ખેડા: ખેડા જિલ્લા કલેકટરે ડાકોર સર્કિટ હાઉસ ખાતે કોવિડની પરિસ્થિતિની કરી સમીક્ષા..

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર ખેડા જિલ્લા કલેકટર આઈ. કે પટેલ દ્વારા આજરોજ ડાકોર સર્કિટ હાઉસ ખાતે તાલુકા આરોગ્ય અધિકારીઓ, તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ડાકોર નગરપાલિકા ચીફ ઓફિસર સાથે મિટિંગ યોજી ડાકોર તથા ઠાસરા તાલુકામા વધતા કોરોના કેસોની હાલની પરિસ્થિતિની વિગતવાર માહિતી આપી હતી જે કન્ટેન્ટમેન્ટ ઝોન છે. તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવે અને તેમની આજુબાજુના […]

Continue Reading

ખેડા: નડિયાદ નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ દિલીપભાઈ શેઠે કરી આત્મહત્યા..

રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા આજરોજ નડિયાદ નગરપલિકાના ભૂતપૂર્વ પ્રમખ અને બિલ્ડર દિલીપભાઈ શાહ અગમ્ય કારણોસર ગુતાલ ખાતેના પોતાના ફાર્મહાઉસ પર પોતાના લાયસન્સવાળી રિવોલ્વરથી માથાના જમણા ભાગે ગોળી મારીને આત્મહત્યા કરેલ છે જોકે તેમની આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે પરંતુ દિલીપભાઈ છેલ્લા કેટલાક સમયથી આર્થિક ભીંસમાં હોવાની ચર્ચા લોકોમાં ચાલી રહી છે આ ઘટનાથી નડિયાદના લોકો પર […]

Continue Reading

ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના ઉમરેઠ રોડ પર બિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર બિલેશ્વર મહાદેવ નો ઇતિહાસ ઘણા વર્ષો પહેલા બિલેશ્વર મહાદેવની જગ્યાએ બિલ્વ ઋષિનો આશ્રમ હતો ત્યાં બિલ્વ ઋષિ તપ કરતા હતા અઘોર તપસ્યા કર્યા પછી ભગવાન મહાદેવજીને પ્રસન્ન કર્યા હતા પછી ત્યાં શિવલિંગની સ્થાપના કરી હતી અને નીલકંઠ મહાદેવ નામે જાણીતું સ્થળ થયું હતું બિલ બિલ ઋષિ દરરોજ શિવલિંગનું પૂજન-અર્ચન કરતા બિલ્વ ઋષિ […]

Continue Reading

ખેડા: સુપ્રસિદ્ધિ યાત્રાધામ ડાકોર મંદિર આજના દિવસ થી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર ખેડા જિલ્લા માં આવતું યાત્રા ધામ ડાકોર આજથી દર્શન પ્રવેશ ચાલુ સુરત જિલ્લા સિવાય ના દરેક જિલ્લા ના ભક્તો દર્શન કરી શકશે ઓનલાઇન ડાકોર મંદિર ની વેબસાઈટ ઉપર થી આધાર કાર્ડ નંબર નાખવનો રહશે અને મેસેજ ટોકન મેળવી લેવનો રહેશે ટોકન મંદિર ના પ્રવેશદ્વાર પર બતાવનો ત્યાર બાદ મંદિર પ્રવેશ આપવામાં આવશે […]

Continue Reading

ખેડા: ગળતેશ્વરના માલવણ ગામની તળાવની પાળ પર રાષ્ટ્રધ્વજનું હડહડતું અપમાન નાગરિકોમાં ભારે રોષ..

