દાહોદ જિલ્લા સેવા સદન ખાતે શહીદ દિન નિમિત્તે શહીદોની સ્મૃતિમાં બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલી અપાઇ..

રિપોર્ટર: વિજય બચ્ચાંની દાહોદ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આજ રોજ શહીદ દિન નિમિત્તે સવારે ૧૧.૦૦ કલાકે કલેક્ટર વિજય ખરાડી સહિતના અધિકારીઓ, કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળીને શહીદવીરોને શ્રદ્ધાંસુમન અર્પણ કર્યા હતા. ભારતના સ્વાતંત્ર્ય સગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં આ શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો. શહીદ દિન નિમિત્તે જિલ્લા સેવા સદન પ્રાંગણમાં […]

Continue Reading

દાહોદ: દેવગઢબારીયાની મધ્યમાં આવેલ માનસરોવરમાં યુવતીએ છલાંગ લગાવી જીવન ટુકાવ્યું..

રિપોર્ટર: વિજય બચ્ચાંની દાહોદ દાહોદ જિલ્લાના દેવગઢબારીયામાં આવેલ માનસરોવરને અડીને આવેલ પાતાળેસ્વર મંદિરની બાજુમાંથી તા.૨૦/૧/૨૦૨૧ ના બપોરે ભારતીબેન વિપુલભાઈ રાઠવા રહે.સાતકુંડા તાલુકો દેવગઢબારીયાની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર માનસરોવરમાં છલાંગ લગાવી મોતને વહાલું કર્યુ હતું. આ ઘટનાની જાણ થતા પોલીસતંત્ર દોડી જઈ લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સીવીલ હોસ્પીટલ દેવગઢબારીયામાં મોકલી આપી હતી આ બનાવ અંગેની […]

Continue Reading

દેવગઢબારીયાના માજી ધારાસભ્ય તુષારબાબા અને હાલના રાજ્યમંત્રી બચુભાઈ ખાબડએ અયોધ્યા રામમંદિર નિર્માણમાં એક લાખ ઉપરાંતની રકમ દાનમાં આપી.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ પ્રાપ્ત વિગતો મુજબ ઉતરાયણના શુભ દિવસે દેવગઢબારીયાના રાજવી અને પૂર્વ ધારાસભ્ય તુષારસિંહબાબા અને તેમના માતૃશ્રી ઉર્વશીદેવી મહારાઉલનાઓ તરફથી અયોધ્યા ખાતે ચાલી રહેલા ભગવાન રામચંદ્રજીના મન્દિરના કામકાજ માટે રૂપિયા એક લાખ એક નો ચેક ઉદાર હાથે આપ્યો હતો. સમગ્ર દેશમાં હિંદુઓ છુટા હાથે દાન કરી રહ્યા છે ત્યારે વિશ્વ હિન્દૂ પરિષદ અને આરએસએસના […]

Continue Reading

દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ રવિવારે વાણિજ્યક પ્રવૃત્તિ બંધ રાખવા કર્યો આદેશ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ તહેવારો વીતી ગયા બાદ છેલ્લા તબક્કામાં દાહોદ જિલ્લામાં વધી રહેલા કોરોના વાયરસ સંક્રમણને પગલે દાહોદ કલેક્ટર વિજય ખરાડી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર દાહોદ જિલ્લામાં આગામી આદેશ ન થાય ત્યા સુધી પ્રતિ રવિવારે વાણિજ્યક પ્રવૃત્તિઓ બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું […]

Continue Reading

દાહોદ: કોરોનાને નૂતન વર્ષે હરાવવા દાહોદના ડો.મોહિત દેસાઇએ આપ્યા અમૂલ્ય સૂચનો..

