કાલોલ : વર્ધી ના નશા મા ચૂર બનેલ કાલોલ પોલીસ ના ASI પોતાની ફરજો નુ ભાન ભૂલ્યા.

જયવિરસિંહ સોલંકી – ડેસ્ક એડિટર કાલોલ બોડીદ્રાગામમાં જમીન બાબતે થયેલા ઝઘડાના આરોપીને પોલીસે બે રહમિથી ઝુડીનાખતા આરોપી ફરિયાદી બની ASI સામે ફરિયાદ નોંધાવી.                    કાલોલ તાલુકાના બોડીદ્રાગામે બે પક્ષો વચ્ચે થયેલાં  ઝઘડાના કારણે કાલોલ પોલીસે મથકે અરવિંદભાઈ ગણપતભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવી. કાલોલ પોલીસ મથકે  6 મે ના […]

Continue Reading

કાલોલ અને શ્રી ભગિની સેવા મંડળનુ ગૌરવ…

ઓલ ઇન્ડિયા વુમન્સ કોન્ફરન્સ એ દિલ્હી સ્થિત બિન સરકારી સંસ્થા (NGO) છે જેની સ્થાપના Margaret Cousins એ ૧૯૨૭મા કરી જેનો મુખ્ય હેતુ બહેનો અને બાળકો ના શિક્ષણ, સશક્તિ કરણને પ્રોત્સાહન આપી રોજગાર અને આરોગ્યના મુદ્દે વિષેશ કાયૅ કરવા પર છે ભારત ના દરેક રાજ્ય અને દરેક નાના મોટા શહેરો આ સંસ્થા સાથે જોડાયેલા છે અને […]

Continue Reading

કાલોલ: કાલોલ શાકભાજી વિક્રેતાઓનું કોરોના વાયરસને લઇને કરવામાં આવ્યું મેડિકલ ચેકઅપ

રિપોર્ટર: જયવીરસિંહ સોલંકી,કાલોલ કાલોલ નગરપાલિકા દ્વારા શહેરમાં કવિડ-૧૯ ના સંક્રમણ ને રોકવા લેવાયા પગલાં તમામ લારી,શાકભાજી, પાથરણા ના વેપાર કરતા ૧૨૦ ફેરિયાઓનું મેડિકલ ચેકઅપ કરાયું જે થી તે ફેરિયાઓ જ માર્કેટમાં શાકભાજી ફ્રૂટ,વેચાણ કરી શકશે અને આ કામ માટે પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ નો મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. આ કામગીરી મદહંસે કોરોનાને અટકાવવા […]

Continue Reading

કાલોલના ૩૬૬ જેટલા શ્રમિકો ને વહીવટી તંત્ર દ્વારા પોતાના વતન મોકલવામાં આવ્યા.

બિહાર અને ઉત્તરપ્રદેશની સરકારએ ગુજરાતમાં રહેતા પોતાના રાજ્યના નાગરિકો ને જે તે રાજ્યમાં પરત લેવામાં સંમતિ દર્શાવતા હોય ગુજરાત રાજ્ય માંથી ઉપરાંત પ્રાંત ના શ્રમિકો ને ચોક્કસ પરમીટ ના આધારે સ્પેશ્યલ ટ્રેનો દ્વારા પોતાના વતન પરત મોકલવા ની વ્યવસ્થા કરેલ છે. રોજગારી અર્થે સ્થાયી થયેલા ઉત્તરપ્રદેશના શ્રમજીવીઓને સ્પેશ્યલ ટ્રેન દ્વારા ગોધરા થી ઉત્તરપ્રદેશ ના કાસગંજ […]

Continue Reading

હીરો મોટો કોર્પ દ્વારા કરેલ કીટના વિતરણ બાબત આજે મામલતદાર કચેરીમાં લોકોની ભીડ…

લોકડાઉનમાં મામલતદાર કચેરીમાં હીરો મોટો કોર્પ દ્વારા અનાજ કરિયાણાની ગત રોજ જરૂરિયાતમંદ લોકોને ૨૭ કિલોની ૨૫૦ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું તે ઉપરાંત આજ રોજ અમુક જરિયાતમંદ લોકોની ભીડ મામલતદાર કચેરીમાં જામી હતી લોકોમાં આ મુદ્દે અસમંજસ ઉભી થઇ હતી અને સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગનો પણ ભંગ જોવા મળ્યો હતો. હીરો મોટો કોર્પના એચ.આર.ડી મેનેજર સંજય […]

