5 વર્ષ કરતા વધારે ઉંમરના બાળકો માટે પણ વેક્સીન બની રહી છે……
ટૂંક સમયમાં જ દેશમાં 5 વર્ષ કરતા વધારે ઉંમરના બાળકો માટેની કોરોના વેક્સિન મળવા લાગશે. કોર્બેવેક્સને બીજા-ત્રીજા તબક્કાના ટ્રાયલ માટેની મંજૂરી મળી ગઈ છે. જૈવ પ્રૌદ્યોગિકી વિભાગ (ડીબીટી)એ શુક્રવારે જણાવ્યું કે, જૈવિક ઈને 5 વર્ષ કરતા વધારે ઉંમરના બાળકો માટેની કોવિડ-19 વેક્સિન કોર્બેવેક્સના બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે ડી.જી.સી.આઈ ની મંજૂરી મળી છે. હૈદરાબાદ […]
Continue Reading