કાલોલ ના નિવૃત્ત તલાટી કમ મંત્રીની આગોતરા જામીન અરજી શું આવ્યો નિર્ણય…? વાંચો પૂરી વિગત…

વીરેન્દ્ર મેહતા : પંચમહાલ. કાલોલ તાલુકામાં તલાટી કમ મંત્રીની ફરજ બજાવનાર અબ્દુલરઝાક હાજી યુસુફ ઈબ્રાહિમ દોલતી (હાલ નિવૃત)એ પોતાની રાજ્ય સેવક ની ફરજો દરમિયાન તા ૦૧/૦૪/૨૦૦૬ થી તા ૩૦/૦૬/૨૦૧૭ સુઘી ની ફરજ દરમિયાન પોતાના હોદ્દા નો દુરુપયોગ કરી ને જાહેર સેવક તરીકે ભ્રષ્ટાચાર કરી સ્થાવર જંગમ મિલકતો માં આવક કરતાં ૨૯.૫૫% વધુ રોકાણ કરેલ છે […]

Continue Reading

કાલોલ તાલુકા માં પત્ની ના આડા સંબંધ એ લીધો જીવ… જાણો સંપૂર્ણ વિગત..

દિનેશ ભાટિયા: ધોધાંબા (પંચમહાલ) કાલોલ તાલુકાના બાકરોલ નજીક નેવરિયા વસાહતમાં એક નવા બની રહેલા મકાનમાં સાથે મજુરીકામ કરતા બે શ્રમિકો વચ્ચે પત્ની સાથેના આડા સંબંધ બાબતે શંકા નો કીડો સળવળતા પોતાની સાથે જ કામ કરતા આધેડવય ના શ્રમીક ના માથામાં લોખંડનો સેંટિંગ સળિયા વાળવાનો ડાઘ ફટકારી દેતાં શ્રમિક નું પ્રાણ પખેરું ઉડી ગયું હતું. પ્રાપ્ત […]

Continue Reading

પંચમહાલ : કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા
શ્રી મહાપ્રભુજી પ્રાદુર્ભાવ અને પૂ.પા.ગો. 108 શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી.

Editor : Dharmesh Vinubhai Panchal પુષ્ટિ સંપ્રદાયના આદ્યસ્થાપક જગદગુરુ શ્રીમદ્ આચાર્યજી મહાપ્રભુજીના 546માં પ્રાદુર્ભાવ મહોત્સવ તેમજ વૈષ્ણવાચાર્ય પૂ. પા. ગો. 108 શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રીના પ્રાગટ્ય મહોત્સવની કાલોલ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. મહોત્સવ ઉજવણી અનુસંધાને આજે સવારથી જ કાલોલ નગર પુષ્ટિમય બન્યું હતું. વહેલી સવારે પ્રભાતફેરી સાથે શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે શ્રી […]

Continue Reading

કાલોલ : શેહેર માં ઉભરાતી ગટરો , અને ગંદકી થી ક્યારે છુટકારો??

કાલોલ જુનાપુરા ફળિયા સહિત કાલોલ નગર ના અન્ય વિસ્તારો માં ઉભરાતી ગટરો અને ગંદકી થી રોગચાળો ફેલાવાના ભય સાથે રહેતા રહીશો.. રહીશોએ દબાણ કરી પગથિયાં બનાવી દેતાં ગટરો બ્લોક થવાથી ઉભરાઇ રહી છે. અને ગંદકી નું સામ્રાજ્ય ફેલાયેલું રહે છે… સ્વરછ ભારત ની વાતો કરનારા ની નજર અહીં સુધી પહોંચી શકી નથી? તાત્કાલીક અસરથી ગટર […]

Continue Reading

પંચમહાલ : કાલોલના સ્ટેશન રોડ સ્થિત કોલેજ રોડના નાળા પર ભુવો સર્જાતા વાહનચાલકોને હાલાકી.

વીરેન્દ્ર મેહતા : પંચમહાલ. કાલોલ શહેરના સ્ટેશન રોડ સ્થિત કોલેજ રોડના નાળા પર ભુવો સર્જાતા વાહનચાલકોને માટે માથાનો દુખાવો બની ગયો છે. સ્ટેશન રોડ પર કોલેજ તરફ જવાના આ ત્રિભેટે જુની ગટર લાઇનનું નાળું અને નવી ભૂગર્ભ ગટર લાઇન પણ પસાર થતી હોવાથી અહીં અવારનવાર ભુવા અને નાના મોટા ગાબડા સર્જાઈ રહ્યા છે જે મધ્યે […]

Continue Reading

કાલોલ : નીલકંઠ કૉલેજ ‘શ્રી ગોવિંદ ગુરુ’ની ૧૬૪મી જન્મજયંતીની ઉજવણી નિબંધલેખન સ્પર્ધા સાથે કરવામાં આવી.

