ધો.10માં સામાજિક વિજ્ઞાનનું પેપર સરળ રહેતાં વિદ્યાર્થીઓને હાશકારો.

ગુજરાત બોર્ડની પરીક્ષાનો આઠમો દિવસ છે. ત્યારે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનનું પેપર સરળ રહેતા વિધાર્થીઓ હાશકારો અનુભવ્યો હતા.એક પણ કોપી કેસ નોંધાયો નહી હોવાથી શાંતિપૂર્ણ માહોલમાં પુર્ણ થઈ હતી. ધોરણ 10ના વિદ્યાર્થી લખનભાઈએ જણાવ્યું હતું કે, બુધવારનું પેપર એકદમ સરળ હતું. પેપરમાં સેક્શન Aમાં 2 પ્રશ્નો હતા એક માર્કસના એ થોડા મુશ્કેલ હતા, પરંતુ તે […]

Continue Reading

ચરોતરમાં CNGના અપૂરતા સ્ટોક વચ્ચે રું. 2 ભાવ વધારો, 13 દિવસ બાદ રું. 79 થઈ ગયા.

મોંઘવારી રીતસરની માઝા મુકી દીધી છે. ત્યારે આમ જનતાને હવે જીવન જીવું મુશ્કેલ બની રહ્યું છે.પેટ્રોંલ-ડીઝલની સાથે ચરોતર સી.એન.જી ગેસમાં રૂા 2નો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે 13દિવસ બાદ રૂ.79 પુનઃ વધારો કરી દેવામા આવ્યો છે. બીજી તરફ ચરોતર ગેસ સ્ટેશનો પર અપુરતા સીએનજી ગેસની બુમો ઉઠવા પામી છે. જેથી સીએનજી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. […]

Continue Reading

ભાવનગરની મ્યુનિસિપલ શાળાઓમાં દુર્ઘટના થાય તો તંત્ર જ જવાબદાર કારણ કે 3 કરોડની ગ્રાન્ટ પડી છે છતાં શાળાઓ રિપેર થતી નથી.

ભાવનગરની સરકારી શાળાઓમાં ઘટતી જતી વિદ્યાર્થીઓની સંખ્યા માટે બાળકોને મળતી શૈક્ષણિક સુવિધાઓ પણ મોટાભાગે જવાબદાર છે. કોર્પોરેશન દ્વારા સપ્ટેમ્બર 2020માં શિક્ષણ સમિતિની તમામ શાળાઓના બિલ્ડીંગનો સર્વે કરી કોર્પોરેશન હસ્તકની જર્જરિત શાળાઓને રીપેરીંગ કરવા રૂ. 3.32 કરોડનો અંદાજ પણ માંડ્યો હતો. પરંતુ તે 46 જર્જરીત શાળાનો રિપેરિંગ માત્ર સર્વમાં જ રહી ગયો. અને અનેક શાળાના જર્જરિત […]

Continue Reading

નિયમિત વેરો ભરતા નાગરિકોને આ વર્ષે મિલકત વેરામાં વધુ અપાશે વળતર, 12 ટકાથી 22% સુધી મળશે રાહત.

રાજકોટ મહાનગરપાલિકાની મિલકત વેરા વળતર યોજના ગુરુવારથી શરૂ થઈ રહી છે. દર વખતની જેમ આ વર્ષે પણ 10 ટકા છૂટ અપાઈ છે પણ જે નિયમિત વેરો ભરે છે તેમને વધુ 1 ટકાની છૂટ આપવા માટે નિર્ણય કરાયો છે આ ઉપરાંત 4 વર્ષ પહેલા દિવ્યાંગોને અપાયેલો 5 ટકાનો વધુ લાભ પણ આ વર્ષે મળશે. જો મિલકતધારક […]

Continue Reading

રાજકોટ એરપોર્ટ પર સુવિધા વધી, એકસાથે 5 ફ્લાઇટ પાર્ક થઈ શકશે.

રાજકોટ એરપોર્ટ પર પાર્કિંગના અભાવને કારણે એક કરતા વધુ ફ્લાઈટના પાર્કિંગ અને લેન્ડિંગ માટે સૌથી વધુ મુશ્કેલી પડતી હતી. છેલ્લી ઘડીએ ફ્લાઈટ રદ કરવાના અનેક ઉદાહરણ છે. જેને કારણે મુસાફરોને સૌથી વધુ મુશ્કેલી પડતી હતી. મુસાફરોને પડતી અવારનવાર મુશ્કેલીનો ઉચ્ચકક્ષાએ પણ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ બાદ એરપોર્ટ તંત્રએ પોતાની આળસ ખંખેરી છે અને […]

Continue Reading

ઉનાળાની શરૂઆતમાં જ પાણીએ ચિંતા વધારી, ઉત્તર ગુજરાતના જળાશયોમાં 16 અને કચ્છમાં 23 ટકાથી પણ ઓછું પાણી બચ્યું.

