પંચમહાલ / ઘોઘંબા તાલુકાના પંચાયત સભ્યએ બી.જે. પી સંલગ્ન વોટસએપ ગ્રુપો માં અશ્લીલ ફોટા અને લોકો શેર કરી.. જાણો સમગ્ર મામલો..

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ કાલોલ ધારાસભ્ય,પંચમહાલ સાંસદ સહિત ના અલગ અલગ  વોટસએપ ગૃપ મા બીભત્સ ફોટા ઘોઘંબા તાલુકાના પંચાયત ના સભ્ય દ્વારા  પોસ્ટ થતા ચકચાર! ગ્રુપમાં ‘ગંદી બાત’: વોટ્સઅપ ગ્રુપ માં અશ્લીલ ફોટો  મૂકાતા વિવાદ… અશ્લીલ ફોટા મૂકનાર તાલુકા સભ્યએ પોતાના બચાવ માં કહ્યું … ભૂલ થી પોસ્ટ થાય.. પરંતુ ભૂલ થી એક ગ્રૂપ […]

Continue Reading

કાલોલ તાલુકા માં પત્ની ના આડા સંબંધ એ લીધો જીવ… જાણો સંપૂર્ણ વિગત..

દિનેશ ભાટિયા: ધોધાંબા (પંચમહાલ) કાલોલ તાલુકાના બાકરોલ નજીક નેવરિયા વસાહતમાં એક નવા બની રહેલા મકાનમાં સાથે મજુરીકામ કરતા બે શ્રમિકો વચ્ચે પત્ની સાથેના આડા સંબંધ બાબતે શંકા નો કીડો સળવળતા પોતાની સાથે જ કામ કરતા આધેડવય ના શ્રમીક ના માથામાં લોખંડનો સેંટિંગ સળિયા વાળવાનો ડાઘ ફટકારી દેતાં શ્રમિક નું પ્રાણ પખેરું ઉડી ગયું હતું. પ્રાપ્ત […]

Continue Reading

પંચમહાલ: ઘોંઘબા તાલુકાના વાકુલીના જંગલમા કાચબાનો વેપલો કરનારાઓને વન વિભાગે ઝડપ્યા.

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલૂકામાં વાકુલી ગામના જંગલમાં વન્યજીવ ગણાતા કાચબા ઉપર તાંત્રિક વિધી નામે કાચબાનો વેપલો કરતા પાંચ ઈસમોને વનવિભાગે પકડી પાડ્યા હતા. તેમની પાસેથી મારક હથિયારો અને જીવતા કાચબા મળી આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનૂસાર ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાનાં રાજેશ ભાવસારને પંચમહાલ જીલ્લાના ઘોંધબાના રાજગઢ વિસ્તારમાં આવેલા જંગલોમાં તાંત્રિક વિધીનુ ષડયંત્ર ચાલી રહ્યુ […]

Continue Reading

પંચમહાલ: જાંબુઘોડાના ડુમા ગામે આગ લાગતા ત્રણ મકાનો સળગીને ખાખ

મકાનોમાં અચાનક આગ લાગતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ પ્રસારાઈ ગયો હતો.આ ત્રણ મકાનોમાં આગ ક્યાં કારણો સર લાગી તે હાલ જાણી શકાયું નથી.મકોનોમાં લાગેલી આગથી ઘરની સમાન સળગીને ખાખ થવા પામ્યો છે. સ્થાનિકો દ્વારા આગ ને કાબુમાં લેવા માટે ગામના બીજા ઘરો માંથી પાણી લાવી છંટકાવ કરવામાં આવતા હાલ આગ પર કાબુ મેળવવામાં ગ્રામ જનો […]

Continue Reading

ઘોઘંબા: રીંછવાણીના સેવા ભાવિ ડૉક્ટર દ્વારા 100 જેટલા જરૂરતમંદ વ્યક્તિઓને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું

દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને આવશ્યક સેવાઓ સિવાયના ધંધા-રોજગાર બંધ છે. રોજ કમાઈને ખાનારા લોકોની આવક બંધ થઈ જતા તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે અનેક સેવાભાવી વ્યક્તિઓ-સંસ્થાઓએ આ શ્રમિકો-કામદારોને બે ટંકનું ભોજન મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે સરકારના સહયોગમાં કાર્યરત થયા છે.પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના દામાવાવ-રીંછવાણી વિસ્તારના લોકો કડિયા કામ,મજૂરી સાથે […]

Continue Reading