કાલોલની અમૃત વિદ્યાલયમાં ફી અને ઓનલાઇન શિક્ષણ બાબતે વાલીઓએ રજૂઆત કરતા તંત્ર દ્વારા તપાસનો થયેલ ધમધમાટ.

કાલોલ તાલુકાની અંગ્રેજી માધ્યમ ની અમૃત વિદ્યાલય દ્વારા લોકડાઉન બાદ વાલીઓને મેસેજ દ્વારા ,ફોન દ્વારા ,સર્ક્યુલર દ્વારા ફી ભરી જવાના સંદેશા મોકલતા આ ઉપરાંત બંધ સ્કૂલમાં પણ લાઇબ્રેરી ફી, કોમ્પ્યુટર ફી, યોગા ફી, લંચ ફી ભરવાનો દૂરાગ્રહ રાખતા આ ઉપરાંત જો ફી નહીં ભરવામાં આવે તો એડમિશન હોલ્ડ કરી દેવામાં આવશે, ઓનલાઇન ક્લાસમાં ભાગ નહી […]

Continue Reading

કાલોલ: સુરેલી દૂધ ઉત્પાદન સહકારી મંડળી તરફથી પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલી બેહનોના ઉત્સાહમાં વધારો કરવા દૂધ ભરવા માટેની બરણીનું વિતરણ કરવામાં આવ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર બનવા માટેનો સંદેશ આપ્યો છે ત્યારે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પણ આ સંદેશ ને સમર્થન મળી રહયું છે.ત્યારે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની બહેનો આજે પગભર બની છે.પશુપાલન વ્યવસાયને કારણે દૂધ ઉત્પાદનમાં બહેનો અમુલ્યનો ફાળો આપી રહ્યી છે.ત્યારે સુરેલી દૂધ ઉત્પાદન સહકારી મંડળીના ચેરમેન ચેતનાબેન અને સુરેલી ગામના સરપંચ દ્વારા આજે દૂધ ઉત્પાદન […]

Continue Reading

પંચમહાલ: ગોધરા એલ.સી.બી એ નાંદરખા ત્રણ રસ્તા પર નાકાબંધી કરી ૮ લાખ થી વધુ કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઈવરને ઝડપી પડ્યો.

હાલ સમગ્ર ભારતમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. ત્યારે લોકડાઉંનના કારણે ઘણા સમય થી શાંત રહેલા દારૂના બુટલેગરો ફરી સક્રિય થયા છે. ત્યારે પોલીસ દ્વારા આવા બુટલેગરો પર બાજ નજર રાખવામાં આવી રહી છે.ત્યારે પંચમહાલ ગોધરા એલ.સી.બી ને ટ્રક નંબર જી.જે ૧૫ યુ.યુ.૦૨૨૧ માં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ની પેટીઓ ભરી ગોધરા તરફ […]

Continue Reading

કાલોલની અમૃત વિદ્યાલય દ્વારા ઓનલાઇન શિક્ષણના નામે ફી ની ઉઘરાણી કરતા વાલીઓમાં રોષ

કાલોલ તાલુકાના આટા ગામ પાસે આવેલ અંગ્રેજી માધ્યમની અમૃત વિદ્યાલય પ્રાઇવેટ સ્કૂલ દ્વારા વાલીઓ ઉપર ફી ભરવા બાબતે દબાણ આપવામાં આવી રહ્યું છે. લોકડાઉન ના સમયગાળાની ફી માટે વાલીઓને ફોન માં મેસેજ મોકલી, સર્ક્યુલર મોકલી, ઓનલાઇન મીટિંગ કરી ફી ભરી જવા બાબતે ઉઘરાણી કરવામાં આવી રહી છે. સરકારના નિયમ મુજબ આ લોકડાઉન દરમિયાન જે આર્થિક […]

Continue Reading

કાલોલ ચિંતાજનક: કાલોલમાં સતત વધી રહ્યો છે કોરોનાનો કહેર: ગતરોજ કાલોલના નવાપુરા વિસ્તારમાં નોંધાયો કોરોના પોઝિટિવ કેસ.

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોના વાઇરસ કવિડ-૧૯ ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ત્યારે ભારત સરકાર દ્વારા લોકડાઉન ૧, લોકડાઉન ૨, લોકડાઉન ૩, લોકડાઉન ૪ એમ ચાર તબ્બકા ના લોકડાઉન બાદ અનલોક ૧ જાહેર કરવાં આવ્યું છે. અનલોક ૧ માં સરકાર દ્વારા અંતર જિલ્લા પરિવહન ની છૂટછાટ આપવામાં આવી છે. તેને લઇને લોકો શહેરો […]

Continue Reading

કાલોલની મહિલાઓ એ તેમના પતિના દીર્ગઆયુષ્ય માટે વડ સાવિત્રીનું વ્રત કર્યું.

