કવાંટ માં ભંગોરીયાનો મેળો ભરાતા મેદની ઉમટી પડી

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ કવાંટ નગર સહિત તાલુકામાં હોળી તેમજ રંગો ના પર્વ નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે,રંગ અને ઉમંગનાં પર્વ આડે હવે ગણતરી ના થોડા દિવસ જ રહ્યા છે. કવાંટ તાલુકામાં હોળી નો પર્વ એટલે કે જાણે દિવાળી જેવો માહોલ જોવા મળે છે. કવાંટ તાલુકામાં હોળી નો તહેવાર આવતા જ તાલુકા […]

Continue Reading

બોડેલી શાળામાં ‘નો સ્મોકિંગ ડે’ અંતર્ગત આચાર્યોને તાલીમ મળી.

બોડેલીની શીરોલાવાલા હાઇસ્કુલમાં ‘નો સ્મોકિંગ ડે’ નિમિતે છોટાઉદેપુર જિલ્લાની તમામ શાળાઓને “તમાકુ મુક્ત શાળા’ કરવા તમામ આચાર્યો માટે તાલીમનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં નાટક, શોર્ટ મૂવી અને ટેક્નિકલ સેશન દ્રારા તમાકુ મુકત શાળા બનાવવા અંગે સેમિનારનું આયોજન કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. યુનાઇટેડ કિંગડમમાં 1984માં “નો સ્મોકિંગ ડે” ચળવળની શરૂઆત કરવામાં આવી […]

Continue Reading

જિલ્લાકક્ષાની પુસ્તક વાચક સ્પર્ધા માં મોટીટોકરી પ્રા.શાળાની વિદ્યાર્થીની પ્રથમ વિજેતા.

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ બોડેલી ખાતે જિલ્લાકક્ષાના પુસ્તક વાચક સ્પર્ધા સફાયર પબ્લિક સ્કૂલ બોડેલી ખાતે યોજવામાં આવી હતી. મોટી ટોકરી પ્રા.શાળાની ધોરણ -૬ ની વિદ્યાર્થીની જિલ્લાકક્ષાની પુસ્તક વાચક સ્પર્ધા માં પ્રથમ નંબરે વિજેતા બન્યા હતા.તેમને પુસ્તક પસંદગી શ્રીમદ્ ભગવદ ગીતાની કરી હતી. સમગ્ર પુસ્તક ની સમીક્ષા કરતા તેમને સાંપ્રત કાળમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના વિચારો […]

Continue Reading

ખેલ મહાકુંભમાં છોટાઉદેપુર જિલ્લામાંથી 1000 ખેલાડીઓ ભાગ લેશે

12 માર્ચ અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 11માં ખેલ મહાકુંભનો ઉદ્ઘાટન સમારોહ થનાર છે. જેનો છોટાઉદેપુર વહીવટી તંત્ર કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમતગમત અધિકારી ડેપ્યુટી કલેકટર, અને નોડલ ઓફિસરોના નેજા હેઠળ તમામ રમતવીરો ભાગ લેશે. જેમાં આર્ચરી તીરંદાજી, કબડ્ડી, ખોખો, ફૂટબોલ, હોક્કી, જેવી તમામ ઓલમ્પિક રમતો રમતા ખેલાડીઓ ખેલ મહાકુંભમાં […]

Continue Reading

દેવહાટ ઉચ્ચ પ્રાથમિક શાળા માં કલસ્ટર કક્ષાનો નો ટી.એલ.એમ વર્કશોપ યોજવામાં આવ્યો.

