બનાસકાંઠા: અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ રેલ્વે ટ્રેક ઓળંગતા ટ્રેનની અડફેટે એક વ્યક્તિનું મોત..
રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ રેલ્વે ફાટક નં.153 નજીક રેલ્વે ટ્રેક ઓળંગતા હતા ત્યારે અજમેર-મૈસુર ટ્રેન પુર ઝડપે આવી જતાં રહાદારી ટ્રેનની અડફેટે આવતા મોત નિપજ્યું હતું. આ વાત વાયુવેગે ઈકબાલગઢમાં પ્રસરતાં લોકોના ટોળેટોળા ઊમટયા હતા. પાલનપુર રેલ્વે પોલીસના એ.એસ.આઇ રઘુનાથભાઇના જણાવ્યા મુજબ ટ્રેનની અડફેટે આવનાર વ્યક્તિ અમીરગઢ તાલુકાના આંબાપાણી ગામના ભેરાભાઇ ઉદાભાઇ ધ્રાંગી […]
Continue Reading