આજે જેઠ સુદ પૂનમ ના દિવસે માતા સાવિત્રી નું વ્રત વડ સાવિત્રી તરીકે ઓળખીએ છીએ આ વ્રત મહિલા માટે ખૂબ મહત્વ હોય છે અને માન્યતા એવી છે આ વ્રત પોતાના પતિ માટે રાખવાથી આવેલું સંકટ દૂર થાય અને તેમનું આયુષ્ય લાબું થાય છે અને આ વ્રત કરવાથી પોતાના જીવન માં મુશ્કેલી દૂર થાય છે સુહાગણ […]

Continue Reading

કાલોલ ચિંતાજનક: કાલોલ શહેરને અડી આવેલ મલાવ ગામમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવતા તંત્ર હરકતમાં

મલાવ કૃપાલુ સમાધિ મંદિર દ્વારા કોરોના સંક્રમણ ન ફેલાય તેની સાવચેતીના ભાગરૂપે ૩૦મી જૂન સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે : મલાવ કૃપાલુ સમાધિ મંદિર ટ્રસ્ટ. હાલ સમગ્ર ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનલૉક-૧ જાહેર કરવામાં આવ્યું છે અનલૉક-૧ માં સરકાર દ્વારા દુકાનો,ઉદ્યોગો અને મંદિરો ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ કોરોનાનો વ્યાપ હજુ પણ યથાવત […]

Continue Reading

પંચમહાલ: કાલોલમાં બુટલેગરે પોતાની ગેંગ સાથે રાણાવાસમાં આતંક મચાવ્યો.

દેશમાં હાલ ટેલિવિઝન તેમજ મોબાઈલ ટેક્નોલોજી યુગ ચાલી રહ્યો છે. તેવામાં એવા ઘણા બધા યુવાનો છે જે ખોટી સંગતમાં તથા આ ટેક્નોલોજીના યુગમાં ચાલી રહેલો દેખા દેખી તેમજ જલ્દી ફેમસ થવાના પ્રવાહમાં પોતાનું જીવન બરબાદ કરી રહયા છે તેઓ જ્યારે જુઓ ત્યારે લુખ્ખાગીરી કરતા જોવા મળે છે. આવા લોકો છોકરીઓની છેડતી કરવી,મહિલાઓની છેડતી કરવી કારણ […]

Continue Reading

કાલોલ : નાયબ પુરવઠા મામલતદાર તરીકે કાલોલ ચકચારી ૩.૪૯ કરોડ ના અનાજ કૌભાંડ ના આરોપી ગેંગ ના સભ્ય ચિંતન પરમારના ધર્મપત્ની ની નિમણુંક થતા ચર્ચા નો વિષય બન્યો.

સરકારી અનાજ ચોરી નું ગઢ ગણાતા કાલોલ માં અનાજ માફિયા ફરી સક્રિય થયા હોવા ની ચર્ચાઓ એ જોર પકડ્યું છે.હાલ ના પુરવઠા મામલતદાર બી.સી.સોલંકી ની જાંબુઘોડા ખાતે બદલી કરી દેવા માં આવી છે.તેંમના સ્થાને કાલોલ પુરવઠા મામલતદાર તરીકે હેતલ મકવાણા એ ચાર્જ સંભાળ્યો છે. જો કે અહીં ઉલ્લેખનીય છે કે હેતલ પરમાર વર્ષ ૨૦૧૯ માં […]

Continue Reading

કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનમાં નજર કેદ કરાયેલ આરોપી કોરોના સંક્રમિત થતા પોલીસ બેડામાં ચિંતાનો માહોલ

સમગ્ર દેશમાં કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં પાછલા બે દિવસમાં સતત કોરોના સંક્રમિત બે કેસો બહાર આવતા વહિવટી તંત્ર અને સ્થાનીક રહીશો ની ચિંતામાં સતત વધારો થયેલો જોવા મળે છે. કાલોલ તાલુકાના એરાલ ગમે બુધવારના રોજ નોંધાયેલ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ અન્ય ગ્રામ્ય વિસ્તાર વેજલપુરમાં પણ એક […]

Continue Reading