કાલોલના નગરમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને રાખી બજારનો સમય બદલવા અંગે વેપારીઓ અને તંત્ર સાથે પ્રાંત અધિકારીની બેઠક યોજાઈ.

કાલોલ નગરમાં વધતા જતા કોરોનાના કેસોને પગલે વેપારી મહામંડળ દ્વારા મામલતદાર અને પાલિકા તંત્રને બજારનો સમય મર્યાદિત કરવા અંગે કાલોલ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેને સંદર્ભે પંચમહાલ જિલ્લા પ્રાંત અધિકારી વિશાલ સક્સેનાની અધ્યક્ષતામાં કાલોલ તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં કાલોલ મામલતદાર, પાલિકા, પાલિકા મુખ્ય અધિકારી સહિત પાલિકાના સભ્યો, વેપારીઓ સહિત અગ્રણી પણ નાગરિકો પણ આ બેઠકમાં […]

Continue Reading

પંચમહાલ: ગોધરા રેન્જ આઈ.જી, જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ તથા ડી.વાઈ.એસ.પીએ સ્થાનીક પોલીસ સ્ટાફને સાથે રાખીને કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લીધી.

હાલ સમગ્ર ગુજરાત માં કોરોના નો કહેર ચાલી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા કોરોના નું સંક્રમણ અટકાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે.સરકાર કોરોના ગ્રસ્ત વિસ્તાર માંથી સંક્રમણ આગળ ના ફેલાય તે માટે ઘણા પ્રયત્ન કરી રહી છે. સરકાર દ્વારા કોરોના ગ્રસ્ત વિસ્તારો માંથી કોરોના પ્રસરે ના તે માટે કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર […]

Continue Reading

કાલોલ: અડાદરા ગામના બસ સ્ટેન્ડ થી ગાયત્રી નગર સુધીના વિસ્તારમાં છેલ્લા ૫ વર્ષ થી દુષિત પાણી આવતા ગ્રામજનો ત્રાહિમામ..

વેજલપુર ગામની હદમાં આવેલું અડાદરા ગામ કે જ્યાં આવા ભર ચોમાસામાં ગ્રામજનો પાણીના વેખલા મારી રહ્યા છે. અડાદરા ગામમાં ના બસ સ્ટેન્ડ થી ગાયત્રી નગર સુધી ના વિસ્તારમાં છેલ્લા ૫ વર્ષ થી દુષિત પાણી આવે છે. શરીરની તંદુરસ્તી માટે સ્વચ્છ પાણી ખુબ જ જરૂરી છે. ત્યારે અડાદરા ગામ માં દુષિત પાણી ના કારણે રોગચારો ફેલાવાનો […]

Continue Reading

કાલોલ: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાલોલ દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ૭૨ માં સ્થાપના દિન નિમિ્તે કાલોલ એમ.એમ.ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું.

વૃક્ષોનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનાં પર્ણો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો વાદળાંને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. માનવીએ પોતાની વધતી જરૂરિયાતને કારણે આડેધડ માનવવસાહતો સ્થાપી. આને કારણે ખેતીલાયક જમીન પણ ઓછી થવા […]

Continue Reading

કાલોલ તાલુકાના રતનપુરા ગામે જમીનના પૈસા બાબતે ઝગડો થતા મામા-મામી એ ભાણા પર કર્યો જીવલેણ હુમલો.

કાલોલ તાલુકાના રતનપુરા ગામે જમીનના પૈસા બાબતે ઝગડો થતા મામાએ ભણાને ધારીયું માંરી દેતા ચકચાર મચી જવા પામી છે. ઘટના હકીકતે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નંધાતા પોલીસે આરોપીઓ જયંતીભાઈ ભગવનભાઈ સોલંકી, કાંતાબેન જયંતીભાઈ સોલંકી તથા જગાભાઈ અંદુભાઈ પરમાર સામે અટકાયતી પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા જિલ્લાના શેરખી ગામની સર્વે […]