તા. ૨૦ ડિસેમ્બર, ૨૦૨૨ને મંગળવારના રોજ સવારે ૯.૩૦ કલાકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ, ગોધરા સંલગ્ન શ્રી નીલકંઠ કૉલેજ કાલોલમાં ‘શ્રી ગોવિંદ ગુરુની ૧૬૪મી જન્મજયંતીની ઉજવણી કૉલેજના આચાર્યશ્રી, ટ્રસ્ટ મંડળ, અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા દિપપ્રાગટ્ય કરી તેમનાં સમર્પણ કાર્યોને યાદ કરી ઉજવવામાં આવી હતી. આ દિવસે વધુમાં કૉલેજના વિદ્યાર્થીઓએ ‘શ્રી ગોવિંદ ગુરુનું જીવન અને દર્શન […]

Continue Reading

કાલોલ : આદર્શગામ ગણાતું સણસોલી ગંદકીથી ખદબદી ઉઠ્યું.

Editor – Owner : Dharmesh Vinubhai Panchal. અનેક રજૂઆત પણ પરિસ્થિતિ એની એજ!. ” હમ નહિ સુધરેંગે “ કાલોલ તાલુકાના આદર્શગામ અને એક સમયના સાંસદ દ્વારા દત્તક લેવામાં આવેલ ગામની હાલની પરિસ્થિતિ કાંઈક અલગ જ જોવા મળી રહી છે. સણસોલી ગામના સ્મશાન તરફ જવાના માર્ગ ઉપર આવેલા પાંચ ફળિયાના રહીશો મુખ્ય રસ્તા ઉપરની ગંદકી અને […]

Continue Reading

કાલોલ નગર માં વિકાસ ની વાતો કરતુ પાલિકા તંત્ર રોડ – રસ્તા માં નિષ્ફળ.

Editor – Owner : Dharmesh Vinubhai Panchal. બિસમાર રસ્તાની માજી નગર પાલિકા પ્રમુખ અને કોર્પોરેટર દ્વારા ડામર રોડ નાં કામો બાબતે RTI કરી માહીતી માંગતા વિકાસ ટોળકી માં હડકંપ મચી જવા પામ્યો. વિજય સિનેમા પાસે નો રોડ .. ફાઈલ તસ્વીર કાલોલ નગરપાલીકા નાં વૉર્ડ નં ૧ માં આવેલ સ્ટેશન રોડ થી કોલેજ સુધીનો ખખડધજ રોડ […]

Continue Reading

કાલોલ : ઘણા સમય થી બિસ્માર પડી રહેલ રોડ બનાવનાર દેસાઈ કન્સ્ટ્રક્સન કંપની ના ડમ્ફર ચાલકો ની દાદાગીરી ..પાલિકા તંત્ર મૃગપ્રેક્ષક.

કાલોલ નગર માં વિજય સિનેમા પાસે નો ઘણા સમય થી બિસમાર હાલત માં પડેલ રોડ નું કામ શરુ થતા રાહત ની સાથે સાથે રોડ કોન્ટ્રાક્ટર ના ડમ્પર ડ્રાઈવરો દ્વારા નગર ના રસ્તે થી બેફામ અને ગફલત રીતે ડમ્પરો હંકારવા થી એક્સીડંટ થવા ની સંભાવનાઓ સેવાઈ રહી છે. આજ રોજ નવાપુરા માં થી વિમાન ની ગતિએ […]

Continue Reading

કાલોલ NMG હોસ્પિટલમાં ઓર્થોપેડિકનો નિશુલ્ક કેમ્પ.

વડોદરાની સુપ્રસિદ્ધ વાયરોક સુપર સ્પેશ્યાલિટી ઓથોપેડીક હોસ્પિટલ દ્વારા આયોજિત નિ:શુલ્ક ઓથોપેટીક ચેક અપ અને હાડકાની ઘનતા ચકાસવાનો ફ્રી કેમ્પ કાલોલની સુપ્રસિદ્ધ અને સતત છેલ્લા 60 વર્ષથી સેવા કરનાર એન એમ જી ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મંગળવારે સવારે 10 થી 2 દરમિયાન યોજાઈ ગયો. જેમાં 121 થી વધારે જરૂરિયાત મંદ દર્દીઓ ને ચેક કરીને તપાસવામાં આવ્યા હતા. […]

Continue Reading