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ છોટાઉદેપુર જિલ્લામાં દેવહાટ ઉચ્ચ પ્રાથમિક શાળા માં ક્લસ્ટર કક્ષાનો ટી.એલ.એમ વર્કશોપ યોજવામાં આવ્યો જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ અરવિંદભાઈ રાઠવા તથા નારસિંગ ભાઈ રાઠવા ગ્રૂપઆચાર્ય દેવહાટ તથા સી.આર.સી.કો.ઓ ઘનશ્યામભાઈ પંચોલી  દ્વારા દીપપ્રાગટય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી. જેમાં કલસ્ટર ની તમામ શાળા માંથી શિક્ષકો એ  ભાગ લીધો.તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં જન આરોગ્ય યોજના ના કાડૅ મેગા કેમ્પ યોજવામાં આવ્યો

યોગેશ પંચાલ , કવાંટ કવાંટ ખાતે આવેલ સરકારી આરોગ્ય કેન્દ્રના પટાગણમાં આજે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાળ મેગા કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં નવું આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી ઘરના સભ્યો ના નામ જુના કાળમાં ના હોય તો તે ઉમેરવાની કામગીરી માં કાર્ડ માંથી આયુષ્યમાન કાર્ડ માં તબદીલ કરવાની કામગીરી વગેરે કામગીરી કરવામાં આવી […]

Continue Reading

છોટાઉદેપુર જીલ્લા માં સરકારી રાસાયણિક ખાતરનો ગેરકાયદેસર એકત્રીત કરેલ જથ્થો ઝડપી પાડતું છોટાઉદેપુર : SOG

યોગેશ પંચાલ , કવાંટ છોટાઉદેપુર જિલ્લામાં શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ના ઓ ની સુચન અને માર્ગદર્શન હેઠળ જિલ્લા માં બનતા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અંગેના ગુના અટકાવવા માટે પરિણામ લક્ષી કામગીરી કરવા સૂચન કરતા શ્રી જે પી મેવાડા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી છોટાઉદેપુર ના ઓ તથા એસ.ઓ.જી સ્ટાફના પોલીસ માણસો નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લામાં એક બાર બોરની બંદૂક તથા કાર્ટીઝ સાથે બે ઇસમ ને ઝડપી પાડતું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ

યોગેશ પંચાલ,કવાંટ છોટાઉદેપુર જિલ્લામાં ધર્મેન્દ્ર શર્મા , પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ના ઓ ની સૂચન અને માર્ગ દર્શન હેઠળ જિલ્લામાં બનતા હથિયાર બંધી ના ગુન્હા તથા એટીએસ ના ચાટર મુજબની કામગીરી સુધી કાળી પરિણામ લક્ષી કામગીરી કરવા સૂચન કરતા એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેક્ટર જે પી મેવાડા ના ઓ તેમના સ્ટાફના માણસો સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટરાઉન્ડમાં […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરમાં આજરોજ કવાંટ ગ્રામ પંચાયત માં ઉપ સરપંચ તરીકે સંદીપ (ચિન્ટુ )પંચાલ ની બિન હરીફ વરણી.

યોગેશ પંચાલ – કવાંટ          કવાંટ તાલુકાના  કવાંટ ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સંદીપ (ચિન્ટુ ) પંચાલ ની આગેવાની હેઠક સમર્થન પેનલ નો ભવ્ય જીત  થઇ હતી સમથૅન પેનલ માં મહિલા સરપંચ તરીકે શીલા બેન મહેશભાઈ રાઠવા ની પેનલ ની જીત મેળવી હતી આજ રોજ ગ્રામ પંચાયત ની પ્રથમ મિટિંગ માં ઉપ સરપંમચ ની, ચૂંટણી […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ થી નારેશ્વર પદયાત્રા સંધ રવાના.

પ્રતિનિધિ, યોગેશ પંચાલ ,કવાંટ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરમાં થી કવાટ થી નારેશ્વર પદયાત્રા સંધ રવાના થયોકવાંટ નગરમાં અવધૂત પરિવાર દ્વારા છેલ્લા ૨૩ વર્ષથી પગ યાત્રા સંઘ નીકળે છે ૧૯૯૬ થી કવાટ થી નારેશ્વર પગપાળા નું આયોજન કવાટ અવધૂત પરિવારના વડીલ સતિષભાઈ શ્રોફ વિનુભાઈ પંચોલી વિનુ મામા રાજુભાઈ સોની અને સમસ્ત અવધૂત પરિવાર ના સભ્યો દ્વારા […]

Continue Reading