Continue Reading

કાલોલ: આજરોજ કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

પંચમહાલ જિલ્લામાં સગર્ભા બહેનોને પ્રસુતિ સમયે લોહીની જરૂરીયાત ઉપસ્થિત થાય છે. માતા મરણ અને બાળ મરણ એ ખુબ ગંભીર સમસ્યા છે. તેથી લોહીની ઉણપ ના રહે અને જરૂરિયાત સમયે લોહી મળી રહે તે માટે આજરોજ કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં રક્તદાતાઓ સહકાર થી ૬૫ બોટલ લોહી […]

Continue Reading

કાલોલ: જિલ્લા શિક્ષણ અધિકારી પંચાલ સાહેબએ ડેરોલગામ હાઇસ્કુલ તથા ઘરે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મુલાકાત લીધી.

હાલ સમગ્ર દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીને કારણે સમગ્ર દેશમાં શાળાઓ બંધ છે ગુજરાતમાં પણ કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે.ત્યારે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્કૂલ કોલેજો બંધ છે તેથી બાળકો ને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અને ટીવી ના માધ્યમથી પણ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.ત્યારે પંચમહાલ જિલ્લાના શિક્ષણ અધિકારી પંચાલ […]

Continue Reading

પંચમહાલ: એસ.એસ.સી બોર્ડની પરીક્ષામાં સતત ૧૦ વર્ષથી ૧૦૦% પરિણામ લાવતી પંચમહાલ જિલ્લાની એકલવ્ય મોડેલ રેસિડેન્સીઅલ સ્કૂલ.

એકલવ્ય મોડેલ રેસિડેન્સીઅલ સ્કૂલ, વેજલપુર જે આદિજાતિ વિકાસ દ્વારા તથા નવરચના એજ્યુકેશન સોસાયટી, બરોડા બંનેના સહયોગથી ચાલે છે. એસ.એસ.સી બોર્ડના પરિણામમાં એકલવ્ય મોડેલ રેસિડેન્સીઅલ સ્કૂલ, વેજલપુરના વિદ્યાર્થીઓનું ખુબ શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે ૫૩ વિદ્યાર્થીઓ એ એસ.એસ.સી બોર્ડની પરીક્ષા આપી હતી ને શાળા નું ૧૦૦% પરિણામ આવ્યું.વિધાર્થીઓએ સાબિત કરી દીધું કે અડગ મનના મુસાફર ને હિમાલય […]

Continue Reading

કાલોલ: આજ રોજ ૨૧ જૂન ને વિશ્વ યોગ દિવસ નિમિતે યોગા નું મહત્વ સમજાવતા યોગા થેરાપિસ્ટ દીપમાલાબેન અને યોગીના બા.

આજે જયારે સમગ્ર વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે કાલોલ તાલુકા ના મલાવ ખાતે આવેલ કૃપાલુ આશ્રમ માં યોગ બહુ ખાસ પ્રચલિત નહોતું ત્યારથી યોગ ના પ્રચાર પ્રસાર માટે કાયર્રત છે.આ જ મલાવ આશ્રમ માં છેલ્લા ઘણા વર્ષો થી યોગાચાર્ય તરીકે ફરઝ બજાવી મલાવ તથા આસપાસ ના વિસ્તારો અને દેશ વિદેશ ના […]

Continue Reading

કાલોલ: વિશ્વ હિન્દુ પરિષદ કાલોલ પ્રખંડ દ્વારા ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગના પૂતળાનું દહન કરી વિરોધ દર્શાવ્યો.

ભારતીય સીમા એલ.એ.સી પર ચીન દ્વારા ઘુષણખોરી કરી અને ભારતીય સેનાના જવાનો ઉપર કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવેલ તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ કાલોલ પ્રખંડ (જી. પંચમહાલ) દ્વારા ચીન ના રાષ્ટ્રપતિ જિનપિંગ ના પૂતળા નું દહન કરી વિરોધ દર્શાવ્યો હતો અને શહીદ થયેલા વીર જવાનો આત્માની શાંતિ માટે મૌન રાખી વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.ભારત […]

Continue Reading