સંતરામપુર થી ગોધરા તરફ આવતી એક ખાનગી લકઝરી ટ્રાવેલ્સના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત.
રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા મોરવા હડફ તાલુકાના નાટાપુર ગામ પાસે સંતરામપુર થી ગોધરા આવી રહેલી એક ખાનગી લકઝરી ટ્રાવેલ્સ ના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.જેમાં બે મહિલા ના મોત થવા સાથે અન્ય મુસાફરોને શરીરે નાની મોટી ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. ગોધરા સંતરામપુર માર્ગ પર મોરવા હડફ તાલુકાના નાટાપુર ગામના વળાંકમાં ખાનગી […]
Continue Reading