નર્મદા: રાજપીપળાના સેવાભાવી નિઝામ રાઠોડે જરૂરિયાતમંદ દર્દીને લોહી આપી માનવતા મહેકાવી..
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લામાં લોહીની ઉણપના ઘણા દર્દીઓને ઘણી વખત લોહીની જરૂર જણાઈ છે.. ત્યારે જિલ્લામાં ઘણી સંસ્થાઓ બ્લડ ડોનેશન કેમ્પો રાખી સેવકાર્યો કરે છે. છતાં ક્યારેક અમુક ગ્રૂપના લોહીની અછત જણાઈ તેવા સમયે રાજપીપળાની કેટલીક સંસ્થાના યુવાનો આ માટે તુરત પોતાની માનવતાની ફરજ બતવતા હોય છે. જેમાં એક દર્દીને લોહીની જરૂર હોવાની વાત […]
Continue Reading