કાલોલ : ડેરોલગામ ખાતે આવેલ આર.એન્ડ.બી હાઇસ્કુલ નું ગૌરવ.

કાલોલ તાલુકાના ડેરોલગામ ખાતે આવેલ આર.એન્ડ.બી સાર્વજનિક હાઇસ્કુલ, શૈક્ષણિક સત્ર સને ૨૦૧૯ – ૨૦ માં લેવાયેલી ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની વિજ્ઞાન પરીક્ષા માં કાલોલ તાલુકા ના ડેરોલ ગામ ની વિદ્યાર્થીની કુ.ધમૅિષ્ઠા પરમાર શાળામાં ૮૨.૫૪ ટકા મેળવી શાળા પરિવાર અને ડેરોલ ગામ નું ગૌરવ વધારેલ છે આ સાથે શાળા નું પણ કુલ પરિણામ […]

Continue Reading

લોકડાઉંન ૪.૦ ના પ્રથમ દિવસે જ કાલોલ નગરના લોકો સોશ્યિલ ડિસ્ટન્સ નું ભાન ભૂલ્યા

કોરોના વયરસને કારણે જગતભરમાં કેસોમાં વધારો થતાં સરકારે લોકો ને સુરક્ષિત રાખવાના અભિગમથી લોકડાઊન અમલમાં મૂકવામાં આવ્યું હતું. જેથી જરૂરીયાતમંદ ચીજ વસ્તુઓ સિવાયના ધંધા રોજગાર ઠબ થઈ ગયા હતા. ત્રીજા ચરણના લોકડાઊન પછી ચોથા ચરણમાં સરકાર દ્વારા વધુ છુટકાટ આપતા કાલોલના બજારમાં કોરોના વાયરસના ડર રાખ્યા વિના ગાડાં ઘેલા થઈ  ખરીદી તેમજ ફરવાં નિકળી પડેલા […]

Continue Reading

મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત કાલોલના કાતોલ ગામમાં સર્વે પૂર્ણ કરાયું.

કાલોલની કાતોલ ગ્રામપંચાયતના સરપંચ દ્ધારા સ્વાસ્થ્ય કર્મીઓ ને મળ્યાં, તેમણે ભરેલા સ્વાસ્થ્ય કાર્ડ ની વિગતો મેળવી જેમાંથી હાઈરિસ્ક ગ્રુપ જેવા કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ફેફસાની બિમારી, કેન્સરની બિમારી વાળા દર્દીઓ તેમજ સગર્ભા માતાઓ જે પરીવારમાં છે તેવા સ્વાસ્થ્ય કાર્ડ અલગ તારવી. અને આ હાઈરિસ્ક ગ્રુપમાં આવતા લોકોની કોરોના મહામારીમાં વધારે કાળજી શુ લેવી તે વિશે […]

Continue Reading

બાકરોલ શાળાના આચાર્યશ્રી ની કોરોના અંતર્ગત ચિત્રસ્પર્ધામાં નેશનલ પસંદગી.

આંતરરાષ્ટ્રીય રામકથા સંગ્રહાલય અને આર્ટ ગેલેરી અયોધ્યા દ્રારા આયોજિત કોરોના હરાવો – દેશ બચાવો અંતર્ગત નિઃશુલ્ક ઓનલાઇન પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન નેશનલ લેવલ પર કરવામાં આવ્યું હતું. જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી ઓનલાઇન પેઇન્ટિંગ મંગાવવામાં આવ્યા હતા જેમાં પુરા દેશના વિવિધ રાજ્યોમાંથી 150 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમાં લાઈવ બનાવેલ ચિત્રોને સંગ્રહાલય દ્રારા 23 શ્રેષ્ઠ ચિત્રોની પસંદગી […]

Continue Reading

કાલોલના ૪૨૫ જેટલા શ્રમિકો ને વહીવટી તંત્ર દ્વારા પોતાના વતન મોકલવામાં આવ્યા

દેશભરમાં કોરોના વાયરસની મહામારીને રોકવા માટે અમલમાં મુકવામાં આવેલા લોકડાઉનને પગલે કાલોલ તાલુકાના ઈંટોના ભઠ્ઠાઓ સહિત,કંપનીઓ માં કામ કરતા અનેક પરપ્રાંતીય શ્રમજીવીઓ પણ ફસાયેલા હતા રાજ્ય સરકાર દ્વારા પરપ્રાંતિયોને તેમના વતન મોકલી આપવાની જાહેરાત કરવામાં આવી હતી જેના પગલે શ્રમીકોએ ઘરે જવા પ્રશાસનને રજૂઆત કરતા તેમને વતન જવાની પરવાનગી મળી હતી રોજગારી અર્થે કાલોલમાં સ્થાયી […]

