પંચમહાલ જિલ્લા ખાન ખનિજ વિભાગ ના અધિકારીઓ ની રહેમ નજર હેઠળ ચાલતું ગેરકાયદેસર રેતી માટી નું ખનન કૌભાંડ.

કાલોલ તાલુકાના ની ગોમાં નદી સુરેલી થી માંડી સમગ્ર કાલોલ તાલુકા માં બેફામ ચાલતું રેતી માટી નું ખનન દેલોલ પંથક માં આવેલ ગોમા નદી માં થી લોકો ની જીવા દોરી સમાન ગોમા નદી ને આ મફીઓ એ રીતે લૂંટી છે કે આવે પાણી ના સ્તર પણ રહ્યા નથી. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ જે […]

Continue Reading

કાલોલ તાલુકાના ભાદરોલી ગામ નજીક 100 કલાકમાં 50 કિમીના માર્ગનું નિર્માણ; 500 વર્કર્સ 150 મશીનો 42,666 મેટ્રિક ટન મટિરિયલ વપરાયું.

એક સમય એવો હતો જ્યારે 10 કિમીનો રોડ બનાવવામાં મહિનાઓ પસાર થઇ જતા હતા. પરંતુ જેમ જેમ ટેકનોલોજીમાં બદલાવ આવતો ગયો તેમ તેમ રોડ નિર્માણમાં પણ ગતિ આવી. તેમાંય ભારત માલા દિલ્હી – મુંબઇ નેશનલ કોરિડોર અંતર્ગત પંચમહાલ જિલ્લામાંથી પસાર થઇ રહેલા માર્ગના નિર્માણમાં વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. આ ક્ષેત્રમાં 50 કિમીનો રોડ માત્ર 100 […]

Continue Reading

ભગિની સેવા મંડળ કાલોલ, પંચમહાલ તરફથી વકૃત્વ સ્પર્ધા માં પ્રથમ વિજેતા નંબર પ્રાપ્ત કરનાર અર્ચનાબેન નરેન્દ્રસિંહ ગોહિલને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા.

શ્રી ભગિની સેવા મંડળ કાલોલ ખાતે વકતૃત્વ સ્પર્ધામાંનુ આયોજન કરવામાં આવેલ જેમાં સારી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો સ્પર્ધા વર્ચ્યુઅલ રાખવા મા‌આવેલ જેમા‌ પ્રથમ વિજેતા અર્ચનાબેન નરેન્દ્રસિંહ ગોહિલે હાંસિલ કરી ગુજરાત શાખામાં ભાગ લીધો અને ઉત્કૃષ્ટ દૃષ્ટાંત સાથે સ્પર્ધામાં ‘નારી ધારે તો….’ વિષય પર છટાદાર શૈલીમાં ખૂબ જ સુંદર રીતે વિષયની રજૂઆત કરી હતી..આ સ્પર્ધાઅખિલ હિન્દ […]

Continue Reading
કાલોલના ડેરોલસ્ટેશન

કાલોલના ડેરોલસ્ટેશન સ્થિત રેલ્વેતંત્ર દ્વારા સાડાત્રણ કરોડના ખર્ચે ગરનાળું તૈયાર થઈ ગયા પછી સ્થાનિક પંચાયત તંત્રની ઉદાસીનતાએ દોઢ મહિનાથી કામ અટકયું.

કાલોલ નગર પાસેના ડેરોલસ્ટેશન સ્થિત રેલ્વે ઓવરબ્રીજ બનાવવાનું કામ ખોરંભે ચઢી જતા પાછલા ત્રણ વર્ષોથી એક તરફ મુખ્ય ફાટક બંધ કરીને ચાર પાંચ કિમીનો પીંગળી ફાટક સુધીનો ડાયવર્ઝન આપવામાં આવ્યો છે જેને પગલે ડેરોલસ્ટેશન ફાટક પાસેની શાળાઓના વિદ્યાર્થીઓ સહિત આ રુટ પરથી પસાર થતા રોજના હજારો રાહદારીઓ અને નાના વાહનચાલકોને નડતી ટ્રાફિક સમસ્યાઓને રેલવે તંત્ર […]

Continue Reading
panchmahal mirror

કાલોલ વકીલ મંડળના પ્રમુખ તરીકે સતત ચોથીવાર વિજેતા બનતા જિજ્ઞેષ જોષી

કાલોલ બાર એસોસિએશનના પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા માટે આ વર્ષે વકીલમંડળની ચૂંટણી રસાકસીપુર્ણ માહોલની બની હતી. શુક્રવારે યોજાયેલા મતદાનમાં કુલ ૮૫ વકીલોએ મતદાન કર્યું હતું . સાંજે પરિણામ જાહેર કરવામાં આવેલા મતગણતરીના પરિણામોને અંતે મુખ્ય પ્રમુખ પદની રસાકસી ભરી ચૂંટણીમાં જીજ્ઞેશકુમાર બી. જોશીને ૪૮ -મતો મળ્યા હતા. અને તેમના પ્રતિસ્પર્ધી એડવોકેટ રાજેશભાઈ બી પરમાર ૩૭ […]

