પંચમહાલ : કાલોલ ના ઘોડા ગામે રેતી ખનન માફિયા ના ત્રાસ થી નાગરીકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું..

કાલોલ તાલુકાના ની જીવ દોરી સમાન ગોમા નદી માંથી રેતી ખનન માફીયાઓ દ્વારા છેલ્લા કેટલાય સમય થી ગેરકાયદેસર રીતે માટી અને રેતી ખનન માફિયાઓ બેફામ અને કોઈ પણ બિખ વગર રેતી માટી નું ખનન કરતા આવ્યા છે તે બાબતે અવારનવાર ફરિયાદો અને નાગરીકો દ્વારા આવેદન આપવામા આવે છે ત્યારે કાલોલ નજીક આવેલ ઘોડા ગામના નાગરીકો […]

Continue Reading

કાલોલ : વેજલપુર ગામે અનાજ વેપારી ના ત્યાં કાલોલ મામલતદાર ના દરોડા ..

શકાંસ્પદ અનાજ નો જથ્થો ફરિયાદના આધારે પકડી પાડ્યો. એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ અનાજના કાળા કાળોબર નું એ.પી.સેન્ટર એટલે વેજલપુર ગામ અને આજ વેજલપુર ગામમાં રોજ બરોજ અને અગાઉ પણ આજ રીતના કેટલીક વખતે શકાંસ્પદ અનાજનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવે છે પણ તપાસના નામે માત્ર દેખાવ પૂર્તિજ તપાસ કરીને કેસને રફે ડફે કરી દેવામાં […]

Continue Reading

પંચમહાલ : કાલોલ બિનખેતી નો ખોટો હુકમ બનાવી સાચા તરીકે ઉપયોગ કરનાર શહેરા નાઅગ્રણી સામે કાલોલ પોલીસ મથકે ફરીયાદ.

કાલોલ ખાતે વર્ષો થી વિવાદી રહેલ સર્વે નંબર ૩૬ પૈકી ૨ નવો સર્વે નંબર ૫૪ ની મિલ્કત અંગે પંચમહાલ જીલ્લા કલેકટર કચેરી ખાતે ચીટનીશ તરીકે ફરજ બજાવતા એમ બી પાટિલ દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદ ની વિગતો જોતા કાલોલ ના લાલ દરવાજા અને વલ્લભ દ્વાર ની વચ્ચે આવેલ જમીન ઉપર શહેરા ના રૂપચંદ ઓડરમલ […]

Continue Reading

પંચમહાલ : કાલોલ ખાતે જીલ્લા ની ગ્રાન્ટેડ શાળાના સંચાલકો આચાર્યો, કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નો અંગે મૌન રેલી કાઢવામાં આવી.

….. એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આયોજિત ગ્રાન્ટેડ શાળાઓના પડતર પ્રશ્નો ઠરાવો અને પરિપત્રો બાબતે સમગ્ર ગુજરાત રાજ્યમાં તમામ જીલ્લા મા મૌન રેલી કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેમાં પંચમહાલ જીલ્લા તમામ ગ્રાન્ટેડ શાળા ની મૌન રેલી કાલોલ ખાતે સી બી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે થી નીકળી તિરંગા સર્કલ સુઘી […]

Continue Reading

કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સેવા પખવાડિયા 2023 ઉજવણી અંતર્ગત “રક્તદાન મહાદાન” કેમ્પ નું આયોજન કરાયું.

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ સોમવાર ના રોજ કાલોલ તાલુકાની રેફરલ હોસ્પિટલ ખાતે સેવા પખવાડિયા ૨૦૨૩ ઉજવણી અંતર્ગત રક્તદાન મહાદાન કેમ્પનો આયોજન તાલુકા હેલ્થ કચેરી કાલોલ દ્વારા અને નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલના સહયોગથી કરવામાં આવેલ હતો જેમાં તાલુકા હેલ્થ કચેરીના ઓફિસર ડોક્ટર મિનેશ દોશી તથા નરેન્દ્ર મોદી વિચાર મંચના રાજ્ય ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોશી અને […]

Continue Reading

કાલોલ : ગોમા નદીનાં પટમાંથી રેતી ખનન કરતા રેતી માફ્યાઓને ઝડપી પાડવા રવિવારે દોડ્યા અધિકારીઓ..

