Generation Beta : આજથી જન્મેલા બાળકો જનરેશન બીટાના હશે… જાણો શા માટે…

શાં માટે તેમને AI જનરેશન કહેવામાં આવશે.. Generation Beta એટલે કે જેમ આપણે જનરલ જી અને જનરલ આલ્ફા વચ્ચે તફાવત કરવાનું શીખી રહ્યા હતા, બીજી પેઢી આવી છે. આ નવી પેઢીનું નામ છે ‘જનરેશન બેટા’. 1 જાન્યુઆરી, 2025થી જન્મેલા બાળકોનું નામ ‘જનરેશન બીટા’ (Generation Beta)રાખવામાં આવ્યું છે. સામાન્ય રીતે કોઈપણ પેઢીનું નામ તે સમયની ઐતિહાસિક, […]

Continue Reading

રિયલ એસ્ટેટ / પ્રોપર્ટી ના પઝેશનના 5 વર્ષ સુધી બિલ્ડર જવાબદાર ‘, અહીંયા કરો ફરિયાદ..

રીયલ એસ્ટેટ ક્ષેત્રે બિલ્ડરોના હાથે ગ્રાહકોને છેતરાતા બચાવવા માટે ‘રેરા’ કાયદો અમલમાં છે. સમગ્ર ગુજરાત માં હાલ બિલ્ડરો નો રાફડો ફાટયો છે તેવા માં લોભામણી સ્કિમો કરી ગ્રાહકો ને છેતરવામાં માં આવતા  હોઇ છે. બિલ્ડરે ગ્રાહકને ફ્લેટનું પઝેશન આપતા પહેલા દરેક સમસ્યાઓનું નિરાકરણ લાવવું પડશે. આખી જિંદગીની બચત કરી લાખો અને કરોડો રૂપિયાના ખર્ચે ગ્રાહકો […]

Continue Reading

વડોદરા : પાર્થ ગોહિલે સંગીતની દુનિયામાં સંસ્કારી નગરી વડોદરા નું નામ રોશન કર્યું

વડોદરા આમ તો કલાનગરી કહેવાય વડોદરા વર્ષો થી પોતાના દામન માં થી અદભુત ટેલેન્ટ ધરાવતા કલાકારો ને દુનિયા ને આપતું આવ્યું છે તેવામાં તે કલાકારો પણ પોતાના ટેલેન્ટ ના આધારે દેશ અને વિદેશમાં તેમનું નામ કર્યું છે ત્યારે વડોદરા શહેર ના છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતા તેવાજ એક તારલા (પાર્થ) એ સંગીત ક્ષેત્રે પોતાનું અને સમગ્ર […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નાના કુંભારવાડામાં એક કેસ આવતા આવિસ્તાર ને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી ના કુંભારવાડા વિસ્તારમાં આશિષભાઈ દલવાડી નો રિપોર્ટ ૧૫ તારીખે પોઝિટિવ આવ્યો હતો તેને આજે ૩ દિવસ બાદ એટલે કે આજે તારીખ ૧૮ નારોજ આ વિસ્તાર ને કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયો હતો તેમાં પણ આ વિસ્તાર ને પત્રા મારવાના હોય છે ત્યારે ત્યાં ખાલી લાકડાના થાંભલા જ […]

Continue Reading

ખાનગી શાળાઓની પ્રવેશ માટેની માયાજાળના ચક્રવ્યૂહથી વાલીઓએ માહીતગાર બનવું જરૂરી!!!

