Panchmahal / હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કાલોલ ની રા.કા મુવાડી ખાતે તિરંગા યાત્રા યોજાઈ.

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ હાલમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન અને રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલા હર ઘર તિરંગા અભિયાનથી નાગરિકામાં દેશ દાઝની ભાવના વધુ દ્રઢ થઈ રહી છે. તેજ ઉપક્રમે  પંચમહાલ જિલ્લા ના કાલોલ […]

Continue Reading

Panchmahal / બોરુમાં આજથી ‘હર ઘર તિરંગા’ અભિયાન, ઘરો અને કાર્યાલયો તિરંગો ફરકાવવાની અપીલ.

પંચમહાલ મિરર દેશભરમાં હાલ તિરંગાની ધૂમ છે. તમે જ્યાં પણ જાઓ ત્યાં બધે આપણો તિરંગો ગર્વથી લહેરાતો જોવા મળે છે. આપણો દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ અમૃત મહોત્સવના નેજા હેઠળ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજથી […]

Continue Reading

પંચમહાલ : કાલોલ માં પીવાના પાણીની પાઇપ માટે ચાલી રહેલા ખોદકામ બાદ યોગ્ય પુરાણ નહીં થતાં વાહનો ફસાયા.. યોગ્ય કામગીરી ની માંગ..

|| પંચમહાલ મિરર ડેસ્ક. || એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ તાજેતરમાં ખાબકેલા થોડાજ વરસાદે પાલિકા તંત્રની કામગીરી ની પોલ ખોલી નાંખી : વાહનચાલકો ભોગ બની રહયા છે. પંચમહાલ જિલ્લાના કાલોલ ની નગરપાલીકા હાલ ચીફ ઓફિસર અને વહીવટદાર ના હાથ માં છે તેવા માં કાલોલ શેહેર માં અનેક પ્રકારની પારાવાર તકલીફો નો સામનો કાલોલ નગર જનો […]

Continue Reading

BOBનો ફાઉન્ડેશન દિવસ:બેંક ઓફ બરોડા કાલોલ શાખાએ શ્રી નવસર્જન  પ્રાથમિક શાળા, મધવાસ ને પ્રિન્ટર ભેટ આપી સ્થાપના દિવસ મનાવ્યો..

|| પંચમહાલ મિરર ડેસ્ક || એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ આજરોજ બેંક ઓફ બરોડાના ફાઉન્ડેશન દિવસ હોવાથી બેંક ઓફ બરોડા કાલોલ , પંચમહાલ શાખા તરફથી મઘવાસ ગૌશનેશ્વર મહાદેવ મંદિરના પરિસર માં સ્થિત શ્રી ઉત્તર બુનિયાદી  પ્રાથમિક શાળા  ના બાળકોને ચોકલેટ થી મોડું મીઠું કરાવી  શાળા માં એક સુપર પ્રિન્ટર ભેટ આપવામાં આવ્યું હતું . જે […]

Continue Reading

પંચમહાલ / કાલોલ બેંક ઓફ બરોડા  ના નવા મેનેજર ની નિયુક્તિ થતાં સન્માન કરવામાં આવ્યું.

કાલોલ બેંક ઓફ બરોડા બ્રાન્ચ માં અમિતકુમાર ની  મેનેજર તરીકે ની નિયુક્તિ કરવા માં આવી.. તે પ્રસંગે કાલોલ ના સામાજિક કાર્યકર અનિલ ભાઈ શાહ અને દૈનિક અખબાર ના માલિક ધર્મેશ વિનુભાઈ પંચાલ દ્વારા બુકે આપી સન્માન કરવા માં આવ્યું.

Continue Reading

પંચમહાલ / ઘોઘંબા તાલુકાના પંચાયત સભ્યએ બી.જે. પી સંલગ્ન વોટસએપ ગ્રુપો માં અશ્લીલ ફોટા અને લોકો શેર કરી.. જાણો સમગ્ર મામલો..