ગુજરાત સહિત દેશભરમાં ઉનાળાની શરૂઆત થઈ રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પણ ઓળંગી ગયો છે. ત્યારે વધતી ગરમી સાથે હવે રાજ્યમાં જળ સંકટ ઊભું થઈ શકે છે. રાજ્યના જળાશયોમાં પાણીની સ્તર સતત ઘટી રહ્યું છે. તેમાં પણ ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં તો અનુક્રમે 16 અન 23 ટકા જ પાણીનો જથ્થો […]

Continue Reading

જિલ્લા પંચાયતના દંડક અરવિદસિંહ પરમાર ની ઉપસ્થિતમાં ગોધરા તાલુકાના બખખર ગામે ભાજપા સ્થાપનાદિન ની ઉજવણી.

ભારતીય જનતા પાર્ટી ના ૪૨ માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ગોધરા તાલુકાના બખખર ગામે ૧૦૦ કેટલા કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અરવિંદસિંહ પરમાર દ્વારા ગોધરા તાલુકામાં મજૂર થયેલ પંચાયતઘરો પૅકી બખખર ગામે ૧૪ લાખની માતબર રકમનું તલાટી ના નિવાસ સ્થાન સાથે નું નવીન આધુનિક પંચાયત ઘરના મકાનના કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યું. અને આ પંચાયત […]

Continue Reading

કેશોદમા ગીતા માર્ચ દાંડી યાત્રાનું સ્વાગત કરાયું.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ જુનાગઢ સોમનાથ થી શરૂ થયેલ ગીતા માર્ચ દાંડી વયાનડાનું કેશોદમાં ભારત વિકાસ પરિષદ અને પાઠક સ્કૂલ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આમંત્રિત મહેમાનોનું ગુલાબ અને ખાદીના રૂમાલ આપી સ્વાગત કર્યું હતું. કેશોદ ભારત વિકાસ પરિષદ તેમજ પાઠક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે કેશોદમાં સોમનાથ થી શરૂ થયેલ ગીતા માર્ચ દાંડી યાત્રા આવી […]

Continue Reading

કેશોદના એમવી બોદર આહિર સમાજ ખાતે નિદાન કેમ્પ યોજાયો.

ડો. સુભાષ આયુર્વેદિક અને જનરલ હોસ્પિટલ જુનાગઢ દ્વારા આયોજીત નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા આયુર્વેદિક નિદાન કેમ્પમાં દર્દીઓને ફ્રી નિદાન જરૂરી દવાઓ આપવામાં આવી હતી. કેશોદના એમવી બોદર આહિર સમાજ મુકામે ફ્રી આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ડો.સુભાષ આયુર્વેદિક હોસ્પિટલ અને ગુજરાત આહીર સમાજ પ્રમુખ પૂર્વ મંત્રી અને માણાવદરના ધારાસભ્યશ્રી જવાહર ભાઈ ચાવડાના સહયોગથી […]

Continue Reading

આણંદના બોચાસણમાં પૂર્વ તાલિમાર્થીઓનો મેળાવડો, સંસ્મરણો સાથે ગુરૂજનોનુ સન્માન કરાયું.

ગુજરાત વિદ્યાપીઠ ગ્રામસેવા કેન્દ્ર બોચાસણ સંચાલિત અધ્યાપન મંદિર બોચાસણમાં ‘ગુરુ વંદના’ અને પૂર્વ તાલીમાર્થી સંમેલન યોજાયું હતું. જેમાં અધ્યાપન મંદિર બોચાસણમાં અભ્યાસ કરેલ પૂર્વ તાલીમાર્થીઓ તેમજ ગુરુજનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના કુલનાયક રાજેન્દ્રભાઈ ખીમાણી, કા.કુલસચિવ નિખિલભાઈ ભટ્ટ તેમજ સંસ્થાના સંયોજક ઉદેસિંહ સોલંકી અને ગુરુજનો રઘુવીર મકવાણા, સુરેશભાઈ પટેલ, કિશોરભાઈ રાવલ અને પૂર્વ સ્ટાફ […]

Continue Reading