કોરોના ઈફેક્ટ / સુરતમાં સિનિયર સિટિઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ગાર્ડનમાં યોગ પ્રાણાયમની

કોરોના વાઈરસની દવા હજુ સુધી ન શોધાઈ હોવાથી વિશ્વભરમાં ડરનો માહોલ પેદા થયો છે. ત્યારે સિનિયર સિટિઝનનો ભોગ લઈ રહેલા કોરોનાથી બચવા માટે સુરતના સિનિયર સિટિઝનોએ યોગનું શરણું લીધું છે. અડાજણ વિસ્તારમાં આવેલા જ્યોતિન્દ્ર દવે ગાર્ડનમાં વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યોગ પ્રાણાયામ દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા આસનો અને શ્વસન […]

Continue Reading

પાટણ / કતપુર કોલેજના N.N.S.સ્વયંસેવકોનું સેનિક માટે રૂ.75 હજાર ફંડ એકત્રિત

કતપુર ઇજનેરી કોલેજમાં કાર્યરત એન.એન.એસના સ્વયંસેવકો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી શાળાના છાત્રો અને અધ્યાપકો પાસેથી સૈનિકો માટે વેલ્ફેર ફંડ જામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે આજદિન સુધીમાં જમા થયેલ કુલ રૂ.75 હજાર રૂપિયા એકત્રિત થતા ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવી આચાર્યને અર્પણ કર્યો હતો. સ્વયંસેવકો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે રાજ્યની કોલેજોમાંથી એકત્રિત કરાયેલ ફંડમાં સૌથી […]

Continue Reading