ડાકોરમાં રણછોડરાયની શણગાર આરતી સમયે કામધેનુ થઇ મંત્રમુગ્ધ.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર હાલ ચાલી રહેલા અધિક પુરષોત્તમ માસમાં ભાગવાનની ભક્તિનો અનેરો મહિમા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયની શણગાર આરતી ગવાયા પછી રણછોડ બાવની ગવાય છે. ભક્તો દ્વારા ભગવાનની શણગાર આરતી તથા રણછોડ બાવની સાંભળીને કામધેનુ પણ મંત્ર મુગ્ધ થઇ ગયી હતી. ભાવિક ભક્તો કામધેનુ ને જોઈ રહ્યા અને કામધેનુ ગાય માતા ના દર્શન […]

Continue Reading

ઠાસરા ખાતે ઇ-ગ્રામ વી સી ઇ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા ખેડા જિલ્લાના ઠાસરા ખાતે આજ રોજ ઇ-ગ્રામ વી સી ઈ દ્વારા મામલતદારને તેમના પ્રશ્નોનું નિરાકરણ ના આવતા કામગીરીનો બહિષ્કાર કરવા બાબતે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકારની ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ વી સી ઇ એ છેલ્લા ૧૪ વર્ષ થી વગર પગારે કમિશન પર કામ કરે છે. સરકાર દ્વારા કોઈ પણ લાભ […]

Continue Reading

ખેડા: નડિયાદ ખાતે રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિત્તે હેન્ડ વોશિંગ તથા માતા યશોદા એવોર્ડ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા રજી ઓક્ટોબર મહાત્‍મા ગાંધીજીનો જન્‍મ દિવસ રાષ્‍ટ્રીય સ્‍વછતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીજી કહેતા સ્‍વચ્‍છતા વગર સ્‍વતંત્ર્યતા મળે તો એ સ્‍વતંત્ર્યતા અધૂરી હશે. આજના કોરોના મહામારીમાં હેન્‍ડવોશ અને સ્‍વચ્‍છતા આપણી આદત બને એ જરૂરી છે. હાથ ધોઇને જમવાથી શરીરના અડધા રોગો થતા અટકાવી શકાય છે. તેમ નડીઆદ ખાતે રાષ્‍ટ્રીય સ્‍વચ્‍છતા દિવસ […]

Continue Reading

ખેડા: કઠલાલ કોંગ્રેસ દ્વારા ખેડૂતો માટે બહાર પાડેલ વટહુકમને લઇ ધરણા યોજ્યા.

બ્યુરોચીફ:: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લાના કઠલાલમાં કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી ખાતે ધરણા યોજવામાં આવ્યા જેમાં સરકાર દ્વારા ખેડૂત વિરોધી વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે તેમજ શિક્ષણ ફી બાબતે સરકાર સામે અસંતોષ વ્યક્ત કરાયો કારણ કે સ્કૂલો બંધ હોવા છતાં ફી માંગવામાં આવી રહી છે. આવા મુદ્દાઓને લઇ ધરણા યોજાયા જેમાં કઠલાલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સનાભાઈ […]

Continue Reading

ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામની પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિત્તે હેન્ડવોશિંગ તથા કીટનું વિતરણ કરવામાં આવ્યું.

બ્યુરોચીફ:: રાકેશ મકવાણા,ખેડા ૨ જી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના સ્વાતંત્ર્ય મહાસંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી જે મહાત્મા ગાંધીના નામ થી વિશ્વમાં જાણીતા થયા તેવા મહાત્માની ૧૫૧મી જન્મજયંતી નિમિતે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે, ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામની પ્રાથમિક શાળામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નંદઘર ઈ-લોકાર્પણ […]

