ખેડા: કડાણા ડેમમાંથી ૪,૨૦,૯૩૮ ક્યુસેક પાણી છોડતા મહીનદી બે કાંઠે વહેતી થઇ..

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે હાલમાં કડાણા ડેમમાં પાણીની આવક વધવાના કારણે તા.૩૦/૦૮/૨૦૨૦ ના રોજ કડાણા જળાશય માંથી ૧૧:૦૦ વાગ્યા થી પાવર હાઉસ તથા ગેટ મારફતે ૪,૨૦,૯૩૮ કયુસેક પાણી છોડવામાં આવેલ છે પાણી ની આવકને ધ્યાનમાં લઈને ક્રમશઃ કડાણા ડેમમાંથી ૧:૦૦ વાગ્યા થી ૬,૦૦,૦૦૦ કયુસેક કે તેથી વધુ પાણી મહીનદી માં હાઇડ્રો […]

Continue Reading

ખેડા: ઠાસરા તાલુકાના રસુલપુર ગામના યુવાનનું શેઢી નદીમાં ડૂબવા થી મૃત્યુ.

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર ઠાસરા તાલુકા ના રસુલપૂર ગામ માં રહેતો મંજુસર ખાનગી કંપની માં કામ કરતો યુવાન અલ્પેશ કુમાર અશ્વિન ભાઈ ચાવડા ઉંમર – ૨૪ વર્ષ નું ગામ ની નજીક થી પસાર થતી શેઢી નદી માં ડૂબી જવાથી મૃત્યુ થયું છે.પરિવાર અને સ્થાનિકો ના જણાવ્યા પ્રમાણે ગઈ કાલે સાંજે ૫:૦૦ વાગ્યા ના […]

Continue Reading

ખેડા: ગળતેશ્વર તાલુકાના અમદાવાદ ઇન્દોર હાઇવે પર મહારાજના મુવાડાએ આવેલ નવી ચેકપોસ્ટ પર પોલીસ કોન્સ્ટેબલનો વચેટીયો ઝડપાયો.

રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા રિપોર્ટર: સંદીપ સેનવા,ગળતેશ્વર અમદાવાદ ઇન્દોર હાઇવે પર આવેલ મહારાજના મુવાડા ચેક પોસ્ટ પર પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ લક્ષ્મણસિંહ પરમાર અને તેનો વચેટીયો વિનુભાઈ જાલમસિંહ પરમાર મળીને રાત્રે હાઇવે પરથી પસાર થતા વાહનોને રોકીને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે ગેરકાયદેસર રીતે રૂ. ૧૦૦ થી ૧૦૦૦ સુધીની લાંચની માંગણી કરાતી હોવાનું સામે […]

Continue Reading

ખેડા: ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ફ્રીમાં કોવિડ-૧૯ ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી.

રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા હાલ સમગ્ર વિશ્વ કોરોનાની વૈશ્વિક મહામારીનો સામનો કરી રહી છે ત્યારે તેનાથી બચવા માટે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ અને સૅનેટાઇઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં આ બીમારીના કારણે ચેપ લાગવાથી રોગનો ફેલાવો થઇ રહ્યો છે. જેને ધ્યાને લઇ ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામે આર.બી.એસ.કે ડૉ.હિરલ પ્રજાપતિ અને તેમની ટિમ દ્વારા […]

Continue Reading

ખેડા: ઠાસરા ઈધરા કેન્દ્રના કોમ્પ્યુટર ઓપરેટરને રૂપિયા ૪ હજારની લાંચ લેતા ખેડા એ.સી.બીએ ઝડપી પાડ્યો.

રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા ખેડા એસીબી દ્વારા લાંચ લેનાર વ્યક્તિને ઝડપવા માટે ટ્રેપ કરવામાં આવી હતી જેમાં એક જાગૃત નાગરિક દ્વારા ઠાસરા મામલતદાર ઈધરા કેન્દ્રના કોમ્પ્યુટર ઓપરેટર બિપીનભાઈ જોસેફભાઈ મેકવાન દ્વારા લાંચની માંગણી કરી હતી તેવું જણાવ્યું હતું ફરિયાદીએ વડીલો પાર્જિત ખેતીની જમીનમાં હયાતીનો વારસાઈનો હક દાખલ કરવા બાબતે ઈધરા કેન્દ્ર મામલતદાર કચેરી ઠાસરા ખાતે અરજી […]

Continue Reading

ખેડા: ઠાસરા તાલુકાના બાધરપુરા ગામ નજીક એક વૃક્ષ ધરાશાયી થતા ત્યાંથી પસાર થતા ટ્રક પર ખાબક્યું.

