ખેડા: ઠાસરામાં આવેલી બેંક ઓફ બરોડામાં ૨ કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા૨ દિવસ બેંક બંધ રહેશે.

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઠાસરા નગર માં આવેલી બેંક ઓફ બરોડા શાખા માં કર્મચારી તરીકે જોબ કરતા અશોકભાઈ વસાવા તથા અર્પીતભાઈ ખુરણા બંને નો રીપોર્ટ કોરોનો પોઝિટિવ આવતા બેંકમાં ફફડાટ મચી ગયો છે.આથી બેંક દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી છે કે શાખા માં ૨ કેસ પોઝિટિવ આવતા બેંકનું કામકાજ તારીખ ૧૦/૦૮/૨૦૨૦ થી […]

Continue Reading

ખેડા: ઠાસરા થી સેવાલીયા તરફ જવાનો માર્ગ બિસ્માર હાલતમાં, ઠેર ઠેર ખાડા પડવાના કારણે વાહનચાલકો માં ભારે રોષ.

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાનાં ઠાસરમાં ઠાસરા થી સેવાલીયા જવાનો રોડ ઉપર ક્રિશ્ના ટાઉનસીપ સામે વરસાદ નાં થોડા ઝાપટાં પડવાના કારણે રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે.વરસાદ પડવાના કારણે અહીં પાણી ભરાવાથી ઠેરઠેર જોખમી ખાડાઓ પડી ગયેલા છે જેના કારણે વાહનચાલકોને ભારે તફલિત નો સામનો કરવો પડે છે આ ઉપરાંત નાના વાહન […]

Continue Reading

ખેડા: ખંભાત શહેરના એસ ટી ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓને માસ્ક વિતરણ કરવામાં આવ્યું..

રિપોર્ટર: નયન પરમાર, ખંભાત ગુજરાતમાં કોરોના મહામારીના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે સરકાર કોરોના સામે લડવા માટે સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે ત્યારે આણંદ જિલ્લાના ખંભાત શહેરની અંદર ખંભાત એસ.ટી ડેપો ખાતે વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિર રાણા ચકલા ખંભાત તરફથી એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઇવર તેમજ કન્ડકટરોને કોરોના સંક્રમણ ને લઈને બચવા માટે […]

Continue Reading

ખેડા: યાત્રાધામ ડાકોરથી કપડવંજ તરફ જવાનો માર્ગ બિસ્માર હાલતમાં, ઠેર ઠેર ગાબડાં પડવાના કારણે વાહનચાલકોમાં ભારે રોષ..

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી, ડાકોર બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડજીનું ભવ્ય મંદિર આવેલું છે ડાકોર ચોકડીથી કપડવંજ તરફ પસાર થતા હાઇવે પર વરસાદ પડવાના કારણે રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે વરસાદી ઝાપટા થવાના કારણે ઠેર ઠેર જોખમી ખાડા પડી ગયેલા છે અને કપચી પણ દેખાઈ આવી છે જેના કારણે […]

Continue Reading

ખેડા: યાત્રાધામ ડાકોરમાં આજે અયોધ્યામાં બનતા રામ મંદિરની ખુશીમાં રણછોડરાયના મંદિરે ધજા ચઢાવવામાં આવી.

રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા ૫૦૦ વર્ષની લાંબી પ્રતિક્ષા બાદ પ્રભુ શ્રી રામની પવિત્ર જન્મભૂમિ પર દિવ્ય અને ભવ્ય મંદિર નિર્માણનો આજે પાયો નાખવામાં આવી રહ્યો છે લંકા વિજય બાદ રામ જયારે અયોધ્યા પરત ફર્યા ત્યારે જે માહોલ અને ઉત્સાહ લોકોમાં હતો તેવો ઉત્સાહ ફરી એકવાર રામભક્તોમાં જોવા મળી રહ્યો છે આખા દેશમાં દિવાળી જેવો માહોલ જોવા […]

Continue Reading

ખેડા: ડાકોર પાસે કારની ટક્કરે જૂની રખિયાલના યુવાનનું મોત.

રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા આ કામના આરોપી તેના કબજાનો ભોગવટાં ની ઇકો ગાડી ઉમરેઠ થી ડાકોર રોડ સીટી પોઇન્ટ હોટલ નજીક માટલા વાળી દુકાનની સામે રોડ ઉપર બેફિકરાઈ અને ગફલતભરી રીતે ફૂલ ઝડપે ચલાવી જઈને સામેથી આવતા બજાજ પ્લેટીના બાઈક ને લઈને આવતા ફરિયાદી રાજેશભાઈ નામ ના કબજા ભોગવટાની બાઈકને ટક્કર મારી એકસીડન્ટ કરી રાજેશભાઈ રઈજી […]

Continue Reading

ખેડા: સેવાલીયા થી દેવઘોડા મહાદેવ મંદિર જવાનો એકમાત્ર માર્ગ બિસ્માર.

રિપોર્ટર: રાકેશ મકવાણા,સેવાલીયા સેવાલીયાથી પાલી અને દેવઘોડાને જોડતા રસ્તાની હાલત કફોડી બની. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનતા ગુજરાતને દેશમાં મોડલ રાજ્ય તરીકે જોવામાં આવી રહ્યું છે પરંતુ ગળતેશ્વર તાલુકાના વડુમથક સેવાલિયામાં મોડલ ગુજરાતના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે સેવાલિયાથી પાલી અને દેવઘોડા જવાના રસ્તાની હાલત અત્યંત બિસ્માર હાલતમાં છે દેવઘોડા ખાતે […]

Continue Reading

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકા સેવા સદનમાં સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડ્યા, દુષિત પાણીથી લોકો ત્રસ્ત.

રિપોર્ટર: રાકેશ મકવાણા,સેવાલીયા ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકા સેવા સદનનો વહીવટ ખાડે ગયો તેમ લાગી રહ્યું છે અને કચેરીમાં ફરજ બજાવતા જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય દેખરેખ રખાતા ન હોવાનું દેખાઈ રહ્યું છે સરકારી કચેરીની બાજુમાં રહેણાંક મકાનો આવેલા છે આ મકાનોના માલિકો દ્વારા ઘરની પાછળ કપડાં, વાસણ, તથા ઘર વપરાશનુ દુષિત પાણી સદનના કમ્પાઉન્ડમાં છોડવામાં આવી […]

Continue Reading

ખેડા: ઠાસરા તાલુકાના માસરામાં આવેલ માઇનોર પાંખિયામાં મોટું ગાબડું પડતા લોકોના ખેતરોમાં પાણી ઘુસ્યા.

રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના માસરા ગામમાં ઠાસરા તાલુકામાથી પસાર થતી મુખ્યકેનાલ શેઢી શાખાની માઈનોર પાંખિયામાં માટીનું ધોવાણ થવાથી મોટું ગાબડું પડ્યું છે ગાબડું પડવાને કારણે લોકોના ખેતરોમાં પાણી ઘુસી ગયા છે અને ડાંગરના ધરૂને નુકશાન થયું છે માસરા ગામના સરપંચ બુધાભાઈના કહેવા અનુસાર આ પાંખિયામાં દરવર્ષે ગાબડું પડી જવાની સમસ્યા છે આ […]

Continue Reading

ખેડા: ગુજરાત પોલીસ વિભાગને ગ્રેડ પે તથા અન્ય સુવિધાઓના લાભ આપવા બાબતે ઠાસરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું..

રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા ગુજરાતના તમામ લોકોની શાંતિ અને સુરક્ષા માટે દિવસ રાત પોતાની કે પોતાના કુટુંબની ચિંતા કર્યા વગર ૨૪ કલાક ઉભા રહેતા પોલીસકર્મીઓના ગ્રેડ પેમાં સુધારો કરવામાં આવે તેમજ તેમના ભથ્થામાં પણ મોંઘવારીના દર પ્રમાણે વધારો કરવામાં આવે તથા દર ત્રણ વર્ષે થતી બદલીમાં તેમના વતનમાં જ આંતરિક બદલી કરવામાં આવે જેવી અન્ય વિવિધ […]

Continue Reading