કાલોલ તાલુકામાંથી પસાર થતી ગોમા નદીનાં પટમાં રોજે રોજ રેતી ખનન કરતા ભૂમાફીયાઓ સામે કાલોલ મામલતદારએ લાલાઆંખ કરી રવિવારના દિવસે પણ રેતી ઉલેચતા ખનિજ માફીયાઓને પકડવા સફાળુ બનેલ તંત્ર દોડતુ થયુ. કાલોલ તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં થી પસાર થતી ગોમા નદીનાં પટમાં ભૂમાફિયાઓ દ્વારા રાતદિવસ રેતી ખનન કરવામાં આવી રહી છે. કાલોલ તાલુકાના કચેરી ખાતે […]

Continue Reading

શ્રી લક્ષ્મી પ્રસુતિ ગૃહ અને નર્સિંગ હોમ , કાલોલ માં કેમ્પનું આયોજન.

રૂરલ ડેવલપમેન્ટ માટેકેમ્પ પહેલા…આવતી કાલે તા. ૨૪-૦૮-૨૦૨૩ ને ગુરૂવારના રોજ એક મીટીંગ છે જેથી તમામ બહેનોએ મીટીંગમાં હાજર રહે.મિટીંગ આવવાથી તમને અવશ્ય ફાયદો થશે.મીટીંગ નો સમય: બપોરના 3-00થી સાંજના 5-00 વાગ્યા સુધી. મીટીંગ ની તારીખ : 24/08/2023 ,ગુરૂવાર મીટીંગ બાદ અલ્પાહાર, તેમજ આવવા જવાનું ભાડું પણ મળશે. મિટિંગનું સ્થળ –શ્રી લક્ષ્મી પ્રસુતિ ગૃહ અને નર્સિંગ […]

Continue Reading

પંચમહાલ : કાલોલ માં શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે અધિક માસ દરમિયાન અલૌકિક મનોરથો નાં દર્શન નો લાભ લેતા વૈષ્ણવો.

કાલોલ માં ગોવર્ધનનાથજી હવેલી ખાતે અધિક માસ દરમિયાન પૂ.પા.ગો.૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજ શ્રી નાં માર્ગદર્શન હેઠળ અલૌકિક મનોરથો નાં દર્શન રાખવામાં આવ્યા હતા. જેમાં વિવિધ મનોરથો જેવા કે જરદોજી બંગલા માં, સાંજી મનોરથ, સાવન ભાદો મચકી, ગૌચરણ લીલા, પતંગ ઉડાવત, મોતી મહેલ, દાન લીલા, આંખ મિચોલી, રાસોત્સવ, બરસાના ખેલે હોરી, ગોકુલ બજાર, સુકા મેવા નિકુંજ, […]

Continue Reading

પંચમહાલ : કાલોલ પાલિકા તંત્ર ની લાલિયાવાડી… પવિત્ર ગૌ – માતા ની દયનીય હાલત…જાણો સમગ્ર મામલો.

વીરેન્દ્ર મેહતા : પંચમહાલ કાલોલ ના ગોળીબાર પાસે ખુલ્લી જગ્યામાં મૃત ગાયો ફેંકી જતા પાલિકા કર્મીઓ સામે ભારે રોષ ની લાગણી જોવા મળી. કાલોલ નગરપાલીકા દ્વારા કચરો છૂટો પાડી ને રિસાયકલ કચરો નાખવા માટે ની જગ્યા બનાવેલ છે અને મોટા પાયે આ રિસાયકલ પ્લાન્ટ ની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે કાલોલ ના ગોળીબાર પાસે નગરપાલિકા […]

Continue Reading

ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણી….

Editor : Dharmesh Vinubhai Panchal હાલોલ અને કાલોલ નગર ખાતે આજે અક્ષય તૃતીયા એટલે અજર અમર ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવના પર્વની બ્રહ્મસમાજ દ્વારા ભક્તિસભર વાતાવરણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નગરમાં ભગવાન પરશુરામની શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. કાલોલ નગર આવેલ શ્રી સિદ્ધનાથ મહાદેવ કાલોલ ખાતે આજે શ્રી પરશુરામ ભગવાન નાં […]

Continue Reading