પંચમહાલ જિલ્લાનું પ્રથમ સંસ્કૃતભારતી ભવ્ય જનપદ સંમેલન ગોધરા ખાતે યોજાયું.

પંચમહાલ જિલ્લાનું પ્રથમ ભવ્ય જનપદ સંમેલન કલરવ સ્કૂલ, ગોધરા ખાતે યોજાયું. આ સંમેલનમાં ગુરુધામ આશ્રમના મહંત ઇન્દ્રજીત મહારાજ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ.અનિલ સોલંકી, કલરવ વિદ્યા સંકુલના પ્રમુખ જયેશભાઈ શાહ, સંસ્કૃતભારતી પક્ષથી વડોદરા વિભાગના વિભાગ સંયોજક યોગેશભાઈ ત્રિવેદી સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.દીપ પ્રાગટય અને ભારતમાતાના પૂજનથી કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો.પંચમહાલ જિલ્લાના જુદા જુદા […]

Continue Reading

ગોધરા ખાતે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત 4 બાઈક રેલીઓનું આયોજન કરાયું.

પંચમહાલ જિલ્લામાં મતદાર જાગૃત અભિયાન-2021 અંતર્ગત ગોધરા શહેરમાં 4 સ્થળોએ મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરાના એસઆરપી ગ્રાઉન્ડ ખાતેથી જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ બાઈક રેલીને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે મતદાનનો અધિકાર લોકશાહીની ભેટરૂપે મળેલા સૌથી અગત્યયના અધિકારો પૈકીનો એક છે. લોકશાહીને ટકાવવા, વિકસાવવા અને વધુ મજબૂત બનાવવા દરેક લાયક મતદેર મત આપવાના […]

Continue Reading

ગોધરા શહેરના લઘુમતી વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગનું કામ છેલ્લા બે માસ કરતા વધુ સમય થી અટકતા સ્થાનિકોમાં રોષ..

ગોધરા શહેરના લઘુમતી વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગનું કામ છેલ્લા બે માસ કરતા વધુ સમય થી ટલ્લે ચઢતા સ્થાનિકોમાં સંબંધિત કચેરી સામે  છૂપો રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે પસાર થતા વાહનચાલકો માટે આ રસ્તો કમરતોડ સાબિત થઈ રહયો છે. ગોધરા શહેરના લઘુમતી વિસ્તારમાં આવેલા કાલાભાઈ પેટ્રોલપંપ થી સાતપુલ વિસ્તારનો મુખ્ય માર્ગ છેલ્લા બે માસ કરતા […]

Continue Reading

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે છેલ્લા છ માસથી પશુધારાના બે ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો.

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર એચ.એન.પટેલને ખાનગી બાતમી દાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધાયેલા પશુધારાના કુલ બે ગુન્હાઓમાં સંડોવાયેલો આરોપી મહેફુઝ હુસેન બદામ જે હાલમાં તેના નિવાસ સ્થાન ગેની પ્લોટ ખાતે હાજર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે વાળી જગ્યાએ જઈ તપાસ હાથ […]

Continue Reading

ગોધરા-લુણાવાડા મુખ્ય હાઇવે માર્ગ ઉપર વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યુ.

ગોધરા લુણાવાડા મુખ્ય હાઇવે માર્ગ ઉપર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તો ઉપર વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયેલુ જોવા મળ્યુ હતુ. ધુમ્મસભર્યા વાતાવરણના કારણે હાઇવે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને પોતાના વાહનોની હેડલાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યુ હતુ. ગાઢ ધુમ્મસ ભર્યા વાતાવરણના કારણે લુણાવાડા […]

Continue Reading

દિવાળી પૂર્વે ગુજરાતમાં ફરી ઇન્કમટેક્ષનું સર્વે ઓપરેશન: ગોધરા અને વેજલપુરમાં બિલ્ડર્સ,અનાજ-તેલના વેપારીઓને ત્યાં દરોડા..

