રઘુનાથપુરાની સીમમાંથી દીપડો અંતે પાંજરે પૂરાયો.
સંખેડા તાલુકાના રઘુનાથપુરા ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો છે. તાજેતરમાં જ દીપડા દ્વારા બકરીનું મારણ કરાયું હતું. જે બાદ બહાદરપુરની એનિમલ રેસક્યુ ટીમ અને જંગલખાતા દ્વારા અહિંયા પીંજરુ મુકાયું હતું. આ નાણાકિય વર્ષમાં સંખેડા તાલુકાનો આ ત્રીજો દીપડો પાંજરે પુરાયો છે. સંખેડા તાલુકાના રઘુનાથપુરા ગામની સીમમાં તાજેતરમાં દીપડા દ્વારા એક બકરીનું મારણ કરાયું હતું. આ […]
Continue Reading