પંચમહાલ: હાલોલ રૂરલ પોલીસએ બાતમીના આધારે રૂ.૮૫,૨૦૫ ના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો

પંચમહાલ ગોધરા રેન્જ ના નાયબ પોલીસે મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડ સાહેબ તથા પંચમહાલ જિલ્લા પોલીસે અધિક્ષક ડો.લીના પાટીલ સાહેબ એ અત્યારે જિલ્લા માં દારૂ જેવી અસામાજિક પ્રવૃત્તિ ને નેસ્ત નાબૂદ કરવા આપેલ સૂચનાના આધારે ના.પો.અધિ.એચ.એ.રાઠોડ હાલોલ વિભાગના માર્ગદર્શન હેઠળ પો.ઈ.એમ.ઝેડ.પટેલ ને ખાનગી બાતમીદાર એ માહિતી આપી હતી કે તાલકવાળા રાધનપુર ગામની સીમમાં કોતરમાં એક સફેદ કલરની […]

Continue Reading

હાલોલ: તરખંડા ખાતે કોરોના પોઝીટીવ કેસ મળતા તંત્ર દોડતું થયું

હાલોલ તાલુકાના તરખંડા ગામે કોરોના પોઝિટિવ કેસ મળી આવતા હાલોલ તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી ગામડામાં કોરોના નો કેસ મળી આવતો જિલ્લા આરોગ્ય ખાતુ તેમજ પંચમહાલ જિલ્લા કલેક્ટર સહિત વહીવટી તંત્ર હાલોલ તાલુકાના તરખંડા ગામે દોડી આવ્યું આવ્યું હતું. હાલોલ તાલુકાના તરખંડા ગામે રહેતા કિરીટ સિંહ રંગીતસિંહ ચૌહાણ ઉમર ૩૫ ના ઓ મહારાષ્ટ્ર નોકરીએ […]

Continue Reading

બ્રેકિંગ હાલોલ : એક પરિવાર ઉપર આભ ફાટ્યું..તળાવમાં 6 વર્ષના બાળક ઉપર મગરે હુમલો કર્યો.

હાલોલ નજીક આવેલા વીંટોજ ગામના તળાવમાં 6 વર્ષના બાળક ઉપર મગરે હુમલો કર્યો. આજે બપોરના સુમારે તળાવમાં પાણી પીવા ગયેલા 6 વર્ષના બાળકને મગર પાણીમાં ખેંચી ગયો હોવા ની આશંકા બાદ ભારે શોધખોળ પછી બાળક પાણીમાંથી મૃત હાલતમાં મળી આવ્યું. Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 G Samachar News Chanel Krishna GTPL NO 981 […]

Continue Reading

હાલોલમાં ત્રણચરણના લોકડાઉંન પછી વધુ છૂટછાટ મળતાં ચોથા ચરણમાં બજાર ધમ-ધમી ઉઠ્યું.

વિશ્વ માં કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે પૂરા ભારતમાં છેલ્લા ૫૫ દિવસ લોકડાઉન ચાલી રહીયુ છે અને આગામી ૩૧ મે સુધી લોકડાઉન રહેશે તેવી કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવા માં આવી છે ત્યારે ગત રોજ રાજ્ય સરકાર દ્વાર લોકડાઉંનનો ચોથા તબક્કો ચાલી રહ્યો છે ત્યારે લોકડાઉંન ૪.૦ માં દુકાનદારો ને છૂટછાટ આપવા માં […]

Continue Reading

હાલોલ રૂલર પોલીસે ઇન્ડીકા ગાડી માંથી ઈંગ્લીસ દારૂ નો રૂ.૨૫૦૦૦ નો માલ જપ્ત કર્યો

આજ રોજ મહે.પંચમહાલ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા સાહેબ શ્રી તથા પોલીસી અધિક્ષક સાહેબ શ્રી ડો.લીના પાટીલ સાહેબ શ્રી પંચમહાલ ગોધરાએ આપેલ સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક એચ.એ.રાઠોડ સાહેબ શ્રી હાલોલ વિભાગ એ હાલોલ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ હાલોલ રૂરલ પોલીસી સ્ટેશન સ્ટાફ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા. દરમિયાન રામેશરા આ.પો વીસ્તરના પ્રવીણભાઈ […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના કલેક્ટર શ્રી એ હાલોલના લીમડી ફળિયાની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી.

જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ હાલોલના લિમડી ફળિયાના કન્ટેઈનમેન્ટ વિસ્તારની મુલાકાત લઈ જે પોઝિટીવ કેસો મળ્યા બાદ સંક્રમણને કાબૂમાં લેવા માટે કરાઈ રહેલી કામગીરીની ચકાસણી હાથ ધરી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારના લોકોને મળીને તેમના પ્રતિભાવો જાણ્યા અને ત્યાર બાદ રાખવામાં આવતી સાવચેતીના પગલાઓ વિશે સમજૂત આપી, સહયોગ આપવા અપીલ કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ કન્ટેઈનમેન્ટ […]

Continue Reading

કોરોના સંદર્ભે પંચમહાલ જિલ્લા પોલિસની કામગીરી

સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને થયેલ પોલિસ કામગીરીમાં લોકડાઉન વાયોલેશન બદલ કુલ 1451 એફ.આર.આઈ તથા ફેક ન્યુઝ ફેલાવવા બદલ 04 એફ.આર.આઈ. નોંધવામાં આવી છે. હોમ ક્વોરેન્ટાઈનનો ભંગ કરવા બદલ જિલ્લામાં કુલ 02 કેસ નોંધાયા છે. જ્યારે ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ કરીને કુલ 119 એફ.આઈ.આર. કરવામાં આવી […]

Continue Reading

બ્રેકિંગ : હાલોલ ચિંતાજનક ..કોરોના વાયરસના કહેર વચ્ચે હાલોલ માં પ્રથમ 1 કેસ નોધાયો .

પંચમહાલ જીલ્લા ના હાલોલ માં કોરોના કેસ ની એન્ટ્રી . હાલોલ ના લીમડી ફડિયા માં નોધાયો પ્રથમ કેસ . પંચમહાલજીલ્લા માં થી વધુ 2 કોરોના ના પોઝિટિવ કેસ નોધાયા પંચમહાલ મિરર અપને વિનંતિ કરે છે. પોતના ઘરની બહાર ના નીકળો. Editor / Owner Dharmesh Vinubhai Panchal- 7572999799 G Samachar News Chanel GTPL NO 981

Continue Reading

હાલોલ શહેર માં લોક ડાઉન નું ચુસ્તપણે અમલ કરાવવા માટે હાલોલ પ્રાંત અધિકારી,નગર પાલિકા તંત્ર તેમજ સમગ્ર વહીવટી તંત્ર પંચમહાલ પોલિસ દ્વારા કડકાઈ પૂર્વક કામગીરી હાથ ધરવામાં આવી

હાલમાં ચાલી રહેલા ૨૧ દિવસનાલોકડાઉન દરમિયાન હાલોલ નગરમાં પોલીસ તેમજ તમામ વહીવટી તંત્રની વારંવારની સૂચનાઓ અને વિનંતી કરવા છતાં લોકડાઉન દરમ્યાન સરેઆમ કાયદાનો ભંગ કરી કોરોના વાયરસના સંક્રમનની ગંભીરતાને ધ્યાને લીધા વિના આમતેમ રખડતા તત્વો સામે પંચમહાલ જિલ્લા એલ.સી.બી.અને એસ.ઓ.જી.પોલીસ તેમજ હાલોલ પોલીસે કડક હાથે કામ લઈ નગરના વિવિધ વિસ્તારોમાં વિના કામે બેફામ રખડતા તત્વો […]

Continue Reading

હાલોલ માં ૮૦ વર્ષ ની વૃદ્ધ માતા ને આ કોરોના મહામારી ના સમય માં ઘરમાં બંધ કરી પુત્રી – જમાઈ પોતાની જવાદરી નું ભાન ભૂલી રફુચક્કર થયા.

હાલોલ શહેરના દેસાઈ ફળિયા ની સામે આવેલી ક્રિષ્ના જેવેલર્સ નામની દુકાન ના બીજા માળે એક 80 વર્ષ ની વૃદ્ધા ને તેની પુત્રી અને જમાઈ દયનીય હાલતમાં મકાનમાં છેલ્લા 20 દિવસ ઉપરાંત થી બંધ કરી જતા રહ્યા હોવાની ની ફરિયાદ જિલ્લા અભયમની ટીમ ને કરાતા હાલોલ પોલીસ અને અભયમ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. […]

Continue Reading