શાકભાજી સહિત આવશ્યક ચીજવસ્તુઓના ભાવ આસમાને આંબ્યા.
ભાવનગર સહિત ગુજરાત રાજયભરમાં પેટ્રોલ અને ડિઝલ તેમજ ગેસના ભાવ સડસડાટ રીતે આસમાને આંબી રહ્યા હોય તેના કારણે આવશ્યક ફળફળાદી, શાકભાજી તેમજ જીવન જરૂરીયાતની તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો ઝીંકાતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની હાલત દયનીય થઈ ગઈ છે. મોંઘવારીના કારણે આ પરિવારોને ગુજરાન ચલાવવામાં નેવાના પાણી મોભે ચડી રહ્યા છે. છેલ્લા સપ્તાહથી પેટ્રોલ અને ડિઝલ […]
Continue Reading