કાલોલ તાલુકાના કાનોડ ગામે થી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ સહીત ૩ શખ્સોને ઝડપી પાડ્યા.

હાલ સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરીની ઘટનાઓ છાસવારે પ્રકાશમાં આવી રહી છે. ત્યારે ગેરકાયદેસર રીતે થતા દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ બાજ નજર રાખી રહી છે. ત્યારે કાલોલ પોલીસ મથકના જવાનો પેટ્રોલીંગ માં હતા તે દરમિયાન તેઓને ખાનગી બાતમીદારોની રાહે બાતમી મળી હતી કે કાલોલ તાલુકાના કાનોડ ગામે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર થઇ રહી […]

Continue Reading

કાલોલ: કાલોલ તાલુકાની મલાવ પ્રાથમિક શાળાના શિક્ષક નિષાદકુમાર ભોઈ પોતાના “ઘેર ઘેર ગળો” અભિયાન” દ્વારા અનોખો પ્રાકૃતિક સંદેશ આપી રહ્યા છે.

જીવનમાં શિક્ષણનૂ ખુબ જ મહત્વ છે.અને શિક્ષક વિના શિક્ષણની કલ્પના જ કરી ના શકાય.આજે પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ.શિક્ષક દિવસની ઉજવણી સમગ્ર ભારતમા કરવામા આવે છે.હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે.લોકડાઉન બાદ હવે અનલોકમાં પણ શાળા કોલેજો બંધ હોવાને કારણે હવે ઓનલાઈન શિક્ષણ ઇન્ટરનેટના માધ્યમથી અપાઈ રહ્યુ છે. આજે સમાજમા ઘણા એવા શિક્ષકો છે કે […]

Continue Reading

કાલોલ: કાલોલમાં હમણાં જ શરૂ થયેલ પોરવાલ સુપર માર્કેટ માંથી અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો ઝડપાયો.

મોલ અને સુપર માર્કેટના નામે સસ્તાભાવની લાલચ આપી ગ્રાહકોને અખાદ્ય ચીજ વસ્તુઓ પકડાવી તેઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાના અનેક કિસ્સાઓ છાશવારે પ્રકાશિત થયા છે, ત્યારે આવો જ એક કિસ્સો કાલોલમાં હમણાં જ શરૂ થયેલ પોરવાલ સુપર માર્કેટનો બહાર આવવા પામ્યો છે. સદર માર્કેટ દ્વારા એક ગ્રાહકને અખાદ્ય અને જીવડાં પડેલ વસ્તુઓ પકડાવી દેવાના મામલે […]

Continue Reading

કાલોલ તાલુકાના ખંડેવાળ ગામે વીજ પોલએ લીધો ભેંસનો ભોગ.

રિપોર્ટર: જયવીરસિંહ સોલંકી કાલોલ તાલુકાના ખંડેવાડ ગામે આજરોજ પશુપાલક પોતાના પશુઓ ગામની ગૌચર જમીનમાં ચરાવવા લઈ ને ગયા હતાં. અચાનક એક ભેંસ ચરતાં વિજથાભલા પાસે પોંહોચી જતાં વીજ પોલ પરના ટ્રાન્સફોર્મર પરથી જમીન પર ઊતરતાં અરથીંગ વાયરને ઝપટાઈ જતાં સ્થળ પરજ ગર્ભવતી ભેંસનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાતાં પોલીસ ટીમ,  […]

Continue Reading

કાલોલ: એરાલ તળાવમાં માછલી પકડવા જાળ નાખી અને ફસાયું…. આશ્ચર્ય….!

રિપોર્ટર: જયવીરસિંહ સોલંકી કાલોલ ના એરાલ ગામમાં દેવકેશ્વર મહાદેવના મંદિર નજીક તળાવમાં માછીમાર દ્વારા માછલી પકડવા જાળ નાખતાં જાળમાં માછલી ને બદલે સાત થી દસ ફૂટનો અજગર ફસાતા ગામના લોકોમાં કોલાહલ જોવા મળ્યો. તથા ગામલોકોમાં ભયજનક ચર્ચાઓ જોવા મળી હતી. ત્યારબાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરી ગોધરા અને વેજલપુર ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ શર્મિષ્ઠાબેન,એરાલ ના […]

Continue Reading

પંચમહાલ: પંચમહાલ જિલ્લામાં સફળતાપુર્વક યોગ ટ્રેનિંગ પુર્ણ કરનાર યોગ કોચ અને યોગ ટ્રેનરને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.

ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન યોગનો સમગ્ર વિશ્વએ સ્વીકાર કર્યો છે.યોગા કરવાથી શારીરિક અને માનસિક સ્થિતિ સારી રહે છે અને મન ને શાંતિ મળે છે.કોરોના સંક્રમણની કોઈ ચોક્કસ દવા શોધાઈ નથી ત્યારે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધુ મજબૂત કરવી એ નોવેલ કોરોના વાયરસ સામે સુરક્ષાનો કારગર ઉપાય છે. તેમણે આસન-પ્રાણાયમ સહિતના યોગના વિવિધ અંગો શરીરની […]

Continue Reading

કાલોલ: મધવાસ ખાતે આવેલ ગવશ્નેશ્વર મહાદેવ મંદિરમાં અવંતિકા પંપ હાલોલ (રજનીભાઇ પટેલ) દ્વારા પાર્થેશ્વર નામની પૂજા કરવામાં આવી.

જયારે હાલ કોરોના વાયરસે ભારત દેશમાં હાહાકાર મચાવ્યો છે અને આના કારણે આ વર્ષે શિવભકતોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો છે જયારે આ વર્ષે કાલોલ ખાતે આવેલ ગવશ્નેશ્વર મહાદેવ મંદિરમાં શિવભકતો બહુ જ ઓછી સંખ્યામાં જોવા મળ્યા છે. જયારે ગવશ્નેશ્વર મહાદેવ મંદિર છેલ્લા ઘણા વર્ષો થી ઘણા ખરા શિવભકતો પાર્થેશ્વર નામની પુજા કરે છે આ […]

Continue Reading

કાલોલ પોલીસે જુગાર રમતા ૮ જુગારીયાઓ ને ઝડપી રૂ.૧૦,૭૩૦નો મુદ્દામાલ જપ્ત કર્યો.

હાલ કોરોના વાયરસની મહામારીએ સમગ્ર ગુજરાત ને ભરડામાં લીધું છે.ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યાં છે.ત્યારે કાલોલ પોલીસ કોરોનાના સંક્રમણને અટકાવવા અને લોકોને સરકારની ગાઇડલાઇનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે તેની સાથે સાથે કાલોલ તાલુકા માં ચાલતી દારૂ,જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર પણ બાજ નજર રાખી રહી છે. […]

Continue Reading

કાલોલ ચિંતાજનક : કાલોલ નગરમાં આજરોજ વધુ ૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા..

કોરોના વાયરસ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાના કેસો દિન પ્રતિ દિન વધી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લામાં આવેલ કાલોલ નગરમાં આજરોજ ૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. કાલોલ નગરમાં કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. કાલોલ નગરમાં છેલ્લા ઘણા સમય થી અલગ અલગ વિસ્તારોમાંથી કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે આજરોજ […]

Continue Reading

કાલોલ નગરમાં સમય મર્યાદા નક્કી કરવા માટે આપેલ આવેદનપત્રને મિશ્ર પ્રતિસાદ મળ્યો.

કાલોલ નગરમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે જેના ભાગરૂપે કાલોલના વેપારી મંડળ દ્વારા પ્રાંત અધિકારી વિશાલ સક્સેના સાથે ની બેઠકમાં ૨૪/૭/૨૦ થી સવારના ૯ થી ૪ નો સમય નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ આજે સાંજ ના ૪:૩૦ પછી પણ કાલોલ નગરના નવા બજાર ભાથીજી મંદિર પાસેનું દબાણ યુક્ત ગેરકાયદેસર શાકમાર્કેટ તથા ગોહયા બજારની […]

Continue Reading