હાલોલમાં યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા હરિપ્રસાદ સ્વામીજીના અસ્થિકુંભના દર્શનનું આયોજન કરાયું
આત્મીયતાની પ્રતિષ્ઠા કરીને સહુને સુખી જીવનનો મંત્ર આપનાર અને યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદસ્વામીજીના અસ્થિકુંભના દર્શન તા.૧૩ ઓગષ્ટ શુક્રવારના રોજ સવારે ૯ થી ૧૨ વાગે ગાયત્રી મંદિર, હાલોલમાં આયોજન કરવામાં આવ્યું છે. હરિધામ, સોખડા યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ હરિપ્રસાદસ્વામી બ્રહ્મલીન પામ્યા બાદ તેમના અસ્થિ કુંભના દર્શન કરવાનું આયોજન હાલોલના પ્રાદેશિક સંતો અને […]
Continue Reading