નડિયાદ – મહુધા રોડ પરથી ગૌમાંસના જથ્થા સાથે પકડાયેલ શખ્સના બે દિવસના રિમાન્ડ મંજુર

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,રાકેશ મકવાણા,ખેડા નડિયાદ-મહુધા રોડ પરથી ગૌમાંસનો શંકાસ્પદ જથ્થા સાથે પકડાયેલ વ્યક્તિને કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.રિમાન્ડ દરમિયાન અન્ય એક વ્યક્તિનું નામ ખુલતા તેની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદ – મહુધા રોડ પરથી મોટરસાયકલ પર પસાર થતા દંપતીને ગૌરક્ષકોએ પકડી પાડ્યા હતા તેમની […]

Continue Reading

ડાકોરમાં ગુજરાતી કલાકાર હસમુખભાઈ ભાવસારનું હાર્ટએટેક થી અવસાન.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર ડાકોર માં ગુજરાતી કલાકાર હસમુખભાઈ ભાવસાર નું તારીખ 21/10/2020 ના સવારે અવસાન થયું .અમદાવાદ થી ડાકોર મંદિરે દર્શનાર્થે આવ્યા હતા.તે સમયે બપોરે 1.30 કલાકે ગધેડિયા કુવા પાસે આવેલ પ્રશાદ ની દુકાને પ્રશાદ ખરીદી કરવા ગયા હતા. ત્યાં અચાનક તેમને છાતી માં દુખાવો થતાં ત્યાં બેસી ગયા હતા. ત્યારે તેમની સાથે આવેલા કેમેરા […]

Continue Reading

નડિયાદમાં મજુર પરિવારનું માથાભારે શખ્સે મકાન પડાવી લીધું : મકાન પરત અપાવવા મજુર પરિવારની કલેક્ટરને રજુઆત.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા નડિયાદ શહેરના નાના કુંભનાથ રોડ ઉપર મજુર પરિવારે ૧૭ વર્ષ પહેલા કાચુ મકાન લીધું હતું. લોકડાઉંનમાં પરિવાર પાસે મોટી બચત નહોતી. એટલે જીવન ચલાવવા સંબંધીને ત્યાં જતાં જ પાડોશી એ મકાને પચાવી પાડ્યું. પરિવારને ભગાવી દેતા ના છુટકે તેમણે જિલ્લા કલેકટર ને રજુઆત કરી છે. નડિયાદ શહેરના નાના કુંભનાથ રોડ ઉપર મુક્તિધામની […]

Continue Reading

સસ્તા ભાવે સોનુ આપવાની લાલચ આપી ઠગાઈ કરતી ટોળકી ઝડપાઇ.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ખેડા એલ સી બી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સરદાર ભવન સર્કલ નડિયાદ પાસેથી રાત્રે નવ કલાકે શકમંદ જણાવી બે સ્વિફ્ટ ગાડીને અટકવીસરતા ભાવે સોનુ આપવાની લાલચ આપીને ઠગાઈ કરતા સુરતના ચાર શખ્ખોને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ એલસીબી પીઆઈ એમ. બી. પટેલ પીએસઆઈ […]

Continue Reading

ઠાસરાના પાંડવણીયામાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીને ઝેરી દવા પીવડાવી દેતા ચકચાર.

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા ઠાસરા તાલુકાના પાંડવણીયા માં રહેતી એક પરિણીત યુવતીને પોતાની કરવા ઇંટવાડના યુવકે બળજબરીપૂર્વક પ્રેમસંબંધ રાખવા અવારનવાર દબાણ કર્યું હતું. જો કે યુવતી પરિણીત હોય અને પોતાનો સંસાર ના બગડે તે માટે તે ઓ યુવકને દાદ આપતી ન હતી જેથી ઉશકેરાયેલા યુવકે યુવતિને બળજબરીપૂર્વક ઝેરી દવા પીવડાવી દેતો યુવતિની હાલત ગંભીર બની હતી. […]

Continue Reading

કપડવંજમાં સોસાયટીમાં ગાડી પાર્ક કરવા બાબતે મારામારી, 3 ઘાયલ

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા કપડવંજની એક સોસાયટીમાં રહેતા બે પરિવારો વચ્ચે ગાડી પાર્ક કરવા મુદ્દે તકરાર થઇ હતી જે ઉગ્ર બનતા બંને પરિવારો આમને સામને આવી છુટ્ટા હાથની મારામારી કરવા લાગ્યાં હતાં. જેમાં બંને પરિવાર ના મળી કુલ ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ કુલ પાંચ વ્યક્તિઓ સામે […]

Continue Reading

ડાકોર મંદિરમાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર આરોપી ૨૦ વર્ષ બાદ જોનપુરથી ઝડપાયો.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર ખાતે ભગવાન રણછોડરાયના મંદિરમાં નોકરી કરતો યુવક આજથી ૨૦ વર્ષ પુર્વે મંદિરમાંથી ૨૫ તોલાથી વધુ સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જેની ડાકોર પોલીસે ૨૦ વર્ષ બાદ ઉત્તર પ્રદેશના જાેનપુર ખાતેથી ઝડપી પાડી તેનું આજે કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. અને કોરોના રીપોર્ટ આવ્યા બાદ તેની […]

Continue Reading

કપડવંજના નિરમાલી ગામે સરકારી પ્રાથમિક શાળામાં લંપટ શિક્ષક દ્વારા કરવામાં આવેલ બળાત્કાર બાબતે આવેદનપત્ર અપાયું.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા કપડવંજ તાલુકાના નિરમાલી ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ગામના જ સગીર દીકરી પર દુષ્કર્મ ગુજારવાના લઈને આજે એક મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ તેની ધરપકડ ન થતાં અનેક તર્કવિતર્કો થઇ રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા લંપટ શિક્ષકની ધરપકડ કરવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું […]

Continue Reading

ગળતેશ્વરના સોનૈયા ગામની જર્જરિત શાળાથી બાળકોના માથે ભમતું મોત.

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર ગળતેશ્વર તાલુકાના સોનૈયા ગામની પ્રાથમિક શાળા જર્જરીત બની છે. શાળાના મકાન અને પાઠ વર્ષ થતા શાળાનું મકાન ખંડેર બન્યું છે. જેના કારણે છે સિમેન્ટના પોપડા પડે છે. આ શાળાનું મકાન જોખમી બનતા ગ્રામજનો અને શાળાના શિક્ષકો મુશ્કેલીમાં મૂકાયા છે. સોનૈયા ગામની પ્રાથમિક શાળા જર્જરીત બની છે. આ મકાનનું બાંધકામ ને આશરે પાંસઠ […]

Continue Reading

ખેડા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પડ્યા પર પાટુ ડાંગરના પાકને વ્યાપક નુકશાન.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લામાં વિતેલી બે રાત્રી દરમ્યાન પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. શુક્રવાર અને શનિવારની રાત્રે પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો ઉભો પાક બગડી જવાની આરે આવી ગયો છે. કેટલાક ખેતરોમાં તો ઉભો પાક સૂઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવે સરકાર નુકસાનીનો સર્વે કરાવીને મદદરૂપ બને તેવી માંગ […]

Continue Reading