Category: Chhota Udaipur
કવાંટ તાલુકા ના અંતરિયાળ વિસ્તારોમાં માતા મરણ અને બાળ મરણ અટકાવવા ના ભાગ રૂપે સગર્ભા બહેનો ને વિશેષ સુવિધા ઓ આપવામાં આવી.
યોગેશ પંચાલ, છોટાઉદેપુર કવાંટ તાલુકાના અંતિયાળ એવા સૈડી વાસણ તથા મોટી કઢાઇ પ્રા.આ.કેન્દ્ર વિસ્તાર ની બહેનો ને છોટા ઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ના આરસીએચઓ ડૉ.એમ.ટી.છારી તથા તાલુકા આરોગ્ય અધિકારી ડો પ્રશાંત વણકર ના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો. અશોક સેન તથા ડૉ. અર્જૂન રાઠવા તથા ધીરજ હોસ્પિટલ ના સ્ત્રી રોગ નિષણાત દ્વારા […]
Continue Readingકવાંટ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પાવીજેતપુર ધારાસભ્ય અને હાલ ના વિરોધ પક્ષ ના નેતા સુખરામ ભાઈ રાઠવા દ્વારા એમ્બ્યુલન્સ નું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું.
યોગેશ પંચાલ – કવાંટ વિરોધ પક્ષ ના નેતા ના મત વિસ્તાર માં આવતા ત્રણ તાલુકા માં તેઓની ગ્રાન્ટ 2021/022 માંથી અનુદાન પેટે બોડેલી તાલુકા ના ચલામલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે , પાવીજેપુરના કલારાણી આરોગ્ય કેન્દ્ર તેમજ આજરોજ કવાંટ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં એમ્બ્યુલન્સ ફાળવી હતી. આદિવાસી વિસ્તારના સામુહિક આરોગ્ય કેન્દ્રમા કોઈ સ્પેશિયાલિસ્ટ ડોકટર ના હોવાથી […]
Continue Readingકવાંટ : કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલા ને વખોડતા અને દોષિતો સામે કડક કાર્યવાહી ના સંદર્ભે કવાંટ મામતદાર ને આવેનપત્ર આપવામાં આવ્યું.
યોગેશ પંચાલ , કવાંટ ગુજરાત રાજયમાં છેલ્લા ત્રણ દાયકા ના નિષ્ફળ શાસન, ગેરવહીવટ અને આપખુદશાહી પ્રજાવિરોધી નિર્ણયો ના પરિણામે ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ તેમના છેલ્લી ઘડી ના પ્રયાસ કરીને પ્રજા ઉપર ધાક ધમકી જમાવવા હવાતિયાં મારી રહ્યા છે જેને પગલે ગત શનિવારે કોંગ્રેસ પક્ષ ના આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલ પર ધાતક હુમલો […]
Continue Readingકવાંટ ના જામલી ખાતે છોટાઉેપુર સાંસદ ગીતાબેન રાઠવા ના નિવાસ સ્થાને મધ્યપ્રદેશ રાજ્ય ના મહામહિમ રાજ્યપાલ મંગુ ભાઈ પટેલે શુભેચ્છા મુલાકાતે આવ્યાં.
