છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા ની નસવાડી ગ્રામપંચાયત નો અંધેર વહીવટ લાખો ના ખર્ચે બનેલી બંને પંચવટી બાગ ખખડધજ હાલત માં.

રિપોર્ટર: વિમલ પંચાલ, નસવાડી નસવાડી તાલુકા મા ગ્રામપંચામાં દરવર્ષે લાખોની ગ્રાન્ટ આવે છે. પણ તેનો વહીવટ ક્યાં થાય છે તે કોઈને ખબર પડતી નથી ત્યારે નસવાડી માં બનેલા લાખોના ખર્ચે બન્ને પંચવટી બાગમાં મુકલા હીંચકા માં ખાલી સ્ટેન્ડ જોવા મળે છે ત્યાં રોકર મુકેલ હતું ત્યાં ખાલી પાઇપ જોવા મળે છે .બાંકડા ઓ ભાગેલી હાલત […]

Continue Reading

નસવાડીના કેલનીયા ગામે પ્રેમમાં પડેલા વ્યક્તિની હત્યા થઈ

રિપોર્ટ:-વિમલ પંચાલ નસવાડી નસવાડી તાલુકાના કેલનીયા ગામે એક પરિણિત વ્યકિત બીજી પરિણિત સ્ત્રી સાથે આખો મળતા પ્રેમ સંબંધ થયો હતો. જેની જાણ સ્ત્રીના પતિને થતા આક્રોશમા આવીને ખેતરમાં હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ગામના લોકોને જાણ થતાં નસવાડી પોલીસનો સંપર્ક કરતા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી ના કેલનીયા […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી માં ચોકસીબઝાર થી લઈ જલારામ મંદિર સુધી નો રોડ અધુરો મુક્તા વેપારી ઓ હેરાન પરેશાન.

રિપોર્ટર: વિમલ પંચાલ, નસવાડી નસવાડી માં છેલ્લા કેટલાક મહિનાઓથી ગરનાળા ના કામ ચાલતા હતા ત્યારે ગરનાળા નું કામ પૂર્ણ થતાં પીડબ્લ્યુડી દ્વારા ગરનાળા બનાવ્યા તેજ કોન્ટ્રાકટર ને ડામરરોડ નું કામ સોંપવામાં આવ્યું હતું. સમગ્ર ગામ નો રોડ બનાવ્યો પરંતુ નસવાડી ના ચોકસીબઝાર થી લઈ ને જલારામ મંદિર સુધી નો રોડ છોડી મુકવામાં આવ્યો હતો. હાલ […]

Continue Reading

છોટાઉદેપુર રાષ્ટ્રીય આદિવાસી એકતા પરીષદ દ્વારા કવાટ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

રિપોર્ટ :- વિમલ પંચાલ નસવાડી છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આજરોજ રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ દ્વારા સમગ્ર ભારત અને ગુજરાત રાજ્યમાં હાલમાં તાજેતરમાં ભારત સરકાર આદિ અનાદિ કાડ થી અને હજારો વર્ષથી આદિવાસી સમાજ ને ભારતની સંસદમાં બિલ પાસ કરી તેમને ગેર આદિવાસી સાબિત કરી એમને વિદેશી ગોસીત કરવાનું સડયંત્ર છે જેના ભાગરૂપે આખા ભારત અને […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના વિર્દ્યાર્થિઓ એ ૨૦૨૧ની એસ .એસ .સી બોર્ડ ની રીપીટર ની પરીક્ષા સોસીઅલ ડિસ્ટન્સ સાથે આપી.

રિપોર્ટર: વિમલ પંચાલ, નસવાડી આજ રોજ ધોરણ ૧૨ ની બોર્ડ ની પરીક્ષા શરુ થઈ છે જેમાં સમગ્ર વિદ્યાર્થીઓએ કોરોના ગાઈડ લાઇનનું ચુસ્ત પણે પાલન કર્યું હતું છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં શ્રી કવાટ ઇંગલિશ હાઈસ્કૂલમાં રેગ્યુલર રીપીટર ખાનગી રીપીટર એસએસસી ની બોર્ડની પરીક્ષા 2021 ની સોસીયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

Continue Reading

રસીકરણ માટે કવાંટ તાલુકામાં માત્ર 700 ડોઝ આપવાના બદલે વધુ ડોઝ આપવામાં આવે તેવી તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી