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ નૂતન વર્ષે કોરોના સંક્રમણમાં મોટો ઉછાળો નોંધાયો છે ત્યારે દાહોદના ડો.મોહિત દેસાઇએ નવા વર્ષની શુભેચ્છા સાથે કોરોના સામેની લડાઇમાં વધુ સજ્જ અને સતર્ક થઇને ઉતરવા માટે કેટલાંક મહત્વનાં સૂચનો કર્યા છે. તેમણે ફેસમાસ્ક, સામાજિક અંતર, હેન્ડ હાઇજીન, કફ એટીકેટસ જેવી વાતો અપનાવીને નૂતન વર્ષે કોરોનાને હાંકી કાઢવા માટે જણાવ્યું છે. દાહોદમાં કોરોના […]

Continue Reading

દાહોદના નિવાસી અધિક કલેક્ટર એમ.જે. દવેની તમામ સાવચેતીઓ સાથે આગામી તહેવારોની ઉજવણી કરવા અપીલ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ આગામી દિવાળી-નુતન વર્ષના તહેવારોને લઇને લોકોમાં ઉમંગ-ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પણ તહેવારના ઉમંગમાં કોરોના મહામારીનું જોખમ વિસરાય નહી એ પણ એટલું જ જરૂરી છે. છેલ્લા અઠવાડિયામાં જયારે દાહોદમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે ત્યારે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એમ.જે. દવેએ નાગરિકોને આ તહેવારોની ઉજવણી ખાસ સાવધાની સાથે કરવા […]

Continue Reading

દાહોદના નાનીડોકી ખાતે રીક્ષા પાણીમાં ખાબકતા નવજાત શિશુ સહિત 3 બાળકોના મોત

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ તાલુકાના નાનીડોકીની રેટિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મહિલાને પ્રસુતિ માટે લઈ જવાઈ હતી. જ્યાં મહિલા એ સ્વસ્થ બાળકને જન્મ આપ્યા બાદ હોસ્પિટલ થી નવજાત બાળક સહિત ત્રણ બાળકો અને 3 મહિલા રીક્ષા ભાડે કરી પોતાના ઘરે નાનીડોકી ખાતે પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન નાનીડોકી ના સૂકી તળાવ પાસે વળાંકમાં રીક્ષાચાલકે સ્ટેરીંગ પરનો […]

Continue Reading

ઝાલોદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ગેરવર્તન

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અજય ભાભોર,ઝાલોદ પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અજય ભાભોર,ઝાલોદ ઝાલોદના તાલુકા પ્રમુખ અનિલ ગરાસીયા દ્વારા થેરકા ગામના લોકોના રોડ અને આવાસ યોજનાની રજુઆત કરવામાં હતી.,જેમા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગેરભર્યા વર્તન સાથે હુ અહીં એક એક અરજીઓ લેવા બેઠો છુ તો વારંવાર આવી જાવ છો, જાવ બાજૂના ટેબલે આપો હુ નહિ લવ તેવું અભદ્ર વર્તન કરી અરજી સ્વીકારી […]

Continue Reading

ઝાલોદ નગરમાં યુદ્ધના ધોરણે ૪૨ જેટલા સીસીટીવી કેમેરા ચાલુ કરવામાં આવ્યા.

કેટલાક સમય પેહલા ઝાલોદ નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે નગરના કેટલાક વિસ્તારોમાં ચોરી અને અન્ય ગુનાકીય બાબતો અટકાવવા માટે ૪૨ જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. નગરમાં બવ ચર્ચામાં આવેલ કાઉન્સિલર હિરેન પટેલની હત્યા બાદ એકસનમાં આવેલ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે નગરના તમામ વિસ્તારમાં ચાપતી નજર રાખવા માટે નગરના અલગ અલગ વિસ્તારમાં ૪૨ જેટલા સીસીટીવી કેમેરા […]

Continue Reading

દાહોદ જિલ્લામાં ફરતો કોરોના વાયરસનો ‘યમદૂત’

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ શીર્ષક વાંચીને ચોકી જવાની જરૂર નથી ! કોરોના વાયરસ સામે લોકોમાં હજુ વધારે જાગૃતિ આવે એ માટે થઇને દાહોદ જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને તેના ભાગ રૂપે કોરોનાના પ્રતીકાત્મક યમદૂતને ફેરવવામાં આવી રહ્યો છે ! તેની સાથે રહેલા રંગલારંગલી નાટ્યાત્મક રીતે નાગરિકોને કોરોના વાયરસ સામે […]

Continue Reading