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ કાલોલ ધારાસભ્ય,પંચમહાલ સાંસદ સહિત ના અલગ અલગ  વોટસએપ ગૃપ મા બીભત્સ ફોટા ઘોઘંબા તાલુકાના પંચાયત ના સભ્ય દ્વારા  પોસ્ટ થતા ચકચાર! ગ્રુપમાં ‘ગંદી બાત’: વોટ્સઅપ ગ્રુપ માં અશ્લીલ ફોટો  મૂકાતા વિવાદ… અશ્લીલ ફોટા મૂકનાર તાલુકા સભ્યએ પોતાના બચાવ માં કહ્યું … ભૂલ થી પોસ્ટ થાય.. પરંતુ ભૂલ થી એક ગ્રૂપ […]

Continue Reading

પંચમહાલ / વડસાવિત્રી વ્રત: કાલોલ માં સૌભાગ્યવતી મહિલાઓ સોળે શણગાર સજીને વડની શાસ્ત્રોકત વિધિથી પૂજા કરી.

એડિટર  : ધર્મેશ વિનુભાઈ પંચાલ હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે જેઠ મહિનામા વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે આ વ્રત કરે છે. આ સાથે સંતાનના ઉત્તમ ભવિષ્ય માટે વડના ઝાડની પૂજા કરે છે. જૂના કે નવ નિર્મિત મંદિરોના પ્રાંગણમાં પવિત્ર વડની પૂજા થતી જ […]

Continue Reading

કાલોલ મા પત્ની સામે ખરાબ નજરે જોતા ઈસમને કહેવા જતા ચપ્પાના ઘા મારી જીવલેણ હુમલો.

કાલોલ ના ઇન્દિરા નગરમાં રહેતા સુરેશ ઉર્ફે સુરજ હઠાજી મારવાડી દ્વારા કેમ્પ એસએસજી હોસ્પિટલ ખાતેથી નોંધાવેલી ફરિયાદની વિગતો જોતા તેઓના ઘરની સામે રહેતો. અરવિંદભાઈ ઉર્ફેદ ટોલો ચંદુભાઈ ઓડ અવારનવાર તેની પત્નીને ખરાબ નજરે જોતો હતો તેની પત્ની બાથરૂમમાં નાહવા ગઈ હોય ત્યારે તેમજ કુદરતી હાજતે ગઈ હોય ત્યારે, ઘરમાં એકલી હોય ત્યારે તે તેની સામે […]

Continue Reading

પંચમહાલ / કાલોલના સમસ્ત હિંદુ -વૈષ્ણવ સંપ્રદાય દ્વારા મહારાજ ફિલ્મના વિરોધમાં રેલી યોજી આવેદનપત્ર આપ્યું, સંબંધિત લોકો સામે ગુનો નોંધવા કરી માંગ.

ભક્તોએ કહ્યું- આ ફિલ્મમાં અભદ્ર દૃશ્યો બતાવાયા, દેવી-દેવતાઓ પર આક્ષેપો કરાયા, આ જુઠ્ઠાણા બંધ કરો, બહિષ્કાર કરો. હિન્દી ફિલ્મો બનાવતી ફિલ્મ પ્રોડક્શન કંપની યશરાજ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કોઈપણ જાતના પ્રચાર પ્રસાર કે જાહેરાત કે કોઈપણ જાતના એક પણ માધ્યમો પર ટ્રેલર રિલીઝ કર્યા વિના ગુપચુપ રીતે તારીખ 14/06/2024 ના રોજ ઓટીટી પ્લેટફોર્મના નેટ ફ્લિક્સ […]

Continue Reading

પંચમહાલ: કાલોલ ની સી બી ગર્લ્સ હાઈસ્કુલને સરકાર હસ્તક લેવાના હુકમ ઉપર હાઈકોર્ટ નો સ્ટે.

પંચમહાલ મિરર ડેસ્ક કુદરતી ન્યાય ના સિદ્ધાંતો ને નેવે મૂકી રાજ્કીય દબાણ હેઠળ નો નાયબ સચીવ નો હુકમ સ્થગીત. શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલીત શ્રીમતી ચંદાબેન ભાઈદાસ ગર્લ્સ હાઇસ્કુલ મા બરતરફ કરાયેલ આચાર્ય તૃપ્તિબેન પ્રભાકર વોરા નો મામલો ટ્રિબ્યુનલ સમક્ષ અને હંગામી શિક્ષણ સહાયક સ્નેહાબેન ગોહીલ ને ફરજમુક્ત કરવાની બાબત ન્યાય નિર્ણય માટે હાઈકોર્ટ […]

Continue Reading