મોરવા (હ) તાલુકાના ખાબડા ગામના 742 લોકોને મનરેગા યોજના હેઠળ મળી રોજગારી

કોરોનાની વિશ્વવ્યાપી મહામારીના કારણે દેશભરમાં લોક ડાઉન અમલી છે ત્યારે સરકાર દ્વારા રોજગારીનો પ્રશ્ન નિવારવા માટે વિવિધ પગલાઓ ભરવામાં આવ્યા છે. હાલ લોક ડાઉનના કારણે રોજગારી મેળવવા માટે બહાર જવાનું કે અન્ય શહેરોમાં રોજગારી મેળવવાનું શક્ય નથી ત્યારે સરકાર શ્રમિકો, કારીગરોને સ્થાનિક સ્તરે રોજગારી મળી રહે તે માટે પ્રયાસ કરી રહી છે. આ જ પ્રયાસોના […]

Continue Reading

કોરોનાની મહામારી વચ્ચે ગોધરા શહેરના મોતાલ ગામના લોકો કોરોના સામે સજાગ બન્યા

પંચમહાલ જિલ્લાના મોટાભાગના કેસ ગોધરા શહેરમાંથી મળી આવ્યા છે અને મોતાલ ગામના લોકોનો ગોધરા શહેર સાથેના ગાઢ સંપર્કને ધ્યાને રાખી સંક્રમણને ગામમાં પ્રવેશતું અટકાવવા ગ્રામજનો લોક ડાઉનનો ચુસ્ત અમલ કરી રહ્યા છે. કોરોના સંક્રમણની શરૂઆત થતા જ ગામના સરપંચની આગેવાની હેઠળ ગ્રામજનોએ લોક ડાઉનનું મહત્વ સમજી ગામનો બહારની દુનિયા સાથેનો સંપર્ક અતિ મર્યાદિત કરી બચાવના […]

Continue Reading

ગુજરાત ગૌરવ દિન નિમિત્તે યોજાયેલી સ્પર્ધાઓમાં પંચમહાલ જિલ્લાના વિદ્યાર્થીઓ અગ્રેસર રહ્યા

ગુજરાત સ્થાપના દિવસ, 1લી મેના રોજ કોરોના વોરિયર્સ વિષય પર ખુલ્લી મુકાયેલ ઓનલાઈન ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને કાવ્ય લેખન સ્પર્ધામાં સૌથી વધુ સંખ્યામાં કૃતિઓ મોકલીને પંચમહાલ જિલ્લાના વિદ્યાર્થીઓ લોક ડાઉન દરમિયાન મળેલ ફાજલ સમયનો સદુપયોગ કરી બતાવ્યો છે. કોરોના સંક્રમણની મહામારીના કારણે આ વર્ષે ગુજરાત સ્થાપના દિવસની ઉવજણીનો કાર્યક્રમ મોકૂફ રાખીને કોરોના વોરિયર્સ વિષય […]

Continue Reading

ગોધરા એલ.સી.બી. પોલીસે નાકાબંધી કરી રૂા. 30,000 નો વિદેશી દારૂ ભરેલી સ્વીફટ ગાડી ઝડપી પાડી    

 ગોધરા એલ.સી.બી  પોલીસ ઈસ્પેકટર ડી.એન.ચુડાસમા ને એક જી.જે.૧૭.બી.એ.૦૨૪૬ નંબર ની સ્વીફટ ગાડી ઈન્ગલીંસ દારૂ ભરી ગોધરા દામાવાવ થી હાલોલ તરફ જવા રવાના થઈ હોવાની બાતમી મળતા ગોધરા એલ।સી।બી પોલીસ ઇન્સ્પેક્ટર ડી।એન।ચુડાસમાં તાત્કાલિક વેજલપુર કાલોલ વચ્ચે ના ટોલનાકા પર પોંહચી આવનારા ખેફિયાની સચોટ માહિતી મુજબ પોલીસ ટીમ દ્વારા ચોકી ગોઠવી દેવામાં આવી હતી. ચકોર બનેલ એલ.સી.બી પોલીસે બાતમીના […]

Continue Reading

ગોધરા: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઘ્વારા જિલ્લાને કોરોના મુક્ત કરવાના સઘન પ્રયત્નો…

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોધરા પંચમહાલ જિલ્લાને કોરોના વાઇરસથી મુક્ત કરવા સતત પ્રયત્નશીલ અને કટિબદ્ધ છે. રાજય સરકાર, જિલ્લા વહિવટી તંત્ર, આરોગ્ય વિભાગ, પોલીસ તંત્રના દિશા સુચનો અને માર્ગદર્શન સાથે વખતો વખતની સૂચના મુજબ તમામ કાર્યવહી કરી જરૂરી સાથ અને સહકાર આપેલ છે. બજાર સમિતિ દ્વારા કોરોના સંભવિત લક્ષણ ધરાવતા દર્દીઓને તપાસ કરવા માટે થર્મલગનો […]

