પંચમહાલ: હાલોલ નગરની માધ્યમ આવેલ તળાવ ભારે વરસાદના કારણે થયું ઓવરફ્લો: તળાવ ઓવરફ્લો થતા માર્ગ પર પાણી ફરી વળ્યાં.

રિપોર્ટર: જસ્મીન શાહ,હાલોલ હાલોલ નગરની મધ્યમા તળાવ આવેલુ છે.જેમા ચોમાસાની સીઝનમા આસપાસના વિસ્તારમાથી પાણી સીધૂ તળાવમાં આવે છે.તેને કારણે તળાવ છલોછલ ભરાઇ જાય છે.આ વરસે પણ આજ પરિસ્થીતી સર્જાઇ છે.પાછલા બે દિવસથી જિલ્લા ભરમા વરસાદી માહોલ સર્જાયો છે.ત્યારે હાલોલનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.તેના કારણે તળાવ ઓવરફ્લો થયુ હતુ.તેના કારણે પાણી વહીને રોડ પર […]

Continue Reading

કાલોલ: કાલોલ તાલુકાના ખંડોળી ગામે કાચું મકાન થયું ધરાશાયી..

રિપોર્ટર: જયવીરસિંહ સોલંકી કાલોલ તાલુકાના ખંડોળી ગ્રામપંચાયતના ગીરધરપુરી ના આવસના વંચિત પરિવારના સતત પાંચ-છ દિવસથી વરસાદ વરસતાં સોમવારના રોજ બપોરે ૪ કલાકે અચાનક કાચું મકાન ધરાશાયી થયું હતું. ઘર પરીવારના પાંચ સભ્યો પૈકી માત્ર એક મહીલા જ ઘરમાં ઘરકામ કરતાં હતાં. અચાનક કડાકો થતાં મહિલા પોતાનો જીવ બચાવી ઘરની બહાર દોડી જતાં આબાદ બચાવ થયો […]

Continue Reading

બ્રેકીંગ પંચમહાલ: કોરોનાની મહામારીમાં હાલોલ રેફરલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ધાંધિયા: એમ્બ્યુલન્સના અભાવે ઘાયલ વ્યક્તિ ૧ કલાક સુધી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો રહ્યો.

રિપોર્ટર: મૌલેશ રાણા, હાલોલ હાલોલ પાવાગઢ રોડ પર સર્જાયો બાઈક અકસ્માત,૨ લોકો થયા હતા ઈજાગ્રસ્ત, હાલોલ રેફરલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ ચાલકે એક સાથે ૨ વ્યક્તિઓને એમ્બ્યુલન્સમાં લઇ જવાનો કર્યો હતો ઇન્કાર ઈજાગ્રસ્ત વ્યક્તિ ૧ કલાક સુધી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો રહ્યો ઈજાગ્રસ્ત વ્યક્તિના પરિવારજનો એ હાલોલ રેફરલ હોસ્પિટલના વહીવટ સામે ઠાલવ્યો રોષ ઈજાગ્રસ્ત વ્યક્તિને ૧ […]

Continue Reading

પંચમહાલ: ગોધરા રેન્જ આઈ.જી, જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ તથા ડી.વાઈ.એસ.પીએ સ્થાનીક પોલીસ સ્ટાફને સાથે રાખીને કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લીધી.

હાલ સમગ્ર ગુજરાત માં કોરોના નો કહેર ચાલી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા કોરોના નું સંક્રમણ અટકાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે.સરકાર કોરોના ગ્રસ્ત વિસ્તાર માંથી સંક્રમણ આગળ ના ફેલાય તે માટે ઘણા પ્રયત્ન કરી રહી છે. સરકાર દ્વારા કોરોના ગ્રસ્ત વિસ્તારો માંથી કોરોના પ્રસરે ના તે માટે કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર […]

Continue Reading

હાલોલ: કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લઈ નગરપાલિકા અને મામલતદાર દ્વારા હાલોલ નગરની તમામ દુકાનો બપોરે ૪ વાગે બંધ કરવા નો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.

રિપોર્ટર: જસ્મીન શાહ,હાલોલ હાલોલ નગર રોજના રોજ કોરોના નો કહેર વધી રહ્યો છે દરરોજ ના કેસ આવી રહીયા છે ત્યારે હાલોલ મામલતદાર ખાતે એક મિટિંગ યોજાઈ હતી જેમા હાલોલ નગર માં દુકાનો તથા શાકભાજી ની લારીયો નો સમય નક્કી કરવામાં આવ્યો હતો જેમા શાકભાજી નો સમય સવારે ૮ થી ૨ કરવામાં આવ્યો હતો જ્યારે તમામ […]

Continue Reading

પંચમહાલ: હાલોલના શિવરાજપુર ખાતે કૃષિ મંત્રી જયદ્રથસિંહ પરમાર એ મોબાઇલ પશુ દવાખાનાનું લોકાર્પણ કર્યું.

