નર્મદા જિલ્લાના કેવડીયામાં ૪ પોઝિટિવ સાથે જિલ્લામાં ૧૦ દર્દી પોઝિટિવ નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય જિલ્લા બીજા નવા ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા મળતી માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૧૦ નવા દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.જેમાં રાજપીપળા ના છત્રવિલાસ માં ૦૨ રાજપૂત […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ સરકારી કચેરીઓ કોરોનાનાં ભરડામાં છતાં ધમધમાટ યથાવત..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ અરજદારો કે કર્મચારીઓ સંક્રમણ નો ભોગ બની કોરોનાગ્રસ્ત થશે તો જવાબદારી કોની..? કેશોદ શહેર-તાલુકામાં છેલ્લાં પચ્ચીસેક દિવસોથી અનલોક-૩ શરૂ થયાં બાદ કેશોદ શહેર-તાલુકા માં કોરોના મહામારી કાબુમાં આવવાને બદલે વકરી રહી છે અને રોજીંદા ૧૦ થી ૨૫ કેસ નોંધાઈ રહ્યાં છે. આરોગ્ય વિભાગ દ્વારા આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવે છે એમાં અને […]

Continue Reading

નર્મદા જિલ્લામાં નવા ૦૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસોનો આંક ૫૮૪ પર પહોંચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય જિલ્લા બીજા નવા ૦૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. મળતી માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૦૮ નવા દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.જેમાં રાજપીપળા ના રાજેન્દ્રનગર સોસા-૦૧ ખાટકી વાડ પાસે ૦૧ અને પાઠક ખડકી-૦૧ તેમજ નાંદોદ તાલુકાના નિકોલી ૦૧ […]

Continue Reading

રાજકોટ: ઉપલેટા શહેરમાં કોરોનનો કહેર,૨ દિવસમાં ૫૦ પોઝિટિવ કેસ આવતા તંત્રમાં દોડધામ..

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ઉપલેટા શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદની જેમ કોરોના વરસી રહ્યો છે. ગઇકાલ સુધી બે સદી નોંધાવી ચૂકેલો  કોરોના બે દિવસમાં પ૦ થી વધુ કેસ નોંધાતા તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી જિલ્લા પંચાયત વિભાગ દ્વારા ઘરે ઘરે જઇ ૪૫ જેટલી ટુકડીઓ કોરોનાના લક્ષણો ધરાવતા લોકોને શોધી રહી છે […]

Continue Reading

કોરોના અપડેટ જુનાગઢ: જુનાગઢ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જુનાગઢ શહેર ૧૨, ગ્રામ્ય ૨, કેશોદ ૫, ભેંસાણ ૧, માણાવદર ૧, માળીયા ૧, મેંદરડા ૧, માંગરોળ ૧, વંથલી ૧, વિસાવદર ૨, સહીત જુનાગઢ જિલ્લામાં વધુ ૨૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

Continue Reading

ભાવનગર જિલ્લામાં કોરોનાની જબરદસ્ત ફટકા બાજી: આજે પણ હાફ સેન્ચુરી, લોકોમાં ભય નો માહોલ.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર કારોનાના ૫૫ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૩૪ દર્દીઓ બન્યા કોરોનામુક્ત ભાવનગર જિલ્લામા આજરોજ ૫૫ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨,૨૯૭ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૯ પુરૂષ અને ૮ સ્ત્રી મળી કુલ ૨૭ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૨, […]

Continue Reading

પંચમહાલ જિલ્લામાં આજે કોરોનાના વધુ ૪૨ પોઝિટિવ કેસ નોંધાયા.

૦૯ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ પંચમહાલ જિલ્લામાં સક્રિય કેસોની સંખ્યા ૪૫૬ થઈ કુલ કેસનો આંક ૧૧૧૮ થયો, કુલ ૬૦૧ વ્યક્તિઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૪૨ નવા કેસ મળી આવતા કોવિડ-૧૯ સંક્રમણના કુલ કેસની સંખ્યા ૧૧૧૮ એ પહોંચી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૩૬ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી […]

Continue Reading

નર્મદા: નાંદોદના કાંદરોજમાં ૪ પોઝિટિવ સહિત નર્મદા જિલ્લામાં ૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય તેમ જિલ્લામાં નવા વધુ ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. મળતી માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૧૦ નવા દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.જેમાં રાજપીપળાની રાજનગર-૧,કાછીયાવાડ-૧ તેમજ નાંદોદ તાલુકાના કાંદરોજ ગામમાં વધુ – ૪ કેસ જોવા મળ્યા જ્યારે ગરુડેશ્વર […]

Continue Reading

મોરબી: હળવદના રિટાયર્ડ મામલતદાર કે.કે.જાની ૮૧ વર્ષની ઉંમરે કોરોનાને મ્હાત આપી અને સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ અડગ મન ના માનવી ને ગમે તેવી મોટી આફત પણ હરાવી શક્તિ નથી તેનું ઉત્તમ ઉદાહરણ કે.કે.જાની સાહેબ એ આપ્યું છે કે તેઓએ કોરોના ને મ્હાત આપી અને અડગ મન અને આત્મવિશ્વાસ અને સકારાત્મકતા થી ધાર્યું પરિણામ મેળવી શકો છો જેની પ્રતીતિ પણ કરાવી છે છોટાકાશી તરીકે જગવિખ્યાત હળવદ ના વતની અને […]

Continue Reading

કોરોના અપડેટ જુનાગઢ: જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૨૦ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જુનાગઢ જિલ્લામાં વધુ ૨૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા..જુનાગઢ શહેર ૧૧, ગ્રામ્ય ૧, કેશોદ ૨, ભેંસાણ ૧, માળીયા ૧, માણાવદર ૧, માંગરોળ ૧, વંથલી ૧, વિસાવદર ૧, સહીત જુનાગઢ જિલ્લામાં વધુ ૨૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

Continue Reading