યોગેશ પંચાલ – કવાંટ છોટાઉેપુર સાંસદ ગીતાબેન રાઠવા ના નિવાસ સ્થાને આજરોજ મધ્યપ્રદેશ રાજ્ય ના મહામહિમ રાજ્યપાલ મંગુ ભાઈ પટેલ સવાર ના 11.00 કલાકે આવ્યા હતા.તેઓનું સ્વાગત છોટાઉદેપુર જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા, તેમજ સાંસદ દ્વારા પુષ્પ ગુચ્છ આપી કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશ રાજ્ય ના મહામહિમ રાજ્યપાલ મંગુ ભાઈ પટેલ સાંસદ ગીતાબેન રાઠવા ને પોતાની […]
Continue Readingકવાંટ નગરમાં જન્માષ્ટમીની ઉલ્લાસભેર ઊજવણી કરવામાં આવી
યોગેશ પંચાલ કવાંટ નગરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છત્રપતિ શિવાજી શાખા દ્વારા જન્માષ્ટમી નિમિત્તે નગરમાં શોભાયાત્રા નું આયોજન કરી મટકી ફોડ નું આયોજન કવાટ મેન બજારના ચાર રસ્તા પાસે કરવામાં આવ્યું હતું કવાટ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં અવધૂત પરિવાર દ્વારા મટકી ફોડ નું પન આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર નગરમાં નંદ ઘેર આનંદ ભયો જય […]
Continue Readingકવાંટ : સૈડીવાસણ ગામેથી જુગાર રમતા પાંચ ઇસમોને કુલ કિંમત રૂપિયા 18,650 નો મુદ્દા માલ સાથે ઝડપી પાડતી કવાટ પોલીસ
યોગેશ પંચાલ છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા ના ઓ ના માર્ગદર્શન હેઠળ કવાંટ પોલીસ ઇન્સ્પેક્ટર સીએમ ગામીત અને તેમના સ્ટાફના માણસો સાથે જન્માષ્ટમી નિમિત્તે બંદોબસ્ત અને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સીએમ ગામીતનાઓને બાતમી હકીકત મળેલ કે સૈડીવાસણ ગામે નિશાળ ફળિયામાં રહેતા હરીજન કરીમભાઈ નટુભાઈ ના રહેણાંક ઘરની સામે ઓસરીમાં લાઈટના અજવાળે અમુક ઈસમો સાતમ […]
Continue Readingકવાંટ તાલુકાના ઉમઠી ગામે “પોલીસ પ્રજાનો મિત્ર છે” આ સુત્રને સાર્થક કરતી કવાંટ પોલીસ ની “સી” ટીમ તથા સુરક્ષાસેતુ અંતર્ગત લોકોની મુલાકાત કરવામાં આવી.
યોગેશ પંચાલ , છોટાઉદેપુર ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર જીલ્લો તેમજ એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન તેમજ જે.જી.ચાવડા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક છોટાઉદેપુર નાઓએ આપેલ સુચના આધારે પોસ્ટેમાં રચના કરેલ “સી” ટીમ તેમજ “એસ.પી.સી” ટીમ નાઓના સંયુકત પ્રયાસથી આજ રોજ ઉમઠી ગામે એક મિટીંગ નુ આયોજન કરવામાં આવેલ જેમા હાજર ભાઇઓ-બહેનો ને ટ્રાફિક […]
Continue Readingકવાંટ નગર માં ફતે ટેકરી ઉપર 220.47 લાખ ના ખર્ચે મંજુર થયેલ નવીન એસ.ટી ડેપો નું માર્ગ અને મકાન, વાહનવ્યવહાર વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદી ના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
યોગેશ પંચાલ, છોટાઉદેપુર કવાંટ નગર માં કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી દ્વારા નવ નિર્મિત એસ.ટી ડેપો નું ગુરુવાર ના રોજ સાંજ ના 6.00 કલાકે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેને લઈને કવાંટ નગર ના નગરજનો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જાણે કોઈ ઉત્સવ ઉજવાય રહ્યો હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. આ કાર્યક્રમ ને સફળ […]
Continue Readingસેન્ટ્રલ ટીબી ડિવિઝન દિલ્હીની ટીમે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત લીધી.
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સમુદાયમાંથી વહેલી તકે એટલે કે દેશના વડાપ્રધાન દ્વારા વર્ષ 2025 પહેલા દેશમાંથી ટીબી રોગને જડમૂળથી નાબૂદ કરવા કરેલ આહ્વાનનાં પગલે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમની કામગીરીને દેશમાં વેગવંતી બનાવી રહેલા ક્ષય વિભાગના સેન્ટ્રલ ટીબી ડિવિઝન દિલ્હીનાં ઉચ્ચ અધિકારીઓની ટીમે છોટાઉદેપુર જિલ્લાની બે દિવસની મુલાકાતે આવી હતી. જેમાં એક વર્ષ અગાઉ માર્ચ […]
Continue Reading