ભાવનગર શહેર અને જિલ્લામાં આજે મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ઉજવણી કરાશે.
ભાવનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાસંઘના ઉપક્રમે તા.૧૪મીએ સમસ્ત જૈન સમાજના ૨૪ માં તિર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની પરંપરાગત રીતે હર્ષોલ્લાસપૂર્ણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. કોરોનાની મહામારીના બે વર્ષ બાદ હવે તેનો કહેર હળવો થતા ગાઈડલાઈન દૂર કરાતા આ ધર્મોત્સવને અનુલક્ષીને સમસ્ત જૈન સંઘમાં અપુર્વ હર્ષોલ્લાસ પ્રવર્તિ રહ્યો છે. ભાવનગર સંઘમાં ચૈત્ર શુદ ૧૩ ને […]
Continue Reading