Continue Reading

કાલોલ : ટ્વીટર દ્વારા મદદ માંગતા ઈસમને પંચમહાલ પોલીસે કરી મદદ

હાલ લોકડાઉન ચાલી રહ્યું છે પંચમહાલ જીલ્લામાં પણ કામ કરતા મજૂરો પણ ફસાયા છે.ત્યારે પંચમહાલ પોલીસને ટ્વિટ દ્વારા એક કાલોલમાં ફસાયેલા વ્યક્તિએ જાણકારી આપી હતી. ઉત્તરપ્રદેશનાં અને હાલમાં કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામ કરતા પ્રશાંતકુમાર નામના વ્યક્તિએ જિલ્લા પોલીસને ટ્વીટ દ્વારા જાણ કરેલ કે તેમની પાસે તેમના ભાડાના ઘર ખાતે રાશન છે પરંતુ રસોઈ બનાવવાનો […]

Continue Reading

કોરોના સંદર્ભે પંચમહાલ જિલ્લા પોલિસની કામગીરી

સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને થયેલ પોલિસ કામગીરીમાં લોકડાઉન વાયોલેશન બદલ કુલ 1451 એફ.આર.આઈ તથા ફેક ન્યુઝ ફેલાવવા બદલ 04 એફ.આર.આઈ. નોંધવામાં આવી છે. હોમ ક્વોરેન્ટાઈનનો ભંગ કરવા બદલ જિલ્લામાં કુલ 02 કેસ નોંધાયા છે. જ્યારે ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ કરીને કુલ 119 એફ.આઈ.આર. કરવામાં આવી […]

Continue Reading

કાલોલ શહેરના બેંક ઓફ બરોડા પાસે કોરોનાને આમંત્રણ આપતા દ્રશ્યો….

કાલોલ : બેંક ઓફ બરોડા પાસે પગરખાએ સોશ્યિલ ડિસ્ટન્સ નું પાલણ કર્યુ.. સમગ્ર દેશ માં જયારે કોરોના વાઈરસે માથુ ઉચ્કયુ છે તેવામાં કાલોલ નગરમાં આવેલ બેંકો દ્વારા કોઈપણ જાતના સોશ્યિલ ડિસ્ટન્સિંગનો પાલન કરાવામાં આવી રહ્યું નથી. કાલોલ બેંક ઓફ બરોડા તેમજ બરોડા ગુજરાત ગ્રામિણ બેંક પાસે આજે લોકોનો જમાવળો જોવા મળ્યોં. ત્યાં બેંક દ્વારા કોઈ […]

Continue Reading

કાલોલ : કાલોલ નાગરપલિકા તંત્ર અને કાલોલ પોલીસનો જાહેરનામા નો ભંગ કરનાર શાકભાજી,ફ્રૂટની લારીઓ ઉપર સપાટો.

કોરોના મહામારી વચ્ચે પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાય ચુક્યો છે તે કોરોના ગ્રસ્ત વ્યક્તિ કાલોલમાં સારવાર અર્થે આવ્યા હતા. તેની જાણ તંત્ર ને થતા પાલિકા દ્વારા જીવન જરૂરિયાત મંદ ધંધાદારીને જિલ્લા મેજીસ્ટ્રેટ ના જાહેરનામા અનુસાર સોશિયલ  ડિસ્ટન્સિંગ સાથે વેપાર ધંધો કરવાની સૂચના આપી હતી. પરંતુ ધંધાદારીઓ દ્વારા ચોક્કસ જણાવેલ જગ્યાએ વેચાણ કરવાની […]

Continue Reading

કાલોલ : કાલોલ સંજીવની હોસ્પિટલના ડૉક્ટર સહીત સમગ્ર સ્ટાફને ક્વોરૅન્ટીન કરવામાં આવ્યો

કોરોના વાયરસ સમગ્ર વિશ્વ માં તેનો કહેર મચાવી રહ્યો છે. હાલોલ નગરમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં ગત રાત્રી દરમિયાન લીમડી ફળીયા મા રહેતા અલ્લાહરખા દેલોલિયા નામના 55 વર્ષીય ઇસમને કોરોના પોઝિટિવ આવતા નગરજનો મા ફફડાટ વ્યાપી ગયો હતો. બીજા દિવસે સવાર થી જ મેડિકલ ટીમ દ્વાર […]

Continue Reading