ગોધરામાં જાણીતા સોની બ્રધર્સ ઉપરાંત વડોદરા તથા ડાકોરમાં ર0 જેટલા સ્થળોએ દરોડા કાર્યવાહી : રાજકોટ સહિતના સેન્ટરોમાંથી અધિકારીઓને સામેલ કરાયા : મોટી રકમની કરચોરી પકડાવાની આશંકા કોરોનાના ગભરાટમાંથી બહાર નીકળીને વેપાર ઉદ્યોગની ગાડી માંડ પાડે ચડી રહી છે અને દિવાળીમાં સારા વેપાર ધંધાની આશા છે. તેવા સમયે તહેવારો ટાણે જ આવકવેરા ખાતાએ ફરી એક વખત […]

Continue Reading

દાહોદ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં દિશા કમિટીની બેઠક યોજાઇ

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં દિશા કમિટીની બેઠક યોજાઇ હતી. બેઠકમાં વિવિધ વિભાગોની યોજનાઓની સપ્ટેમ્બર અંત સુધીમાં કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ડ્રિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ એન્ડ કો.ઓર્ડીનેશન કમિટીની બેઠકમાં સાંસદ ભાભોરે જણાવ્યું કે, જિલ્લામાં ચાલી રહેલી યોજનાઓની કામગીરી ઝડપભેર થવી જોઇએ અને સમયમર્યાદામાં યોજનાઓના લક્ષ્યાંક પૂરા […]

Continue Reading

ગોધરા: કોરોના સામે જાગૃતિ માટે ગોધરા એસ.ટી ડેપો દ્વારા જનજાગૃતિ અભિયાન હેઠળ પત્રિકાનું વિતરણ કરાયું

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા કોરોના વેક્સિનના ઇંતેજાર શિવાય તેની સામે લડવા માટે ખાસ અને ફરજિયાત માસ્ક પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું એ સામાન્ય પ્રજાના હિતમાં છે. ખાસ કરીને જ્યાં લોકોનો ધસારો વધારે રહેતો હોય અને ભીડ જામતી હોય એવી જગ્યાઓએ સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક અને કોરોના ગાઇડલાઇનનું પૂરેપૂરું પાલન લોકો કરે તે અત્યંત જરૂરી છે. […]

Continue Reading

ગોધરાના ગદૂકપુર ગામે ડિજિટલ સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ કરતા મંત્રી જયદ્રથસિંહ પરમાર.

રાજ્યની ૨૦૦૦ કરતા વધુ ગ્રામ પંચાયતોમાં ડિજિટલ સેવા સેતુનું રાજ્યવ્યાપી લોન્ચિંગ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લામાં પણ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ડિજિટલ સેવાસેતુ લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે વન ડે ગર્વનન્સની સેવાઓ લોકોને ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવાના સફળ પ્રયાસ અંતર્ગત ઓફલાઇન સેવાસેતુના પાંચ તબક્કા […]

Continue Reading

ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસે ગેરકાયદેસર કતલ કરવાના ઇરાદે બાંધી રાખેલ ૩૪ ગૌવંશને બચાવી.

ગોધરા બી ડીવીઝન પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી.જાડેજાને બાતમી મળી હતી કે ગોધરાના કેટલાક ઈસમોએ અલગ-અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર કતલ કરવાના ઇરાદે કેટલાક ગૌવંશ બાંધી રાખેલ છે. બાતમી વાળી જગ્યા પર રેડ કરવા માટે પોલીસ સ્ટેશનના જવાનોને સૂચના આપતા પોલીસ સ્ટાફના જવાનોએ આયોજનપૂર્વક બાતમી વાળી અલગ અલગ જગ્યાએ રેડ કરી ૫ જગ્યાઓથી ૩૪ ગૌવંશને બચાવી લીધી હતી. અને […]

Continue Reading