બ્રેકિંગ : ગોધરા ચિંતાજનક / ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ગોધરામાં વધુ 1 કેસ નોધાયા.

ગોધરા સિવિલ હોસ્પિટલ માં ફરજ બજાવતા સ્ટાફ નર્સ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ. સ્ટાફ નર્સ ને કોરોન દર્દી ની સારવાર દરમિયાન લાગ્યો ચેપ. પંચમહાલ મિરર અપને વિનંતિ કરે છે. પોતના ઘરની બહાર ના નીકળો.

Continue Reading

ચિંતાજનક / ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ગોધરામાં વધુ 2 કેસ નોધાયા.

ગોધરા મા કુલ 4 કેસ થયા .(1મોત) ગોધરા ના ભગવદ નગર ના 27 વર્ષીય યુવક ને કોરોના. 27 વર્ષિય કોરોના ગ્રસ્ત યુવાન ના પિતા ને પણ છે કોરોના

Continue Reading

પંચમહાલ બ્રેકિંગ : ગોધરા મા 55 વર્ષિય પુરુષ નો રિપોર્ટ કોરોના પોઝિટિવ

હાલ સમગ્ર દેશ માં કોરોના નો કહેર ચાલી રહ્યો છે ત્યાં પંચમહાલ જીલ્લા માં એક કેસ પોઝિટિવ હતો. જેમનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતુ. ત્યાર બાદ જીલ્લા મા એક પણ કોરોના પોઝિટિવ કેસ નહોતો જેથી સમગ્ર તંત્ર ઍ રાહત નો શ્વાસ લીધો હતો પરંતુ આજ રોજ 55 વર્ષિય પુરુષ નો કેસ પોઝિટિવ આવત વધુ સારવાર […]

Continue Reading

ગોધરા ના કોરોના પોઝિટિવ વૃધ્ધનું વડોદરા ની ખાનગી હોસ્પિટલ માં સારવાર દરમિયાન મોત.

વડોદરામાં બે દિવસ પહેલા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલા ગોધરાના રબ્બાની મહોલ્લાના ૭૮ વર્ષના વૃધ્ધને કોરોના પોઝિટિવ આવ્યો હતો.જેનું ગુરુવારે મોડી રાત્રે હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ મોત થયુ હતું.કોરોના પોઝિટિવ દર્દીને ગોધરાના બદલે વડોદરાના કબ્રસ્તાનમાં જ દફન કરવામાં આવ્યા હતા જેના પગલે કબ્રસ્તાનની આસપાસની સોસાયટીના લોકોએ વિરોધ નોંધાવ્યો. ગોધરામાં વેજલપુર રોડ પર આવેલા રબ્બાની મહોલ્લામાં રહેતા […]

Continue Reading

Breaking : ગોધરા : વૃદ્ધનો કોરોના વાઈરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો, મહીસાગરના પંડ્યાના મુવાડા અને મક્કરના મુવાડા ગામ ને હોમ ક્વોરન્ટીન કરાયા.

માહિતી.: આરોગ્ય વિભાગ સચિવ જયંતિ રવી નિ પત્રકાર પરિષદ થી. હાલ કોરોના નામ ના મહાદાનવે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે . ત્યારે  પંચમહાલ જીલ્લામાં પણ કોરોના વાઈરસ નો સંકમ્રણ ના થાય તે માટે સંતર્કતા રાખવામા આવતી હતી. અને લોકડાઉનનો ચૂસ્ત અમલ પણ કરવામા આવતો હતો. પંચમહાલમા પણ કોરોના વાયરસે દસ્તક દીધી છે. આજે પંચમહાલ જીલ્લામાં […]

Continue Reading

ગોધરામાં પોલીસ દ્વારા લોકડાઉનના ભાગરૂપે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

પંચમહાલ જીલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ કોરોનાની મહામારીના વ્યાપને વધતો રોકવા રવિવારના રોજ અભૂતપૂર્વ જનતા કરફ્યુ બાદ ગોધરામાં લોકોએ શેરીઓમાં રેલીઓ કાઢી, ગરબા રમીને દિવસભરની મહેનત ધૂળધાણી કરી નાખી હતી. ગોધરામાં પોલીસ દ્વારા લોક ડાઉનના ભાગરૃપે સઘન ચેકીંગ શરૃ કરવાની સાથે સવારથી જ શહેરના માર્ગો ઉપર બેરીકેટીંગ કરી અવર જવર કરતાં તમામની પૂછપરછ શરૃ કરી […]

Continue Reading

ગોધરાની સ્કૂલમાં ધો-12 ની બોર્ડની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો

ગોધરાના દાહોદ રોડ ખાતે  આવેલી કલરવ સ્કૂલમાંથી  ધો.૧૨ બોર્ડ ની પરીક્ષા દરમ્યાન વર્ગખંડમાંથી ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો.ખોટું નામ ધારણ કરી મિત્ર વતી અંગ્રેજી વિષયની પરીક્ષા આપતો વિદ્યાર્થી ઝડપાતા શહેર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી . રાજ્ય ભરમાં ધો-10 અને 12 ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે.ગોધરાના દાહોદ રોડ ખાતે આવેલી કલરવ સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં ધો.12  […]

Continue Reading

ગોધરાના રામસાગર તળાવમાં છાશવારે ઉગી નીકળતી જળકુંભી દૂર કરો

વકરતા કોરોના વાયરસને લઈને સરકારે સતર્કતાના આદેશો જારી  કર્યા હોવા છતાં ગોધરા નગર પાલિકાના રઢીયાળ તંત્રની હજી ઉંધ નથી ઉંડી ગોધરા શહેરની મધ્યમાં આવેલ રામસાગર તળાવ ગંદકીથી ખદબદી રહ્યું હોવા છતાં સાફસફાઈની   તસ્દી શુધ્ધા લેવામાં આવતી નથી .છાશવારે તળાવ માં ઉગી નીકળતી જળકુંભ ને લઈ સ્થાનિક રહીશો પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.ત્યારે તળાવ ની સાફસફાઈ […]

Continue Reading

ગોધરામાં લાલબાગ મંદિર વિસ્તારમાં ચોરીના મુદ્દામાલ સાથે 4 શખ્સો ઝડપાયા

ગોધરા શહેર એ ડિવિઝન પોલીસે શહેરમાં બનેલા ઘરફોડ ચોરી તેમજ બેટરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી હતી.  ગોધરા શહેર એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો  ચોરીનો મુદ્દામાલ લઈ ગોધરા શહેરમાં લાલબાગ મંદિર વિસ્તાર તરફ વેચવા માટે ફરી રહ્યા છે.જેથી પોલીસ ટીમે […]

Continue Reading