ખેડા: સેવાલિયામાં હાથરસ કેસના આરોપીઓને કડક સજા અપાવવા ગળતેશ્વર કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં હાથરસના બનાવમાં આરોપીઓને કડક સજા અપાવવા બાબતે ગળતેશ્વર કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવ્યું હતું. ઉત્તરપ્રદેશના હાથરસના ગેંગ રેપ અને હત્યાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે. ત્યારે, ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં ગળતેશ્વર કોંગ્રેસ સમિતિ દ્વારા યુવતીને ન્યાય મળે તે હેતુથી કેન્ડલ માર્ચ કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના હાથરસનું વાલ્મિકી […]

Continue Reading

ખેડા: યાત્રાધામ ડાકોરમાં પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસની કારને એસટી બસે અડફેટે લેતા ચાર પોલીસ કર્મીઓ ઘાયલ.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ડાકોર પોલીસ હે.કો સહિત ચાર કર્મીઓ મંગળવાર વહેલી સવારે બોલેરો ગાડી લઇને પેટ્રોલીંગમાં નીકળ્યા હતા.ત્યારે ડાકોર અન્નકૂટ હોટલ પાસેથી કાર વહેલી સવારે ૫ વાગ્યાના અરસામાં પસાર થઇ હતી. ત્યારે પૂરઝડપે આવતી એસટી બસના ચાલકે બોલેરો કારને ટક્કર મારતાં કાર ચારથી પાંચ વખત પલટી મારી નજીકના ગટરમાં ઉતરી […]

Continue Reading

ખેડા: ગળતેશ્વર તાલુકાના ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ દ્વારા આવેદન અપાયું.

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળ દ્વારા વી.સી.ઈ ને કમિશન પ્રથા બંધ કરી પગાર ધોરણ આપવામાં આવે તે બાબતે આજે ગળતેશ્વર ટી.ડી.ઓ અને મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. અરજીમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકારની ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ વી.સી.ઈ છેલ્લા ૧૪ વર્ષથી વગર પગારે કમિશન પર કામ કરે […]

Continue Reading

ખેડા: ગળતેશ્વરના ટીમ્બાના મુવાળા થી અસ્થિર મગજના મહિલા ગુમ.

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર ગળતેશ્વરના ટીમ્બાના મુવાળાના અસ્થિર મગજના મહિલા ગુમ થતા સેવાલીયા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ટીમ્બાના મુવાળા ગામના વીણાબેન નામના અસ્થિર મગજ ના મહિલા ઘરેથી કહ્યા વગર ચાલ્યા જતા સેવાલીયા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સામંતભાઇ ચતુરભાઇ પરમાર દ્વારા સેવાલીયા પોલીસ મથકે રૂબરૂમા આવી લખાવ્યુહતું કે,” હું ઉપરના […]

Continue Reading

ખેડા જિલ્લાના માતર અને વસો તાલુકામાં હાથરસના બનાવના આરોપીઓને કડક સજા થાય તે માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લાના માતર તાલુકા અને વસો તાલુકામા હાથરસના બનાવમાં આરોપીઓને કડકમાં કડક સજા થાય તે બાબતે માતર અને વસો તાલુકાના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના હાથરસની વાલ્મિકી સમાજની યુવતી પર સામુહિક દુષ્કર્મ આચરી તેની જીભ કાપી હાથ પગ તોડી નાખી ગંભીર ઇજાઓ કરી હત્યા કરનારા આરોપીઓને કડકમાં કડક સજા કરવાની […]

Continue Reading

ખેડા: સેવાલીયા મામલતદાર કચેરીમાં માસ્ક વગર ફરજ બજાવતા કર્મચારીઓની આરોગ્ય પ્રત્યે ગંભીર બેદરકારી !!

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા સરકારના જાહેરનામાં મુજબ દંડ વસુલ કરવા લોકોની માંગ.. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડું મથક સેવાલીયા ખાતે આવેલ મામલતદાર કચેરીમાં સરકારની સૂચના મુજબ કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે લોકડાઉન બાદ ખુલેલ મામલતદાર કચેરીમાં અરજદારોનો ઘસારો રહે છે. ત્યારે સરકારની સૂચના મુજબ માસ્ક પહેરવો ફરજિયાત કરવામાં આવ્યો છે. ત્યારે ગળતેશ્વર મામલતદાર કચેરીમાં ફરજ […]

Continue Reading

ડાકોરમાં દંડીસ્વામી આશ્રમમાં વામન અવતાર, કૃષ્ણ અવતાર અને રામ અવતાર ઉજવવામાં આવ્યો.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર યાત્રાધામ ડાકોર અધિકમાસ નિમિત્તે ગોમતી કિનારા ઉપર આવેલ દંડીસ્વામી આશ્રમ માં વામન અવતાર કૃષ્ણ અવતાર અને રામ અવતાર ઉજવવામાં આવ્યો હતો. હાલ અધિકમાસ ચાલી રહ્યો હોવાથી ગોમતી તળાવ ઉપર આવેલ દંડીસ્વામી આશ્રમમાં ભાગવત કથાનું આયોજન કરાયું હતું. કથાની વ્યાસ પીઠ ઉપર થી સુરેશ ભાઈ જાની સુરેન્દ્રનગર વાળા સંગીત મય કથાનું રસપાન કરાવ્યું […]

Continue Reading

ખેડા જિલ્લાના યાત્રાધામ ફાગવેલમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયો લઘુરુદ્ર યજ્ઞ.

રિપોર્ટર : કૃણાલ ત્રિવેદી, ડાકોર ખેડા જિલ્લાના યાત્રાધામ ફાગવેલમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં લઘુરુદ્ર યજ્ઞ યોજાયો. મધ્ય ગુજરાતના કોંગ્રેસના નેતા ભરત સોલંકી કોરોના મહામારીની ઝપેટમાં આવ્યા હતા અને લાંબા સમય માટે તેમને કોરોના સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ હવે ભરત સોલંકી કોરોના ને માત આપી સ્વસ્થ થઇ ગયા છે ત્યારે […]

Continue Reading

ડાકોરમાં શાકભાજીના ફેરીયાઓને જૂની જગ્યાએ વેપાર કરવા દેવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે શાકભાજીના ફેરીયાઓને જૂની જગ્યાએ વેપાર કરવા દેવાની માંગ સાથે આજરોજ કલેકટરને સંબોધીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર માં જણાવ્યા મુજબ પુરસોત્તમ ભુવન વાળા માર્ગની બાજુમાં સિત્તેર માણસો બિન અડચણ રૂપ જગ્યા ઉપર છેલ્લા ૧૦ વર્ષ થી વેપાર કરી પોતાના કુટુંબનું ગુજરાન ચલાવતા હતા. જે જગ્યા […]

Continue Reading

નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઈ પટેલના હસ્તે વાત્રક નદી પર નિર્માણ પામનાર પુલનુ ખાતમુર્હુત કરવામાં આવ્યું.

રિપોર્ટર:રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના માકવા મુકામે મોદજ-માકવા ગામ વચ્ચે વાત્રક નદી પર નિર્માણ પામનાર પુલનુ ખાતમુર્હુત તેમજ વિવિધ વિકાસ ના કામોનું લોકાર્પણ /ખાતમુર્હુત નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આળ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્ય મંત્રી નિતીન પટેલના હસ્તે ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે મોદજ માંકવા ગામે વાત્રક નદી પર નિર્માણ પામનાર […]

Continue Reading