છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદની ઉજવણી કરવામાં આવી .

રિપોર્ટર:-વિમલ પંચાલ નસવાડી છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈળવે મિલાદની ઉજવણી ઝુલુસ કાઢીને કરવામાં આવી હતી. જેમાં મુસ્લિમ બિરાદરો એ કોરોનાની ગાઈડ લાઈન નું ચુસ્ત રીતે પાલન કર્યું હતું. અને કોઈને અડચણ ના થાય તે રીતે ઝુલુસ કાઢી ને ભવ્ય રીતે ઇદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી.

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરમાં આઠમની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી…

રિપોર્ટર:- વિમલ પંચાલ નસવાડી અપાર શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક “મા” શક્તિની આરાધના કરવામાં તરબર થઈ ગયેલા ઉત્સવપ્રિય કવાંટ નગરીના નગરજનોએ આજે બુધવારે શ્રદ્ધાપૂર્વક આઠમની ઉજવણી કરી હતી. વિવિધ ધાર્મિક કાર્યક્રમોની રમઝટ વચ્ચે નગરના અંબે માતાજીના મંદિરે અને મહાકાળી માતાજીના મંદિરે બિરાજમાન ગઢ ભવાની માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ અને હવન કર્યો હતો. અને કવાટ પંચાલ ફળિયામાં […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં મધ્યપ્રદેશમાંથી ચાર બાઈક ચોરોને પોલીસે ઝડપ્યા..

રિપોર્ટર:-વિમલ પંચાલ નસવાડી

Continue Reading

છોટાઉદેપુર બ્રેકિંગ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ગામના જાહેરમાર્ગો કેટલા સમયથી બિસ્માર હાલતમાં..

રિપોર્ટર :-વિમલ પંચાલ નસવાડી ગામના જાહેર માર્ગોમાં ગંદકી થવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.ચોમાસામાં આ જજૅરિત થઈ ગયેલા જાહેર માર્ગોપર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે આ માર્ગો પર ઠેરઠેર કીચડ અને ગંદકી થઇ જવાને કારણે સ્થાનિક રહીશો વાહનચાલકો તેમજ રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે આ જાહેર માર્ગોપર ગટરનૂ ગંદુ પાણી ભરાઈ જતા […]

Continue Reading

“આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ” ફીટ ઈન્ડીયા ફ્રીડમ ૨ કિલોમીટર દોડ નું આયોજન કરવામાં આવ્યું

રિપોર્ટ:- વિમલ પંચાલ નસવાડી રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત રાજ્ય અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત જીલ્લા સિનિયર કોચ ની કચેરી છોટાઉદેપુર દ્વારા આયોજીત “આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ” ફીટ ઈન્ડીયા ફ્રીડમ ૨ કિલોમીટર દોડ નું આયોજન કરવામાં આવ્યું જિલ્લામાંથી મોટી સંખ્યા માં દોડવિરો એ ભાગ લીધો દોડ નો પ્રારંભ લીલી […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આજરોજ મિટિંગ યોજાઈ .

રિપોર્ટ વિમલ પંચાલ નસવાડી કવાટ ગ્રામ પંચાયતનો તાલુકા વિકાસ અધિકારી એ ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ રાઠવા તલાટી અને ગામના આગેવાનો સાથે મીટીંગ બોલાવી હતી કોરોના ની વેક્સિનેશન માટે તમામને જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં સૌથી ઓછું વેક્સિનેશન થયું છે .જેમ બને તેમ વધુ વેક્સિનેશન થાય તે માટે વધુ પ્રયાસ કરવા જણાવ્યું હતું.

Continue Reading

છોટા ઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકામાં આજરોજ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરાયી.

રિપોર્ટ: વિમલ પંચાલ નસવાડી કવાટ મામલતદાર કચેરી ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના મુખ્ય કાર્યક્રમ નું જીવંત પ્રસારણ કર્યું તેમાં ઉપસ્થિત મહાનુભાવો વાઘોડિયા ના ધારાસભ્ય મધુભાઈ પૂર્વ સાંસદ રામસિંગભાઇ રાઠવા તાલુકા પંચાયતના પ્રમુખ છાયા બેન રાઠવા તાલુકા પંચાયત ઉપપ્રમુખ મિલનભાઈ રાઠવા પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ મુકેશભાઇ રાઠવા તાલુકા ભાજપ પ્રમુખ રમણસિંગ ભાઈ રાઠવા જિલ્લા શિક્ષણ મંત્રી […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લામાં આજથી શ્રાવણ માસ નો પ્રારંભ થતા નસવાડી ના શિવાલયો ઑમ નમઃ શિવાયના નાદ થી ગુંજી ઉઠ્યા હતા.

રિપોર્ટ:-વિમલ પંચાલ નસવાડી

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ટાઉનમાં આજરોજ ઇન્સ્પેકશન પરેડ યોજી નગરજનો સાથે બેઠક કરી .

રિપોર્ટ :- વીમલ પંચાલ નસવાડી પોલીસ મથકમાં છોટાઉદેપુર જિલ્લાના અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા આવ્યા હતા જેઓએ આજે ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી ત્યારબાદ નગરજનો સાથે બેઠક યોજી હતી તેમાં કવાટ પીએસઆઇ એમ જે દિહોરા સાથે ચર્ચાઓ કરી કવાંટમાં કવાટ ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ રાઠવા સાથે રહીને દબાણ હટાવવાનું જણાવ્યું હતું અને કવાંટ નગરમાં સીસીટીવી કેમેરા કેટલા સમયથી […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આજરોજ ભાજપ સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી છે

રિપોર્ટર: વિમલ પંચાલ, નસવાડી આ તાલુકા કક્ષાનો કાર્યક્રમ નસવાડી ના તણખલા ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં મુખ્ય અતિથિ એમ.એલ.એ.અભેસિંહ તડવી ,નસવાડી તાલુકા બીજેપી પ્રમુખ ડી.એફ.પરમાર તથા નસવાડી તાલુકા ના કોસાધ્યક્ષ બબલુભાઈ જયશવાલ તેમજ બીજેપી ના કાર્યકરો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં આજરોજ થી ભાજપ સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજના હેઠળ નસવાડી તાલુકા ના 89 ગામો માં […]

Continue Reading