રિપોર્ટ વિમલ પંચાલ નસવાડી છોટાઉદેપુર જિલ્લામાં આજરોજ કવાટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કવાંટ પોલીસ સ્ટેશન અને પાનવડ પોલીસ સ્ટેશન મથકની છોટાઉદેપુર જિલ્લાના કલેકટર દ્વારા ઓચિંતી મુલાકાત લીધી હતી.સી એચ સી માં કોરોના મહામારી ના ફેલાય જર માટે સાફ-સફાઈ કરવામાં આવે જેની કલેકટર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી અને હાલમાં રસીકરણ માટે કવાંટ તાલુકામાં માત્ર 700 […]

Continue Reading

નસવાડી ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતેલા ભાજપના સભ્યોનો સત્કાર સંભારંભ રખાયો.

રિપોર્ટર: વિમલ પંચાલ, નસવાડી આજરોજ નસવાડી એકલવ્ય તીરંદાજી એકેડમી ખાતે જિલ્લા તથા તાલુકા પંચાયતના નવનિયુક વિજેતા થયેલ સભ્યોને ખેસ તથા મીઠાઈ ખવડાવી સત્કાર સમારંભ રાખવામાં આવ્યો. જેમાં છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રશ્મિભાઈ વસાવા, સાંસદ ગીતાબેન જિલ્લા મહામંત્રી રાજેશભાઈ પટેલ, શંકરભાઇ રાઠવા, વિરેન્દ્રસિંહ રાજ, ચૂંટણી ઈન્ચાર્જ હરસદભાઈ વસાવા, રમેશભાઈ બારીયા, પ્રદેશ આ.જા.મો. મંત્રી જસુભાઈ ભીલ, તાલુકા પ્રમુખ […]

Continue Reading

નસવાડી નગરમાં પોલીસનું ફ્લેગ માર્ચ માસ્ક વગર ફરતા લોકો દંડાયા..

રિપોર્ટર: વીમલ પંચાલ,છોટાઉદેપુર હાલ કોરોના માહામારીએ તેહવાર બાદ ફરી માથું ઊંચક્યું અને અમદાવાદ,સુરત અને વડોદરા જેવી મોટી સિટીઓમાં લોકો હજુ પણ સોશ્યિલ ડિસ્ટન્સ અને માસ્ક પ્રત્યે જાણે અજાણ હોય તેમ જાહેરમાં ફરી રહ્યા છે અને કોરોના ના સંક્રમણ ને આમંત્રણ આપી રહ્યા છે જેના પગલે નસવાડી તાલુકાના લોકોને સંક્રમણ ના થાય અને લોકોની તબિયત સારી […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં સી.સી.આઇ દ્વારા ૧૮૦૦ ક્વિન્ટલ કપાસની ખરીદી કરવામાં આવી.

રિપોર્ટર: વીમલ પંચાલ,છોટાઉદેપુર નસવાડી તાલુકામાં ૨૫૦૦ હેકટર થી વધુ જમીનમાં કપાસનું વાવેતર કરાયું છે ઓક્ટોમ્બર માસ થી કપાસની આવક નસવાડી બજારમા શરૂ થઈ હતી શરૂઆતમાં કપાસની ગુણવત્તા બરાબરના હોઈ ખેડૂતોને ઓછો ભાવ મળતો હતો જેને લઈને નસવાડીની રેવા જીનમાં સી.સી.આઇ અધિકારી એસ.એસ.સોની દ્વારા શુક્રવારે ટેકાના ભાવે કપાસ ખરીદ સેન્ટર શરૂ કરાયું હતું લાભપાંચમના બીજા દિવસે […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના દેવળીયા રોડ પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો: ફસાયેલા ડ્રાઈવરને રેસ્ક્યું કરાયો.

રિપોર્ટર: વીમલ પંચાલ,છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના દેવળીયા રોડ પર એક ટ્રક બોડેલી તરફ જતી હતી અન્ય એક ટ્રક નસવાડી થી દેવળીયા તરફ જતી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો જેમાં દેવળીયા તરફ જતી ટ્રક અકસ્માત કરી જતી રહેલ પરંતુ જે ટ્રક નો અકસ્માત થયો તેમાં ડ્રાઈવર ટ્રક ની કેબિન માં સીટ પર ફસાઈ ગયો હતો […]

Continue Reading