર હેલ્પ ફાઉન્ડેશન ડાકોર દ્વારા ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામની આશિર્વાદ હોટલ પાસે ગ્રે હોર્નબીલ નામના પક્ષીનો જીવ બચાવ્યો.

રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામ ની આશિર્વાદ હોટલ પાસે રોડ પર કોઈ પક્ષી પડ્યું છે એવો ફોનકોલ નેચર હેલ્પ ફાઉન્ડેશન ડાકોર સંસ્થાના હેલ્પલાઇન નંબર પર આવતાં સંસ્થાના વોલેન્ટર અલી અબ્બાસ સમય ના બગાળતા ઘટના સ્થળ પર લગભગ ૨૫ મિનિટ માં પહોંચતા પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું કે ગ્રે હોર્નબીલ પક્ષી ડીહાઈડ્રેટ થઈ અને રોડ […]

Continue Reading

ખેડા: ડાકોર નગરપાલિકાના સભા ખંડમાં બપોરે પાલિકાના પ્રમુખ ઘ્વારા સાધારણ સભા યોજવામાં આવી.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર ડાકોર નગરપાલિકા ના સભા ખંડ માં બપોરે પાલિકાના પ્રમુખ ઘ્વારા સાધારણ સભા યોજવામાં આવી હતી..તેમાં જુદા જુદા સભ્યો ને વિવિધ કામગીરી સોંપવામાં આવી હતી અને પ્રમુખ ઘ્વારા ઠરાવ કરવામાં આવેલ હતા જેમાં ડાકોર ગામ માં આશરે ૪ કરોડ ના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી આ રૂપિયા ડાકોર ગામ માં રસ્તાના નિર્માણ […]

Continue Reading

ખેડા: ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં અમદાવાદ ઇન્દોર હાઇવે રોડ પર ટ્રક માંથી ગેરકાયદેસર રીવોલ્વર ઝડપાઇ.

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર અમદાવાદ ઇન્દોર હાઇવે રોડ મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ પર બાતમીદારથી બાતમી મળેલ કે ટ્રકમાં ડ્રાઇવર તેની સીટની પાછળ ગેર કાયદેસર બંદુક સંતાડીને આવે છે તેથી પોલીસ દ્રારા ગોધરા તરફ થી આવતા વાહન ચેક કરતા હતા દરમ્યાન બાતમી વર્ણન વાળું એક ટ્રક આવતા ડ્રાઈવરને નામઠામ પુછતા તેણે પોતાનું નામ લોકેન્દ્ર નર્મદાપ્રસાદ અવસ્થી […]

Continue Reading

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં સેવાલીયામાં પાણીની મોટી સમસ્યા ને લીધે લોકો ને પડતી હાલાકી..

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર ગળતેશ્વર તાલુકા નું વડુમથક સેવાલીયા માં અલગ અલગ સોસાયટીમાં પાણી ની સમસ્યા ના લીધે લગભગ છેલ્લા ૧૫ દિવસ થી સેવાલીયા બજારની અલગ અલગ સોસાયટીમા પાણી ની સમસ્યા ચાલી રહી છે અમુક વિસ્તાર માં કેટલાક મહીના થી પાણી ની સમસ્યા છે હાલ વધી રહેલી ગરમી ના કારણે પાણી ની તકલીફ થી કોઈ મોટી […]

Continue Reading

ખેડા: ગળતેશ્વર તાલુકાના સેવાલીયા ખાતે આવેલ બેંક ઓફ બરોડાનું એ.ટી.એમ મશીન ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી બેંક મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલિયામાં આવેલ બેંક ઓફ બરોડાનું એ.ટી.એમ મશીન શોભાના ગાંઠિયા સમાન છે લાંબા સમયથી બંધ હાલતમાં પડી રહેલ એ.ટી.એમ મશીનને ચાલુ કરવા બાબતે આજે ગામના જાગૃત નાગરીક પ્રેરક પટેલ અને અન્ય ગ્રામજનો દ્વારા બેંક મેનેજરને આવેદનપત્ર પાઠવવમાં આવ્યું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર આપણા દેશની તમામ પ્રક્રિયાઓમાં […]

Continue Reading

ખેડા: યાત્રાધામ ડાકોરમાં નવીન બસ સ્ટેશનમાં સફાઈ કર્મચારીઓને સમયસર પગાર ન મળતા હડતાલ ઉપર ઉતર્યા..

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર યાત્રાધામ ડાકોરમાં નવીન બસ ડેપો ની અંદર દુકાનોની અંદર પણ ગંદકી અને રસ્તા ઉપર પણ ગંદકી યાત્રાધામ ડાકોરમાં એસ.ટી ડેપોની અંદર છેલ્લા પાંચ દિવસથી સફાઇનું કામકાજ ઠબ પડી ગયું છે તેથી આવનાર યાત્રિકોને બિમારીનો ભય પણ રહે છે શિવ શક્તિ સફાઈ કામદાર એજન્સી દ્વારા છેલ્લા દોઢ મહિનાથી સફાઈ કામદારોને પગાર ચૂકવવામાં આવ્યો […]

Continue Reading

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ગ્રામ પંચાયત કાઠડી માં આંગણવાડીમાં ભરતી અંગે ગામ બહારની વ્યક્તિની નિમણુંક કરતા વિવાદ સર્જાયો..

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર ગળતેશ્વર તાલુકાના વાંગરોલી ગ્રામ પંચાયત ના પેટા પરા માં કાંઠડી ગામ માં આંગણવાડી ની કાર્યકર્તા ની ભરતી અંગે બહારના ગામની વ્યક્તિ ને ઓડર મળતા ગ્રામ જનોમાં આક્રોશ વ્યક્ત કર્યો છે ને આંગણવાડી માં બાળકો મોકલીસુ નહીં જ્યાં સુધી ગામ લોકો ને ન્યાય નહીં મળે ત્યાં સુધી તારા મારી ને બાળકોને પ્રાઇવેટ મકાનમાં […]

Continue Reading

ખેડા: ગળતેશ્વર તાલુકાના અંઘાડી ગામે સ્વામી વિવેકાનંદ યુવક મંડળ દ્વારા ભારતમાતા તેમજ સ્વામી વિવેકાનંદની મૂર્તિની સ્થાપના કરવામાં આવી..

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર ભારતના યશસ્વી અને ઉર્જાવાન આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીજી ના ૭૦ માં જન્મદિન નિમિત્તે સ્વામીવિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક મંડળ દ્વારા આખા ગુજરાતના ૨૫૧ તાલુકામા એકજ સમયે ભારત માતાની મૂર્તિની સ્થાપનાનું આયોજન કરાયું હતું જેના ભાગરૂપે આજરોજ અંઘાડી ગામે આવેલ રામદેવપીર મંદિર ખાતે ભારતમાતાના ભવ્ય સ્થાનમાં ભારતમાતાની મૂર્તિ તેમજ સ્વામીવિવેકાનંદજીની મૂર્તિની સ્થાપનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો […]

Continue Reading