વડોદરામાં સરદાર બાગ સ્વીમિંગ પૂલ છેલ્લા ત્રણ વર્ષથી બંધ.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ચાર વર્ષથી બંધ રહેલા વાઘોડિયા રોડ સ્થિત સ્વિમિંગ પુલ ને ગઈ કાલથી ચાલુ કરાવ્યો છે, પરંતુ હજી કોર્પોરેશન હસ્તકનો સરદાર બાગ સ્વીમિંગ પૂલ છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે તે ચાલુ કરાવવા માંગ ઉઠી છે. સરદાર બાગ સ્વીમિંગ પૂલ ચાલુ કરવા માટે તેના સભ્યો અને સિનિયર સિટીઝનો દ્વારા ગઇકાલે જ વિરોધ […]
Continue Reading