એલ.સી .બી પોલીસે કતલ કરવાના ઇરાદે લઇ જવાતા પશુઓને બચાવ્યા …
ગોધરાના પોપટપુરા પાસેથી એલસીબી પોલીસે કતલ કરવાના ઇરાદે કતલાખાને લઇને જવાતા 6 મુંગા પશુઓને બચાવીને પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા. પોલીસે ગોધરાના બી ડીવીજન પોલીસ મથકે ગુનો નોધીને કાર્યવાહી કરી હતી.પોલીસે 90 હજારની કિંમતની 6 ગાય, 2.50 લાખની કિંમતનું વાહન અને મોબાઈલ ફોન મળીને કુલ રૂા. 3.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, પોલીસે વાહનમાં ગૌવંશ […]
Continue Reading