૧૦ ગામ દીઠ ૧ મોબાઈલ પશુ દવાખાના અંતર્ગત જિલ્લાને ત્રણ તબક્કામાં કુલ ૧૩ મોબાઈલ પશુ દવાખાના મળશે હાલોલના શિવરાજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી કૃષિ મંત્રી જયદ્રથસિંહ પરમાર એ મોબાઇલ પશુ દવાખાનું કાર્યરત કર્યું છે. જે રીતે માનવ જીવ બચાવમાં ૧૦૮ એમ્બ્યુલન્સ છે તે રીતે આજે કાર્યરત કરાયેલા આ હરતા-ફરતા દવાખાનાઓ પશુપાલકોની અમૂલ્ય જણસ એવા પશુઓના […]

Continue Reading

પંચમહાલ: શહેરા તાલુકામાં ફરજ બજાવનાર પ્રાથમિક શાળાનો શિક્ષક નકલી ચલણી નોટો સાથે ઝડપાયો.

શિક્ષક વિશે કહેવાયુ છે શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદ મે પલતે હે” દેશના ભાવિ નાગરિકનુ ભવિષ્ય નિર્માણ કરવાની જવાબદારી જેમના શિરે છે. ત્યારે પંચમહાલ જિલ્લામા શિક્ષકજગતને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેમા મૂળ મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રાધવના મુવાડા ગામના વતની અને પંચમહાલ જિલ્લા કવાલી પ્રાથમિક શાળા તા.શહેરામાં ફરજ બજાવતા […]

Continue Reading

હાલોલ પંચાલ સમાજને ધર્મશાળાના બાંધકામ અર્થે પ્રિયાબેન ઘ્વારા ઉદાર હાથે દાન કરવામાં આવ્યું.

પંચમહાલ જિલ્લાના હાલોલ નગરમાં માં ચામુંડાનું એક પૌરાણિક મંદિર આવેલું છે ચામુંડા માતાજી પંચાલ કુળના કુળદેવી છે. હાલોલ નગરમાં આવેલા પંચાલ સમાજની વાડી તેમજ પંચાલ ધર્મશાળાનું કામ પ્રગતિમાં છે એવામાં પંચાલ સમાજના પ્રિયાબેન સંજયકુમાર પંચાલ (આણંદ) જેઓ હાલ યુ.કે.ના નિવાસી છે તેમના તરફથી આજરોજ પંચાલ પંચ ધર્મશાળાના નિર્માણ અર્થે રૂ.૩૫,૦૦૦/- નો ચેક શ્રી પ્રવીણભાઈ મગનભાઈ […]

Continue Reading

પંચમહાલ: હાલોલ રૂરલ પોલીસએ બાતમીના આધારે રૂ.૮૫,૨૦૫ ના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો

પંચમહાલ ગોધરા રેન્જ ના નાયબ પોલીસે મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડ સાહેબ તથા પંચમહાલ જિલ્લા પોલીસે અધિક્ષક ડો.લીના પાટીલ સાહેબ એ અત્યારે જિલ્લા માં દારૂ જેવી અસામાજિક પ્રવૃત્તિ ને નેસ્ત નાબૂદ કરવા આપેલ સૂચનાના આધારે ના.પો.અધિ.એચ.એ.રાઠોડ હાલોલ વિભાગના માર્ગદર્શન હેઠળ પો.ઈ.એમ.ઝેડ.પટેલ ને ખાનગી બાતમીદાર એ માહિતી આપી હતી કે તાલકવાળા રાધનપુર ગામની સીમમાં કોતરમાં એક સફેદ કલરની […]

Continue Reading

હાલોલ: તરખંડા ખાતે કોરોના પોઝીટીવ કેસ મળતા તંત્ર દોડતું થયું

હાલોલ તાલુકાના તરખંડા ગામે કોરોના પોઝિટિવ કેસ મળી આવતા હાલોલ તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી ગામડામાં કોરોના નો કેસ મળી આવતો જિલ્લા આરોગ્ય ખાતુ તેમજ પંચમહાલ જિલ્લા કલેક્ટર સહિત વહીવટી તંત્ર હાલોલ તાલુકાના તરખંડા ગામે દોડી આવ્યું આવ્યું હતું. હાલોલ તાલુકાના તરખંડા ગામે રહેતા કિરીટ સિંહ રંગીતસિંહ ચૌહાણ ઉમર ૩૫ ના ઓ મહારાષ્ટ્ર નોકરીએ […]

Continue Reading