Continue Reading

કાલોલ: સુરેલી ગ્રામ પંચાયત ના સરપંચ દ્વારા ફૂડ પેકેટ નું વિતરણ

ગુજરાત માં કોરોના ના કહેર વચ્ચે લોકડાઉંનના પ્રથમ દિવસ થી જ સુરેલી ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી ચેતનાબેન સીસુનાથસિંહ અને હીરો મોટો કોપ લિમિટેડ ના સંયુક્ત ઉપક્રમે થી ગામ ના નાયકવાસ,બામણીયાવાસમાં વસતા અને વર્તમાન લોકડાઉંન ના સમય માં મજૂરી કામ નહિ મળતા અટવાયેલા ૩૦૦ થી વધુ ગ્રામજનો ને રોજે રોજ ફૂડ પેકેટનું વિતરણ કરી માનવીય […]

Continue Reading

કાલોલ તાલુકાના કાલત્રા ગામમાં મનરેગા યોજના હેઠળ કામગિરી ચાલુ કરવામાં આવી

હાલ ચાલી રહેલા કોરોના મહામારીના લોકડાઉન ના સમયમાં મોટા ભાગના નાના મોટા ઉધોગો બંધ છે ,તેવા સમયે ગામડામાં રહેતા અને દરરોજ નાની મોટી મજૂરી કરીને જીવન જીવતા લોકોને રોજગારી મળી રહે તે અંતર્ગત સરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ રાજ્યસરકારશ્રીના સુજલામ સુફલામ અભિયાન -2020 અંતર્ગત તળાવ ઊંડું કરવાની કામગીરી ચાલી રહી છે,તેમાં હાલ કાલત્રા ગ્રામપંચાયત માં […]

Continue Reading

પંચમહાલ સ્ટીલ કંપની દ્વારા પૂરું વેતન ન મળવા બાબતે પંચમહાલ જિલ્લા મજદૂર સંઘ દ્વારા કાલોલ મામલતદાર ને લેખિત અરજી આપવામાં આવી

સમગ્ર ભારતમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે લોકો ના ધંધા રોજગાર ઠપ થઇ જતાં લોકો ખાવા પીવા માટે વલખા મારી રહ્યા છે આપણા દેશમાં જો એમ જોવા જઈએ તો બે જ વર્ગ ઘણા દુઃખી કહી શકાય એક જે ગરીબ અને મધ્યમવર્ગ જે આવી કોરોના ની ખુબજ કપરી પરિસ્થિતિમાં રોજગારી બંધ પડી જતાં તેઓ […]

Continue Reading

કાલોલ: કાલોલ નગરપાલિકાની શખ્તાઈ,જાહેરનામાનો ભંગ કરી દુકાનો ખુલ્લી રાખનાર વેપારીઓ પાસે થી દંડ વસુલ્યો.

હાલ સમગ્ર ભારતમાં કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે તેને લઇ ને સમગ્ર ભારત માં લોકડાઉંન જાહેર કરવા માં આવ્યું છે ગુજરાત રાજ્ય માં તમામ જિલ્લા ઓ ને કોરોના ના કેસ પ્રમાણે રેડ ઝોને,ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન આમ ત્રણ ઝોન માં વિભાજીત કરવામાં આવ્યા છે ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન માં થોડી ઘણી છૂટછાટ […]

Continue Reading

ગોધરા એલ.સી.બી. પોલીસે નાકાબંધી કરી રૂા. 30,000 નો વિદેશી દારૂ ભરેલી સ્વીફટ ગાડી ઝડપી પાડી    

 ગોધરા એલ.સી.બી  પોલીસ ઈસ્પેકટર ડી.એન.ચુડાસમા ને એક જી.જે.૧૭.બી.એ.૦૨૪૬ નંબર ની સ્વીફટ ગાડી ઈન્ગલીંસ દારૂ ભરી ગોધરા દામાવાવ થી હાલોલ તરફ જવા રવાના થઈ હોવાની બાતમી મળતા ગોધરા એલ।સી।બી પોલીસ ઇન્સ્પેક્ટર ડી।એન।ચુડાસમાં તાત્કાલિક વેજલપુર કાલોલ વચ્ચે ના ટોલનાકા પર પોંહચી આવનારા ખેફિયાની સચોટ માહિતી મુજબ પોલીસ ટીમ દ્વારા ચોકી ગોઠવી દેવામાં આવી હતી. ચકોર બનેલ એલ.સી.બી પોલીસે બાતમીના […]

Continue Reading