Panchmahal / કલામહાકુંભમાં તાલુકા કક્ષાએ શારદા વિદ્યા મંદિર હાલોલના વિદ્યાર્થીઓની ઝળહળતી સફળતા
કલામહાકુંભ -2024-25નું ગુજરાત ભરમાં આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત હાલોલ તાલુકા કક્ષાનું આયોજન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કાર્યક્રમની કચેરી ગોધરા દ્વારા આજ 3 જાન્યુઆરીના રોજ વી.એમ.સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વકતૃત્વ, નિબંધ, ચિત્ર, સંગીત ગાયન, સંગીત વાદન, રાસ ગરબા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં હાલોલ તાલુકાની શાળાઓએ ભાગ લીધો હતો. […]
Continue Reading