પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતી માછીમારોના કુટુંબોને દૈનિક 300ની સહાય, બે વર્ષમાં 507 કુટુંબોને સહાય ચૂકવાઈ.

દરિયાઇ સરહદ પર પાકિસ્તાન મરીનની અવળચંડાઇ યથાવત રહી છે. દરિયામાં માછીમારી કરતાં માછીમારોને પકડી લઇ જવામાં આવી રહ્યા છે. વિધાનસભા ગૃહમાં સરકારે એ વાતની કબૂલાત કરી છે કે, ગુજરાતના 519 માછીમારો પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં માત્ર 20 જ માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે.વિધાનસભા ગૃહમાં વિપક્ષના ધારાસભ્યોએ પૂછેલાં સવાલોના જવાબમાં સરકારે એવો […]

Continue Reading

આણંદ પાલિકામાં નિવૃત્ત કર્મચારીઓની પુન: નિયુક્તિ અટકાવવા માંગ, કોંગ્રેસે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું.

આણંદ નગરપાલિકામાં નિવૃત્ત કર્મચારીની પુનઃ નિયુક્તિ ગેરકાયદેસર હોવાથી તેને અટકાવવા કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો તેમને નિયુક્ત કરવામાં આવશે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.આ આવેદનમાં કોંગ્રેસે જણાવ્યું હતું કે, આણંદ પાલિકામાં 19મી માર્ચના રોજ યોજાનારી સભામાં એજન્ડામાં સમાવિષ્ઠ મુદ્દા નં. 8માં આણંદ પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ઇન્ચાર્જ એકાઉન્ટ તરીકે તથા […]

Continue Reading

મહામંત્રીએ હાલોલ કોંગ્રેસ પાલિકાને તાળું મારી કર્મીઓને બાનમાં લીધા.

હાલોલ કોંગ્રેસ મહામંત્રી દ્વારા શહેર પ્રશ્નોના આક્ષેપો સાથે વિરોધ દર્શાવી પાલિકાનાં ચીફ ઓફિસરને ગાજર અને લોલીપોપ આપવાના કાર્યક્મમાં વિરોધ દરમિયાન આક્રમક બની. પાલિકા કચેરીમાં કામ કરતા કર્મચારીઓને બાનમાં લઈ કચેરીને તાળા બંધી કરી ભયનું વાતાવરણ ફેલાવતાં પોલીસે મહામંત્રી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.હાલોલ શહેરના જાહેર રસ્તાઓ જેવા કે કંજરી રોડ, […]

Continue Reading

તાલાલા ગીર : તાલાલા શહેર ભાજપે ભાજપનો ભવ્ય વિજય ઉજવ્યો

રીપોર્ટર – રાજેશ ભટ્ટ ,તાલાલા ગીર   તાલાલા ગીર માં જુના બસસ્ટેન્ડ ચોકમાં આતશબાજી કરી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો થયેલ શાનદાર વિજયને તાલાલા શહેર ભાજપે ભવ્યતાપૂર્વક વધાવ્યો હતો. તાલાલા નગર પાલિકા કચેરીએથી ભાજપના અગ્રણીઓ-કાર્યકરો વિજય રેલી સાથે જુના બસ સ્ટેન્ડ ચોક પહોંચ્યા હતા ત્યાં ભાજપના વિજયનાં વધામણાં કરતાં સૂત્રોચ્ચાર સાથે આતશબાજી કરી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલ ભવ્ય […]

Continue Reading

ધનતેજ ગામે NSSની સાત દિવસીય શિબિર.

સાવલીના ધનતેજ ખાતે યોજાયેલ એન એસ એસ કેમ્પના પૂર્ણાહુતી કાર્યક્રમમાં પ્રખ્યાત શાયર અને ગઝલકાર અને ધનતેજ ગામના વતની ખલિલ ધનતેજવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એમડી પટેલ હાઈસ્કૂલ સાંઢાસાલના વિદ્યાર્થીઓ દ્વારા ધનતેજ ખાતે યોજાયેલ એનએસએસ કેમ્પમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. સાંઢાસાલની એમ.ડી.પટેલ હાઈસ્કૂલ દ્વારા નજીકના ધનતેજ ગામમાં એનએસએસની 7 દિવસીય શિબિર યોજવામાં આવી હતી.50 […]

Continue Reading

માઇનસ 10 ડિગ્રીમાં 11 કિલો વજન ઉંચકી 13 હજાર ફૂટ ઊંચો કેદારકંઠ સર કર્યો.