રિપોર્ટર: સંદીપ સેનવા,ગળતેશ્વર બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના માલવણમા રાષ્ટ્રધ્વજના અપમાનનો કિસ્સો સામે આવ્યો છે. જેને લઈને જાગૃત નાગરિકો દ્વારા વિરોધ દર્શાવવા માં આવ્યો છે. માલવણ ગામમાં આવેલ તળાવની પાળ પર તિરંગા કલર થી દોરવામાં આવ્યુ છે અને તેની બાજુમાં કચરાના ઢગલા અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ગંદકીના કારણે અત્યંત દુર્ગંધ […]

Continue Reading

ખેડા: ગળતેશ્વર તાલુકાના અંબાવ ખાતે આવેલ ગળતેશ્વર મહાદેવ હાઈસ્કૂલમાં ૭૧માં વન મહોત્સવનની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: સંદીપ સેનવા,ગળતેશ્વર ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ ખાતે આવેલ ગળતેશ્વર મહાદેવ હાઈસ્કૂલ માં આજરોજ વનીકરણ રેન્જ ઠાસરા દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ તાલુકા કક્ષાના ૭૧ માં વન મહોત્સવન ની ઉજવણી કરવામાં આવી. જેમાં ઠાસરા ગળતેશ્વર તાલુકાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર,ધર્મેન્દ્ર સિંહ ચૌહાણ (પ્રાંત અધિકારી ઠાસરા), બી.એસ.ખોખરીયા (મામલતદાર ગળતેશ્વર), કરણ પ્રજાપતિ (ટી.ડી.ઓ ગળતેશ્વર), કે.એમ.ભોઈ (આર.એફ.ઓ, ડાકોર), વજેસિંહ […]

Continue Reading

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ૭૪ માં સ્વાતંત્રદિનની રિટાયર્ડ આર્મી ઓફીસર પરેશભાઈ દ્વારા ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી, ડાકોર ૭૪ માં સ્વાતંત્રદિનની ઉજવણી આજરોજ ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં કરવામાં આવી હતી જેમાં રિટાયર્ડ આર્મી ઓફીસર પરેશ ભાઈ દ્વારા ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર તથા ડાકોર નગરપાલિકાના પ્રમુખ તથા નગરપાલિકાના સભ્યઓ તથા ડાકોર નગરપાલિકા કર્મચારીઓ તથા ડાકોર નગરજનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન […]

Continue Reading

ખેડા: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ૭૪માં સ્વાતંત્ર દિનની ઉજવણી કરાઈ હતી.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર ૭૪માં સ્વાતંત્ર દિનની ઉજવણી નિમિત્તે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં ઠાસરા તાલુકા પ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન કે ચાવડા ઉપપ્રમુખ ઠાસરા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ઠાસરા તાલુકા પંચાયત ચેરમેન ન્યાય સમિતિ ઠાસરા તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી ઠાસરા તાલુકા પંચાયત તેમજ ઠાસરા તાલુકા પંચાયતના બધા કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા તેમજ ઠાસરા કન્યા […]

Continue Reading

ખેડા: યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં શ્રીજી પ્રભુના જન્મોત્સવનો પ્રારંભ કરાયો હતો.

‘રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી, ડાકોર યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ગતરોજ રાત્રીના ૧૨ કલાકે શ્રીજી પ્રભુના જન્મોત્સવનો પ્રારંભ થયો હતો રણછોડરાયજી પ્રભુને લાગે લલાટે કુમકુમ તિલક કરી અને આતિશબાજી ના ધડાકાની સલામી સાથે દીપમાળ પણ પ્રગટાવીને પ્રારંભ થયેલ જન્મોત્સવમાં પ્રથમ પંચામૃત સ્નાન,સુધોદત્તં સ્નાન બાદ ચુનારિયા વસ્ત્રો ધારણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ અમૂલ્ય હીરા અને રત્નોજડિત જર ઝવેરાતનો […]

Continue Reading

ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ઇતિહાસમાં પહેલીવાર જન્માષ્ટમીના પર્વ નિમિત્તે મંદિરના દરવાજા બંધ રહ્યા.

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ઈતિહાસમાં પહેલીવાર આજે ઉજવવામાં આવનારી જન્માષ્ટમીના પર્વ નિમિત્તે મંદિરના દરવાજા બંધ રહ્યા હતા.રાજા રણછોડનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો બંધ બારણે રાજા રણછોડના ભાવિ ભકતોને કર્યા લાઈવ દર્શન. ડાકોરમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે મંદિર સુંદર લાઈટોથી ઝગમગાવા આવે છે. અને ભગવાન રાજા રણછોડનો જન્મદિવસ હર્ષોઉલ્લાસથી મનાવવામાં આવે છે. તથા […]

Continue Reading