Continue Reading

સેવાલિયા પોલીસની ટીમે ડીઝલ ચોરી કરવાવાળી ગેંગના ચાર ઈસમોને ઝડપી પાડ્યા.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લાના સેવાલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અર્જુનસિંહ ફતેસિંહ તથા ભરતભાઈ વિનોદભાઈ અને તેમની ટીમ આજે પેટ્રોલિંગમાં નીકળી હતી. તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહને બાતમી મળી હતી કે એક સફેદ કલરની ઇકો ગાડી કાંકણપુર ધરી તરફથી થર્મલ બાજુ ડીઝલ ચોરીના કેરબા સાથે આવે છે તેથી અર્જુનસિંહ અને તેમની ટીમે પીપળીયા નર્મદા કેનાલના […]

Continue Reading

ખેડા: ડાકોર ઉમરેઠ રોડ ઉપર આવેલ શેઢી નદીના બ્રિજ ઉપર જાહેરાતો ચિતરી સરકારી સંપતિનો દૂર ઉપયોગ.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લાના ડાકોર ઉમરેઠ રોડ ઉપર શેઢી નદીના બ્રિજ ઉપર કોઈપણ જાતની પરવાનગી લીધા વગર જાહેરાતો ચિતરી હોવાનું દેખાઈ રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગની મંજુરી મેળવ્યા વગર સરકારી મિલકતોને પોતાની સમજી જાહેરાતો ચિતરવામાં આવી છે. આ બાબતે માર્ગ અને મકાન વિભાગમાં નાયબ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક સાધતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું […]

Continue Reading

ખેડા: એકના ડબલ કરી આપવાની લાલચ આપી અમદાવાદની મહિલા સાથે સાડા ત્રણ લાખની ઠગાઈ…

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા અમદાવાદની મહિલાને એક ના ડબલ રૂપિયા કરવા ભારે પડ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ નરોડા વ્યાસવાડી શક્તિનગરમાં રહેતા દક્ષાબેન પ્રજાપતિ ડાકોર રણછોડરાયજી મંદિરે દર પૂનમે દર્શન કરવા આવતા હતા તે દરમ્યાન ડાકોર મંદિર પાસે આવેલ એક હોટલ પાસે નરસિંહજી મહારાજ નામના વ્યક્તિ સાથે ઓળખાણ થઇ હતી મહારાજે દક્ષાબેનને કોઈ તકલીફ હોય તો […]

Continue Reading

ખેડા: ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં વરસાદ થતા ડાંગરના પાકને ભારે નુકશાન થતા ખેડૂતો પાયમાલ..

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં અઠવાડિયા પહેલા ગાજવીજ સાથે વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી છે ભારે પવન સાથે વરસાદના મારથી ડાંગરના પાકને ભારે નુકશાન થયું છે ઠાસરા તાલુકાના અણદી, ગોળજ, પીપલવાડા જેવા ગામોમાં ભારે વરસાદથી ડાંગર જમીનદોસ્ત થઇ ગઈ છે જયારે ગળતેશ્વર તાલુકાના અંબાવ, કોસમ, ડાભસર જેવા ગામોમાં પણ ડાંગરના પાકને […]

Continue Reading

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાની જૂની ચેક પોસ્ટ પર થી ભારતીય બનાવટની પીસ્ટોલ સાથે બે આરોપી પકડાયા.

બ્યુરોચીફ:: રાકેશ મકવાણા,ખેડા રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાની જૂની ચેક પોસ્ટ પર ફરજ બજાવતા પોલિસ કોનસ્ટેબલ ઘેલાભાઈ તથા અન્ય પોલીસ સ્ટાફ અને જી. આર. ડી સ્ટાફ મહીસાગર નદી બ્રિજ પાસે જુની ચેક પોસ્ટ ઉપર વાહન ચેકકિંગ માં હતા તે દરમ્યાન પોલીસ કોનસ્ટેબલ ઘેલાભાઇ જેઠાભાઇને મળેલ બાતમી આધારે ગોધરા તરફથી આવતી ગગન ટ્રાવેલ્સમાં આરોપી […]

Continue Reading