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ પ્રવેશ માટે કરવામાં આવતી જાહેરાતો મુજબ બાળકની સલામતીની સુવિધાઓ કે સરકારી નિયમોનું છેવટ સુધી પુરી પાડવામાં આવે છે? પરિણામ એ શિક્ષણનું માપદંડ નથી. છતાં પણ અમુક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વાલીઓને આકર્ષી છેતરવાના અવનવા પ્રયત્નો થઇ રહ્યા છે, જે શિક્ષણ માટે અતિ ગંભીર છે. ધોરણ દશ અને ધોરણ બારનું રિઝલ્ટ જાહેર થતાની સાથે […]

Continue Reading

ગીરગઢડા : રાજ્યમાં પાંચમો રેન્ક મેળવતી આશ્રુતિ હડિયા

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના રાજ્યનાં એસએસસી બોર્ડની તાજેતરમાં લેવાયેલી ધોરણ-૧૦ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પાંચમો રેન્ક અને ગીરગઢડામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતી હડિયા આશ્રુતિ નાગજીભાઈએ આહિર સમાજનુ તેમજ ગીરગુંજન વિદ્યાલયનું ગૌરવ વધાર્યુ છે. Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 Krishna GTPL Chanel NO 981 સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા […]

Continue Reading

મુનસર તળાવ ઊંડું કરવા શહેરના જાગૃત યુવાન ગૌરવ શાહ દ્વારા કલેકટર શ્રી, નાયબ કલેકટર શ્રી, સંસદ સભ્ય, ધારાસભ્ય શ્રી ને લેખિતમાં રજૂઆત

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સિધ્ધરાજ જયસિંહ ની માતા મીનળદેવી દ્વારા જળસંચય માટે બનાવવામાં આવેલું વિરમગામ શહેર ની આન બાન શાન સમૂહ શહેર ની પશ્ચિમે આવેલ સોલંકીયુગનું ઐતિહાસિક મુનસર તળાવ આવેલ છે આ તળાવ જોવાલાયક સ્થળ તરીકે પર્યટન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આ તળાવને પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે તળાવની મધ્યમાં […]

Continue Reading

નવસારી / ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પૂર્ણ થતાં છાત્રોને હાશકારો

જિલ્લામાં તા. 5 માર્ચથી ગુજરાત માધ્યમિક બોર્ડની પરીક્ષામાં આજે ધોરણ 10 સામાન્ય પ્રવાહની પરીક્ષાની પરીક્ષાનું અંતિમ પેપર હોય અને તે સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશ થયા હતા અને તા.16 માર્ચનાં રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું અંતિમ પેપર હતું જેથી ધોરણ 10 અને 12નાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પૂર્ણ થતા તંત્ર અને વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો. આજે ધોરણ […]

Continue Reading

લુણાવાડા / મહીસાગરના 2 લોકોનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતાં હાશકારો

મહીસાગર જિલ્લાના લુણવાડા, બાલાસિનોર તથા સંતરામપુર તાલુકાના અંદાજે 30 જેટલા મુસ્લિમ શ્રદ્ધાળુઓ હજ યાત્રા કરવા માટે મક્કા મદીના ગયા હતા. જ્યાંથી પરત આવતા બાલાસિનોરના 75 વર્ષીય વૃદ્ધને અસ્થમાની બીમારી હોવાથી અમદાવાદ એરપોર્ટ પર તબિયત બગડતાં તેમને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનો કોરોનાનો મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. બે દર્દીઓ મહીસાગર જિલ્લાના […]

Continue Reading

વાપી / જીઆઇડીસીની કંપનીમાં મળસ્કે આગ લાગતા ત્રણ ભાગ્યા, એકનું સુતેલામાં જ ભથ્થું

જીઆઇડીસીની એક કંપનીમાં મળસ્કે અચાનક આગ લાગતા અંદર સૂતેલા ચાર પૈકી ત્રણ કામદારો બહાર ભાગ્યા હતા. જોકે અંદર સૂતેલો એક કામદાર ઉંઘમાં જ ભૂંજાઇ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને કરતા એક ટીમ સ્થળ ઉપર તપાસ માટે પહોંચી હતી. જોકે આગથી કંપનીના પતરા કમજોર થવાથી ગમે ત્યારે પડી જવાના કારણે તેમણે અંદર જવાનું ટાળ્યું હતું. વાપી […]

Continue Reading