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના બાધરપુરા ગામ નજીક ઠાસરા થી સેવાલિયા હાઇવે પર અચાનક એક વૃક્ષ ધરાશાયી થતા ત્યાંથી પસાર થઇ રહેલ ટ્રક પર પડતા ટ્રકને ભારે નુકશાન થયું છે સદનસીબે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે હાઇવે પર વૃક્ષ પડતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા આ બાબતની જાણ થતા ઠાસરા પોલીસ […]

Continue Reading

ખેડા: ઠાસરા એ.પી.એમ.સી ચેરમેનની ચૂંટણીમાં બંને ઉમેદવાર બિન હરીફ ચૂંટાયા.

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર ઠાસરા એ.પી.એમ.સી ચેરમેનની ચૂંટણીમાં બંને ઉમેદવાર બિન હરીફ ચૂંટાયા. અત્યારે ચેરમેન તરીકે યોગેન્દ્ર સિંહ રામસિંહ પરમાર અને વાઇસ ચેરમેન તરીકે કમલેશ ભાઈ અંબાલાલ શાહ તથા સભ્યની હાજરી અને ચૂંટણી અધિકારી જિલ્લા રજીસ્ટરની હાજરી માં સર્વાનુમતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.

Continue Reading

ખેડા: ઠાસરા તાલુકાના જેશાપુરા ગામે સ્માર્ટ આંગણવાડી બનાવવામાં થયેલ મોટો ભ્રષ્ટાચાર,ગ્રામજનોમાં ભારે રોષ.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર સ્માર્ટ આંગણવાડીની વાતો અને વિકાસની વાતોમાં જો કઈ થઇ રહ્યું છે તો માત્રને માત્ર ભ્રષ્ટાચાર જેને સાર્થક કરતી એક ઘટના સામે આવી છે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના જેશાપુરા ગામે આવેલ જૂની આંગણવાડીને સ્માર્ટ આંગણવાડી બનાવવા માટે ૬ લાખ ૪૯ હજારની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે પરંતુ કોન્ટ્રાકટર દ્વારા માત્ર આંગણવાડીમાં કલર કરાવી મોટો […]

Continue Reading

ખેડા: સેવાલિયા હુસેની વિસ્તારના રહેવાસીઓના માથે ભમતું મોત પાણીની ટાંકી જર્જરિત હાલતમાં ટાંકી ગમે ત્યારે ધરાશાયી થઇ જવાના એંધાણ.

રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલિયાના હુસેની સોસાયટીમાં આવેલ ૧ લાખ ૬૦ હજારની પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે ટાંકીના બીમ ખવાઈ ગયેલા છે અને સાઇડોના પોપડા પણ ઉખડી ગયા છે અને તેના સળિયા પણ દેખાઈ આવ્યા છે જેના કારણે ટાંકી ગમે ત્યારે ધરાશાયી થવાનો ભય રહેવાસીઓને સતાવી રહ્યો છે […]

Continue Reading

ખેડા: યાત્રાધામ ડાકોરમાં કોરોના વાયરસ મહામારી માથું ઉચકતા વહીવટી તંત્ર દ્વારા પ્રાંત અધિકારીના નેજા હેઠળ વ્યાપારીઓની મીટિંગ બોલાવવામાં આવી.

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર યાત્રાધામ ડાકોરમાં કોરોના વાયરસ મહામારી માથું ઉચકતા ડાકોરના રહેવાસીઓના જીવ તાળવે બંધાયા વહીવટી તંત્ર દ્વારા પ્રાંત સાહેબ ના નેજા હેઠળ વ્યાપારીઓની મીટિંગ બોલાવવામાં આવી હતી જેમાં કોરોના વાયરસ મહામારીમાં ટેસ્ટિંગ વધારવામાં આવશે.દરેક વેપારીઓ તથા કર્મચારીઓના ટેસ્ટિંગ કરવામાં આવશે તથા જ્યારે ટેસ્ટીંગ કરાવવા આવો ત્યારે ફરજીયાત આધારકાર્ડ સાથે લાઇને આવવું […]

Continue Reading