નાફેડે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ચણા ખરીદ્યા હતા ગોડાઉનમાં સંભાળ ન લીધી, APMCના વેરહાઉસમાં સાચવણીનો અભાવ.
નાફેડ દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવે છે. ત્યારે ખેડૂતો પાસે 2 વર્ષ અગાઉ ખરીદેલા ચણા પાટડી એપીએમસીના વેરહાઉસના ગોડાઉનમાં રાખેલા. વેરહાઉસની બેદરકારીના કારણે હજારો મણ ચણા સડી ગયા હતા. કંપનીના એમડી પાટડી થઇને કચ્છ તરફ જવાના હોઇ તેઓ કદાચ પાટડી વેરહાઉસની મુલાકાત લે તો ગોડાઉનની સાફ-સફાઇ કરવા જતા આ ચણાનો જથ્થો […]
Continue Reading