ડેરોલ શનિદેવ મંદિર ના મહંત શ્રી 1008 શ્રી માંહાત્યાંગી શ્રી સેવાદાસ જી ના સ્વાગત હેતુ થી ભવ્ય રેલી નું આયોજન…
પંચમહાલ મિરર ડેસ્ક. આવતીકાલ તા. ૨૧-૦૩-૨૦૨૪ ને ગુરુવાર ના રોજ પરમ પુંજનીય ડેરોલ શનિદેવ મંદિર ના મહંત 1008 શ્રી માંહાત્યાંગી શ્રી સેવાદાસ જી મહારાજ ભગવાન શ્રી રામ ના અયોધ્યા મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં શામિલ હતા . અને ત્યાર બાદ આવતીકાલે પુંજનિય મહંત શ્રી 1008 શ્રી માંહાત્યાંગી શ્રી સેવાદાસ જી મહારાજ પરત, શ્રી શનિદેવ ધામ […]
Continue Reading