Continue Reading

મોનજીનીસ બેકરી ના પફ માં અખાદ્ય પ્રદાર્થ નીકળતા હોબાળો…

સમગ્ર મામલો ફૂડ એન્ડ ડ્રગ માં પહોંચ્યો..!!!નામ બડે દર્શન છોટે.. હાલ કોરોના , ડેન્યુ જેવી બીમારીઓ નો રાફડો ફાટ્યો છે તેવા માં મોનજીનીસ કંપની બેકરી પ્રોડક્ટ m માં વારંવાર સવાલો ઉઠ્યા છતાં તંત્ર મૌન .. Editor  / Owner Dharmesh Vinubhai Panchal7572999799 panchmahal_mirror. Gujarat_Nation. સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો… પંચમહાલ – દાહોદ – મહીસાગર […]

Continue Reading

કાલોલ : લઘુમતી ટોળા ના આતંક ને મામલે કાલોલ શહેર પોલીસ છાવણી માં ફેરવાયું કાલોલ ના સંવેદનશીલ વિસ્તારો માં ગોઠવાયો બંદોબસ્ત.

કાલોલમાં બે યુવાનની મારામારીના પડધા બીજા દિવસે પડયા હતા. યુવાનની ધરપકડ બાદ એક કોમનું ટોળું એટલું આક્રમક બન્યું હતું કે પોલીસ મથકે પથ્થરમારો કર્યા બાદ ટોળું પોલીસ મથકેથી કાલોલ બસ મથક તરફ ધસ્યું હતું. તે દરમિયાન રસ્તામાં દુકાનોમાં ભારે નુકસાન પહોંચાડ્યું હતું તો બીજી તરફ આ ટોળાએ બાઇકો તેમજ અન્ય વાહનોને પણ ભારે નુકસાન પહોંચાડ્યું […]

Continue Reading

કાલોલની વિવાદાસ્પદ અને દાદાગીરીમાં નંબર. 1 શાંતિનિકેતન ફરી એક વાર વિવાદ માં ..વાલીઓ પાસેથી એલ સી ના નામે કરવામાં આવતી લુંટ…

૮ માથી ૯ માં ધોરણ માં જતા બાળક ના વાલી પાસે સત્ર ફી ના નામે લૂટ કરી એલ સી નહિ આપવનો મામલો. એલસી લેવા જતા રૂ ૫૫૦૦/ ની માંગણી કરવામાં આવે છે અને જો આજે નહિ ભરો તો પછી કાલે રૂ ૭૫૦૦/ ભરવા પડશે તેવી વાત કરે છે પંચમહાલ જિલ્લાના કાલોલની શાંતિનિકેતન શિક્ષણ સંકુલ માં […]

Continue Reading

પાવાગઢ મંદિર ૮ થી ૧૩ માર્ચ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

યાત્રાધામ પાવાગઢ ખાતે વર્ષ દરમિયાન ભક્તોનો ઘસારો વધુ રહેતો હોય છે.ત્યારે 8 માર્ચ થી 13 માર્ચ સુધી પાવાગઢ મંદિરના દર્શન બંધ રહેવા સાથે એન્યુઅલ મેન્ટેનન્સના કારણે રોપ-વે સેવા પણ આ દિવસો બંધ રહેવાની છે. મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓ વર્ચયુલ દર્શન કરી શકશે. ગુજરાત રાજ્યનું સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનો પ્રવાહ આમ દિવસોમાં પણ શરૂ રહેતો […]

Continue Reading

કાલોલ તાલુકાના વાછાવાળ ગામના પ્રગતિશીલ ખેડૂતે ફુલોના મુલ્યવર્ધન થકી આવક બમણી કરી..

કાલોલ તાલુકાના વાછાવાળ ગામના સરપંચ તેમજ પ્રગતિશીલ ખેડૂતે ફુલોના મુલ્યવર્ધન થકી આવક બમણી કરી આસપાસના વિસ્તારના ખેડૂતો માટે અનુકરણીય ઉદાહરણ પ્રસ્તુત કર્યુ છે. આત્મા પ્રોજેક્ટ કચેરીના સહયોગથી ફૂલોની ખેતીમાં નવીન પ્રવાહો અપનાવી તેઓ આવક બમણી કરવામાં સફળ રહ્યા છે. નિખાલસ અને પ્રકૃતિ પ્રેમી એવા ધર્મેન્દ્રભાઇ પટેલ કાલોલ તાલુકાના વાછવાડ ગામના સરપંચ છે. તેઓ શરૂઆતમાં પરંપરાગત […]

Continue Reading