હાલોલ તાલુકાની શ્રી નારાયણ આઈ હોસ્પિટલ તાજપુર ખાતે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા 100 બેડની આઇસોલેશન હોસ્પિટલ  તૈયાર કરવામાં આવી.

કાદિરદાઢી – પંચમહાલ મિરર હાલ માં ચાલતા ( કોવીડ 19) કોરોના વાઇરસ વિશ્વવ્યાપી રોગને નાથવા પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલોલ તાલુકાના શ્રી નારાયણ આઈ હોસ્પિટલ તાજપુર ખાતે પંચમહાલ જિલ્લા વહીવટી તત્ર એ તાબડતોડ  આઇસોલેશન 100 બેડ ની હોસ્પિટલ  તૈયાર કરવામાં આવી છે  અને તા.09.04.2020 થી આ હોસ્પિટલ માં  ઓ.પી.ડી આરંભ કરી દેવામાં આવી છે તેમ હાલોલ પ્રાંત અધિકારી એ.કે. ગૌતમ એજણાવ્યુ […]

Continue Reading

પંચમહાલ જિલ્લા શિક્ષક મહાસંઘ ના નેજા હેઠળ હાલોલ તાલુકાના શિક્ષકો દ્વારા ગરીબ પરિવારોને અનાજની 451 કીટ નું વિતરણ કરવામાં આવ્યું.

મુસ્તાક દુર્વેશ – પંચમહાલ મિરર સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે જેને લઈ ભારતભરમાં લોકડાઉન લાગુ કરવા મા આવ્યુ છે. ત્યારે હાલોલ પંથકમાં ગરીબ શ્રમિક વર્ગના લોકો રોજી રોટી વિના બેહાલ થતા હાલોલ તાલુકા શિક્ષણ સંઘ તેઓની વ્હારે આવ્યો હતો અને હાલોલ તાલુકા શિક્ષણ સંઘ દ્વારા ૪૫૧ જેટલી અનાજની કીટનું વિતરણ નું જરૂરિયાત […]

Continue Reading

હાલોલ : પાવાગઢ શ્રી કાલિકા માતાજી ના મંદિરએ ચૈત્રી નવરાત્રી ની આઠમે પહેલીવાર સામોહિક હવન નહિ થાય

ચૈત્રી નવરાત્રીના પવિત્ર દિવસોમાં કોરોના વાઈરસના પગલે માતાજી નું મંદિર બંધ રાખવામાં આવ્યું છે.ત્યારે આજરોજ અષ્ટમી તીથી આવે છે, નવરાત્રીમાં અષ્ટમી તિથીનું ખુબ મહત્વ રહેલું છે. જેમાં દરેક મંદિરોમાં હવન-પૂજન કરવામાં આવે છે. જોકે મહામારીના કારણે પ્રથમ વખત માતાજી ના મંદિરમાં આઠમના દિવસે કર્તાહર્તા દ્વારા હવન કરવાનું સ્થગીત કરવામાં આવ્યું છે.જ્યારે જે મંદિરમાં એકલા પુજારી […]

Continue Reading

પાવાગઢ શ્રી કાલીકા માતાજી મંદિર ટ્રસ્ટની મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ.51 લાખની સહાય

હાલમાં કોરોના વાઇરસના સંક્રમણ ને અટકાવવા માટે સમગ્ર દેશમાં તેમજ રાજ્યોમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે.ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાં રાહત ફંડ આપવા માટેની જાહેરાત કરી છે. હાલોલ તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રા ધામ પાવાગઢ ના શ્રી ક્લીકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં મદદરૃપ થવા ના આશય સાથે ધ મુખ્યમંત્રી રાહત ફંડધ માં 51 લાખ […]

Continue Reading

પાવગઢ ખાતે મા કાલિકાના દર્શન તા.31 સુધી બંધ કરી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

કોરોના વાઇરસનો ચેપ પ્રસરી નહીં તેને ધ્યાનમાં રાખી  તા.૨૫ માર્ચ થી શરૂ થતી ચૈત્રી નવરાત્રી અગાઉ તા. ૧૯ માર્ચ થી 31  માર્ચ સુધી શક્તિપીઠ પાવાગઢ ખાતે બિરાજ  મા કાલીના દર્શન ભાવિક ભક્તો માટે બંધ કરાતા તળેટીથી માંચી , ડુંગર તરફ જવાના  માર્ગ પર તંત્ર દ્વારા બેરિકેડિંગ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગુરૂવાર સંધ્યા […]

Continue Reading

કોરોના વાઇરસ ને લઇ પાવાગઢ મંદિર બંધ.

કોરોના વાયરસ ને લઈ અગમચેતી ના ભાગ રૂપે માં કાલિકા પાવાગઢ મંદિર બંધ રાખવા નો નિર્ણય વહીવટી ત્રંત્ર દ્વારા લેવા માં આવ્યો છે ચૈત્રી નવરાત્રી માં મહાકાળી માતાજી ના દર્શનાર્થે દૂર દૂર થી લખો ની સંખ્યા માં માઇ ભક્તો આવતા હોઈ છે પરંતુ જે કોરોના નામના વાયરસે માથું ઉચકતા લોકો ની સાવચેની ના ભાગ રૂપે […]

Continue Reading