Continue Reading

કોરોના સંદર્ભે પંચમહાલ જિલ્લા પોલિસની કામગીરી

સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને થયેલ પોલિસ કામગીરીમાં લોકડાઉન વાયોલેશન બદલ કુલ 1451 એફ.આર.આઈ તથા ફેક ન્યુઝ ફેલાવવા બદલ 04 એફ.આર.આઈ. નોંધવામાં આવી છે. હોમ ક્વોરેન્ટાઈનનો ભંગ કરવા બદલ જિલ્લામાં કુલ 02 કેસ નોંધાયા છે. જ્યારે ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ કરીને કુલ 119 એફ.આઈ.આર. કરવામાં આવી […]

Continue Reading

બિગ બ્રેકીંગ :: ગોધરા પોલીસ ઉપર પત્થરમારો..

ગોધરાના ગુહ્યા મહોલ્લા વિસ્તારમાં પોલીસ અને આર એન્ડ બી ની ટિમ પર હુમલો પોલીસ અને માર્ગ મકાન ની ટિમ પર સ્થાનિક લોક ટોળાએ કર્યો પથ્થરમારો કન્ટેઇનમેન્ટ એરિયામાં પતરા લગાવવા માટે ગયેલી ટિમ પર પથ્થરમારો પોલીસે 5 ટીયર ગેસના સેલ છોડ્યા પોલીસ દ્વારા કરાઈ કાર્યવાહી 2 ઇસમોની ધરપકડ કરતી ગોધરા બી ડિવિઝન પોલીસ પોલીસ પર છુટ્ટી […]

Continue Reading

પંચમહાલ:ગોધરા ખાતે કોરોના ટેલી કાઉન્સલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું

રિપોર્ટર:રાજુ સોલંકી,પંચમહાલ કોરોના મહામારી સંદર્ભ ઊભી થયેલ પરિસ્થિતિને ધ્યાને લઈ એક નવતર અભિનવ પ્રયોગના ભાગરૂપે કોરોનાના કારણે સ્ટ્રેસ અને અસુરક્ષિતતા અનુભવતા ઉમરલાયક વડીલોને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર તથા શ્રી ગુરૂ ગોવિંદ યુનિવર્સિટી ગોધરાના સંયુક્ત ઉપક્રમે ગોધરા ખાતે કોરોના ટેલી કાઉન્સલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે શ્રી ગુરૂ ગોવિંદ યુનિવર્સિટી ના એન.એસ.એસ વિભાગ દ્વારા કોમર્સ કોલેજ […]

Continue Reading

પંચમહાલ જિલ્લામાં મોડી રાત્રે એક જ પરિવાર ના વધુ ત્રણ કેસ પોઝિટિવ આવતા કુલ કેસો ની સંખ્યા ૨૦ થઇ

સમગ્ર રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લામાં નવા ૩ પોઝિટિવ કેસ આવતા કુલ ૨૦ થયા છે અગાઉ એક જ દિવસ માં કોરોનાના ૪ પોઝિટિવ કેસ આવ્યા હતા. જે ગોધરા શહેરના શહેરા ભાગોળ,અબરાર મસ્જિદ વિસ્તાર,પોલન બજાર,ખાડી ફળિયા માંથી સંક્રમણ ના કેસો મળી આવ્યા હતા. પોલન બજાર અને ખાડી ફળિયામાંથી પ્રથમ કેસ મળી […]

Continue Reading

લોકડાઉનમાં બેંક ખાતેદારો પાસે કમિશન લઈ નાણાં આપનાર ત્રણ એજન્ટો સામે પોલીસ ફરિયાદ

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલ અડાદરા ગામે બેન્ક ખાતેદારોને આધારકાર્ડ દ્વારા નાણાં ઉપાડી આપવાના બદલામાં યશ બેન્ક, અને આઇસીઆઇસીઆઇ બેન્ક ના એજન્ટો કમિશન વસુલતા હોવાની ફરિયાદ ઉઠતા તમામ એજન્ટો અનઅધિકૃત રીતે કમિશન વસુલાતા હોવાનું સામે આવતા ત્રણ એજન્ટો સામે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, આ ત્રણ પૈકી બે ઈસમો અન્ય એજન્ટોના લાયસન્સ […]

Continue Reading