શહેરના 58 વર્ષની વય ધરાવતા કેદારકંઠ પર્વત સર કર્યો છે. કેદારકંઠ પર્વત ઉત્તરાખંડમાં 13 હજાર ફીટ પર આવેલો છે. માઈનસ 10 ડિગ્રીમાં 3 દિવસના સમયમાં કેદારકંઠ સર કર્યો હતો. જેમને એક સમયે પરત ફરવાના વિચારો આવવા છતાં સૌથી પ્રથમ ટોચ પર પહોંચ્યા હતા.મને પહેલથી એડવેન્ચરનો શોખ છે. મેં 12 માર્ચના રોજ સફર શરૂ કરી હતી. […]

Continue Reading

નવા બનેલા રોડ પર આડેધડ ખાડા ખોદવામાં કુખ્યાત AMCની નગરજનોને સલાહ આપી. “સાઈડમાં હોળી પ્રગટાવજો, રોડ ખરાબ થાય છે.”

અમદાવાદમાં રોજ ક્યાંકને ક્યાંક રોડ પર ખોદકામ થતું જોવા મળતું હોય છે. જ્યાં નવો રોડ બન્યો હોય ત્યાં થોડા સમયમાં જ મ્યુનિસિપાલિટીએ ખાડા ખોદી જ નાંખ્યા હોવાનું વારંવાર જોવા મળતું હોય છે. ત્યારે શહેરમાં રોડ પર થતા હોલિકા દહનને લઈને હવે મ્યુનિસિપલ કોર્પોરેશને અપીલ કરી છે. નવા બનેલા રોડ પર આડેધડ ખાડા ખોદવામાં કુખ્યાત મ્ચુનિસિપલ […]

Continue Reading

હોળી પર્વ(ઉત્સવ) નું મહત્વ; હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે,

સંસ્કૃતમાં એક સુંદર વિધાન છે : उत्सवप्रिय: खलु जना: । – ખરેખર, લોકો(મનુષ્યો) ઉત્સવપ્રિય હોય છે. ઉત્સવો અને પર્વો એ મનુષ્યોને જીવન સંઘર્ષના સમયમાં ખૂબ જ ઉપકારક નીવડે છે. જો ઉત્સવો અને પર્વો ન હોત તો મનુષ્ય સાવ નિર્જીવ બની ગયો હતો. ઉત્સવો આપણને સચેત મને નિર્ણય લેવાની શક્તિ આપે છે. ઉત્સવોથી જ સૌમાં એકબીજા […]

Continue Reading

સાવરકુંડલા તાલુકાના સીમરણમાં પક્ષીઓ માટે 58 ફૂટ ઊંચાઈ ધરાવતો ભવ્ય ચબૂતરો બનાવવામાં આવ્યો.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામમાં રામજી મંદિરની બાજુમા ગામલોકોના સહયોગથી પક્ષીઓ માટે એક ભવ્ય ચબુતરો બનાવવામાં આવ્યો છે. ઉનાળાના કપળા સમયમાં પક્ષીઓને રહેવા માટે મુશ્કેલી પડતી હોય છે. નદીના કિનારા, વૃક્ષોની ડાળીઓ અથવા પહાડો પર પંખીઓ પોતાના માળા બાંધીને રહેતા હોય છે. જોકે, ગામડું હોય તે શહેર તેમાં સેવાકીય પ્રવૃતિની સતત જ્યોત ઝળહળતી રહે […]

Continue Reading

ધો. 10-12 બોર્ડની પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડના અધ્યક્ષ દ્વારા વીડિયો કોન્ફરન્સથી તમામ સ્કૂલોમાં ટ્રેનિંગ અપાઈ.

કોરોના બાદ પ્રથમવાર ધો.10-12ના કુલ 14,98,430 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કોરોનાને કારણે ગત વર્ષે ગુજરાત બોર્ડમાં ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે 28 માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થશે જેને લઈને ગુજરાત બોર્ડ દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. ગુજરાત બોર્ડના અધ્યક્ષ દ્વારા તમામ સ્કૂલોમાં વિડિઓ કોન્ફરન્સ દ્વારા ટ્રેનિંગ […]

Continue Reading