રાજપીપળા પબ્લિક હોસ્પિટલના ડો.ભાવેશ પટેલ વિરુદ્ધ બનાવટી સર્ટી રાખી પ્રેક્ટિસ કરતા હોવાનો ગુનો દાખલ..
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તરફ બોગસ પ્રેક્ટિસ કરતા જોલછાપ તબીબોની હાટડીઓ ચાલે છે તેમના વિરુદ્ધ વર્ષોથી ગુના દાખલ થાય છે છતાં યેનકેન પ્રકારે તેઓ બહાર આવી ફરી હાટડીઓ શરૂ કરતાં હોય છે.ત્યારે હાલ રાજપીપળા કોર્ટની બાજુમાંજ હોસ્પિટલ દવાખાનું ચલાવતા એક તબીબ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી […]
Continue Reading